Last Update : 25-Dec-2011,Sunday
 
દંડેશ્વરમાં અજાણ્યા વાહને ૨ રાહદારીને ટક્કર મારીઃ ૧ મોત

 

ઇંટના ભઠ્ઠા પર મજુરી કામ પર જતા નાનુભાઇ હળપતિનું ઘટના સ્થળે મોત જ્યારે તેના મિત્રને સામાન્ય ઇજા
નવસારી, શનિવાર
નવસારી નજીક આવેલા દંડેશ્વર ગામના પાટીયા પાસે ગઇકાલે રાત્રે રસ્તે ચાલતા બે શ્રમજીવીઓને એક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજાને ઇજા થઇ હતી.
પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ નવસારી- બારડોલી રોડ ઉપર આવેલા દંડેશ્વર ગામના પાટીયા પાસે ગઇકાલે રાત્રે ૮.૩૦ કલાકે ઇંટના ભઠ્ઠા પર મજૂરી કામ કરતાં નાનુભાઇ બુધિયાભાઇ હળપતિ (ઉ.વ.આ.૩૫, રહે. લીમડી ફળિયા) ઉગત, તા. નવસારી) પોતાના મિત્ર મનુભાઇ સાથે ભઠ્ઠાઇ ગામેથી દંડેશ્વર ગામે આવેલા ધીરૃભાઇ ખીમજીભાઇ પ્રજાપતિના ઇંટના ભઠ્ઠા પર ચાલતા જતા હતા. તે સમયે બારડોલી તરફથી પૂરપાટ ઝડપે આવતાં એક અજાણ્યા વાહનના ચાલકે બંન્ને રસ્તે ચાલતા શ્રમજીવી મિત્રોને અડફટે લેતાં દંડેશ્વર ગામના પાટીયા પાસે વાહનની ટક્કરથી રસ્તા ઉપર ફેંકાયેલા નાનુભાઇ હળપતિના માથામાં ગંભીર ઇજા થતાં લોહીલુહાણ હાલતમાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર મનુભાઇને નાની-મોટી ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળેથી વાહન સાથે ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે મરનાર નાનુભાઇ હળપતિના પત્ની જ્યોતીબેન હળપતિએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉખલદામાં ટ્રેકટર અડફટે બાઇક સવાર યુવાનનું મોત
બારડોલી, શનિવાર
સોનગઢ તાલુકાના ઉખલદા ગામની સીમમાં ગાળખડી જવાના રોડ પર ટ્રેકટર ચાલકે મોટરસાયકલને અડફટે લેતાં ઉખલદા ગામના યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત નીપજયું હતું. જયારે મોટરસાયકલ ચાલકને સાધારણ ઇજા થઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ઉખલદા ગામના સુનીત રવિયાભાઇ ચૌધરી પોતાની હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં. જીજે-૧૯-એચ- ૨૪૮૦) લઇને પોતાના મિત્ર રાકેશ ભલજીભાઇ ચૌધરી (ઉ.વ. ૩૦) સાથે આજે શનિવારે બપોરે ૧૨ વાગે સોનગઢ જવા નીકળ્યા હતા. દરમિયાન ઉખલદાથી ગાળખડી જવાના રસ્તા પર વળાંક પાસે સામેથી પૂરઝડપે આવતા ટ્રેકટર (નં. જીજે-૧૯-બી- ૩૨૪૧)ના ચાલકે અડફટે લેતાં સુનીત ચૌધરી તથા રાકેશ ચૌધરી રોડ પર પટકાયા હતા. જેમાં રાકેશ ચૌધરીને માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે લઇ જતા મોત નીપજયું હતું. અકસ્માતના બનાવ અંગે સોનગઢ પોલીસે ટ્રેકટર ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved