Last Update : 25-Dec-2011,Sunday
 
બાવળની ઝાડીમાંથી બે મહિલાના કોહવાયેલા મૃતદેહ મળી આવ્યાં
 
દામનગર નજીકના શાખપુરના ડુંગર વિસ્તારમાં
અમરેલી,તા.૨૪
૨૫ દિવસ પહેલા મહુવા પંથકમાંથી ગુમ થયેલી કોળી જ્ઞાાતિની બે પરણીત બહેનપણીઓની આજે દામનગરના શાખપુર ગામ પાસેના ડુંગરના જંગલ વિસ્તારમાંથી એકમેકને બથ ભરીને સુતેલી અને કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતાં સનસનાટી મચી જવા પામી છે.
પોલીસ તપાસ દરમિયાન મહુવા તાલુકાના જાંબુડાગામની બે પરીણિત બહેનપણીઓએ ઝેરી દવા પી મોત મીઠું કરી લીધાનું બહાર આવ્યું
ઘટનાની સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે, દામનગરના શાબલપુર ગામે આવેલા ડુંગર ઉપરના શ્રી ખોડીયાર માતાજીના મંદિરમાં ગઈરાતે ચોરી થઈ હોય મંદીરના પુજારીએ સરપંચને જાણ કરી હતી. સરપંચ લખમણ ભાઈ બલર અને ગ્રામજનો ચોરીની તપાસ માટે મંદીથી જંગલ તરફ જવાના રસ્તેજતા હતા ત્યા બાવળની ઝાડીઓ વચ્ચે બે યુવતીઓની લાશ નજરે ચડતા પોલીસને જાણ કરાઈ હતી.
ઘટનાના પગલે દામનગરના પી.એસ.આઈ. ટીટીયાએ સ્થળ પર દોડી આવી એફ.એસ.એલ. તેમજ ડોગ સ્કવોડની મદદ વડે તપાસ શરૃ કરી હતી. પોલીસે જણાવ્યું કે, બંને યુવતીઓ એકમેકની ઉપર નીચે બથ ભરીને સુતી હતી. બંનેની લાશ પાસેથી મળી આવેલ એક થેલીમાંથી બેશ્રીફળ, માતાજીની ચૂંદડી, પ્રસાદી અને પાકીટ મળી આવતા બંનેએ મૃત્યુ પહેલા મંદીરે માતાજીના દર્શનકર્યાં હોવાનું માનવામાં આવે છે.
બંનેના મોત ૧૫ દિવસ પહેલા થયાનું અનુમાન છે. બંનેની લાશ કોહવાયેલી હતી, જેમાં એક યુવતીના પગનો પંજો કોઈ જનાવર ખાઈ ગયો હતો. બંનેની ડેડબોડી ઉપર દુપટ્ટો બાંધેલો હતો ડેડબોડીને પી.એમ. માટે ભાવનગર મોકલી દેવાઈ છે.
તપાસ કરતા બંને યુવતીઓ મહુવા પંથકની હોવાનું ખુલ્યું હતું. ગઈ ૩૦મી નવેમ્બરના રોજ મહુવા તાલુકાના જાંબુડા ગામની રાજુબેન રઘુભાઈ પરમાર (ઉ.વ.૨૭) અને ખારી ગામની વિરૃબેન નાથાભાઈ કોળી (ઉ.વ.૨૯) નામની પરણીત યુવતીનું પિયર ખારી ગામ છે. બંને પાકી બહેનપણીઓ છે. અને બંનેના તાજેતરમાં લગ્ન થયા છે. અને ગઈ તા.૩૦મી નવેમ્બરના રોજ બંને એકીસાથે ગુમ થઈ જતા તેના પરિવારજનોએ તેને શોધવા માટે ઠેરઠેર તેના ફોટા અને સંપર્ક નંબરો આપેલા હતાં.
જેમાં શાખપૂર ગામે આવેલા આ ખોડીયાર માતાજીનું મંદિર તેમના કૂળદેવી હોય અહી પણ તેના પરીવારજનોએ ફોટા અને નંબર આપેલા જેના આધારે પોલીસે તેના પરિવારને બોલાવી ઓળખ કરાવી હતી. બંને ને સંતાન નથી અને ૨૫ દિવસ પહેલા ગુમ થયા બાદ બંનેની ૧૫ દિવસ પહેલા મોત નિપજેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર જાગી છે. બંનેએ ઝેરી દવા પી લીધી હોય તેવું પોલીસનું પ્રાથમીક અનુમાન છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved