Last Update : 25-Dec-2011,Sunday
 
નડિયાદમાં પત્નીના વિયોગમાં પતિની આત્મવિલોપનની ચિમકી
 
નડિયાદ,તા.૨૪
નડિયાદના જવાહ નગરમાં રહેતા એક યુવકના ઘરેથી યુવતિના પિયર પક્ષના આવી તેણીને જબરજસ્તી ઉઠાવી જવાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. આ બનાવમાં યુવકની ફરીયાદ પોલીસ મથકે ન લેવાતા ડી.એસ.પીને લેખીત ફરિયાદ નોંધાવામાં આવી હતી. જે સંદર્ભે આ યુવકે પોતાની પત્ની પરત ન આવેતો આત્મવિલોપની ચિમકી આપતી અરજી અપાતા પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પિયર પક્ષના સભ્યો પરિણીતાને કારમાં ઉઠાવી ગયા હતા
નડિયાદ જવાહનગરમાં આવેલા સંતરામ નગરમાં રહેલા કિશોર કુમાર રામચંદ્ર કેલવાણીએ ગઈ. તા. ૨૪ના રોજ ચાવડા પ્રિયંકાબેન સાથે હિન્દુ વિધી અનુસાર લગ્ન કર્યા હતા. જેઓના લગ્નના એક માસ બાદ તેની પત્નીના પિયર પક્ષેથી ધિરજભાઈ પુંજાભાઈ ચાવડા,નિરૃબેન ચાવડા, પુંજાભાઈ તથા તેમની પત્ની તથા બીજા પાંચ થી આઠ ઈસમો ગઈ ૨૨મીના રોજ ટાવેરા ગાડીમાં કિશોર કુમારના રહેણાંકના મકાને આવ્યા હતા.તેઓની ગાડીમાં તલવાર તથા લાકડીઓથી સજ્જ થઈ તેઓના ઘરમાં ઘુસી ગયા હતા. જ્યાં તેમની પત્ની પ્રિયંકાને જબરજસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.
આ બનાવમાં પ્રિયંકાબેનના પિયરમાંથી એસ.આર.પી.માં ફરજ નિભાવતા હોઈ, તેઓની ફરિયાદ પોલીસે લેવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. જેથી, કિશોર માટે બનાવની જાણ ડી.એસ.પી. કચેરીએ લેખિત જાણ કરી હતી. આ બનાવમાં કિશોરકુમારે આજ રોજ આત્મવિલોપનની ચિમકી આપી હતી. આ બનાવની જાણ ડી.એસ.પી.કચેરી તથા અન્ય પોલીસ મથકોએ થતા પોલીસ કર્મીઓમાં નાસ-ભાગ મચી ગઈ હતી.
ઉપરોક્ત બનાવ સંદર્ભે ડી.એસ.પી.નો ટેલીફોનીક સંપર્ક કરાયો હતો. જેમાં આ બનાવની તપાસ કરવાનું જણાવ્યું હતું. તથા આ બનાવ અંગે એલ.આઈ.સી.બી.માં કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved