Last Update : 25-Dec-2011,Sunday
 
ચોરીના સામાન સાથે વાઘોડિયાનો યુવક ઝડપાયો
 
નડિયાદ, તા. ૨૪
નડિયાદ રેલ્વે પોલીસે એક ચોરી કરતા ઈસમને અટક કર્યો હતો. જેમાં બોમ્બેથી અમદાવાદ જતી યુવતીની બેગની ચિલ ઝડપ ગુજરાત મેલ એકસ્પ્રેસમાં થઈ હતી. જેમાં અમદાવાદ સીટી ક્રાઈમ પોલીસે એક ઈસમને ટ્રકમાંથી ઉતરતા ઝડપી પાડયો હતો. જેની પાસેથી સોના-ચાંદિના દાગીના મોબાઈલ જેવી વસ્તુઓ મળી આવી હતી. જેથી ચોરીની વિગતો ખુલતા તેને નડિયાદ રેલ્વે પોલીસને સોંપાયો હતો.
સોના-ચાંદીના દાગીના, મોબાઈલ મળી આવ્યા ઃ નડિયાદ રેલવે પોલીસને સોંપાયો
નડિયાદ રેલ્વે પોલીસ મથકે ગઈ તા.૧૫મીના રોજ એક ચોરીની જાણવાજોગ નોંધ અપાઈ હતી. જેમાં નિધીબેન રાઠી રહે વસ્ત્રાપુુર જેઓ બોમ્બેથી અમદાવાદ ગુજરાત મેલ એક્સ્પ્રેસમાં પરત આવી રહ્યા હતા. જેમાં તેઓએ પોતાની રીઝર્વેશન સિટ કોચ નં.૮૬ સીટ નં. ૪૨ પર રાત્રી સમયે બેઠા હતા. તે સમયે આણંદ થી અમદાવા વચ્ચે કોઈ અજાણ્યા ચોર ઈસમે તેઓના પાકીટની ઉઠાતરી કરી હતી. તેમના પાકિટમાં સોનાની બંગડી, સોનાની વીંટી, સોનાના પેન્ડલ તથા અન્ય કિંમતી દાગીના હતા.જ્યાં અમદાવાદ પહોંચતા પોતાનુ પાકીટ મળ્યું ન હતું. જેથી તેઓએ અમદાવાદ રેલ્વે પોલીસને બનાવની જાણ કરી હતી. જેમાં આણંદથી અમદાવાદ વચ્ચે આ પાકિટ ચોરાયું હોવાનું અનુમાન કરાતા નડિયાદ રેલ્વે પોલીસને જાણ કરાઈ હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોરને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉપરોક્ત બનાવમાં અમદાવાદ સીટી ક્રાઈમ પોલીસ ગુપ્ત બાતમી મળી હતી. જેમાં એક ટ્રકમાંથી ઉતરતા એક ઈસમને ચોરીના માલ સાથે ઝડપ્યો હતો. જેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા મોબાઈલો મળી આવ્યા હતા. તેની સધન પુછપરછ કરતા તેનું નામ કેયુર કિશોરભાઈ પટેલ રહે. વાધોડીયા હોવાનું જણાવ્યુ હતું. આ બનાવમાં ઉપરોક્ત ઈસમે આણંદ થી અમદાવાદ આવતી ગુજરાત મેલ એકસ્પ્રેસ માંથી થોડા સમય અગાઉ એક પાકીટની ઉઠાતરી કરી હોવાનુ કબુલ્યું હતું. જેથી અમદાવાદ સીટી ક્રાઈમ પોલીસે સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ આ ઈસમની અટક કરી વધુ વિગત માટે નડિયાદ રેલ્વે પોલીસને સોંપ્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved