Last Update : 25-Dec-2011,Sunday
 
કોરાજની રેશનીંગ દુકાનના સંચાલકની પીબીએમમા ધરપકડ

 

(પ્રતિનિધિ દ્વારા) વડોદરા,શનિવાર
વડોદરાના પુર્વપટ્ટી વિસ્તાર છોટાઉદેપુર પંથકમા સરકારી અનાજનો જથ્થો ખાનગી ટેમ્પામા કાળાબજારમા વગે કરતા તેજગઢ પંથકની રેશનીંગ દુકાનના સંચાલકની પીબીએમ હેઠળ ધરપકડ કરી તેને ભાવનગર જેલમા મોકલી દેવામા આવ્યો છે.
સરકારી અનાજનો જથ્થો કાળાબજારમાં વગે કરતો હતો
પ્રાપ્ત માહિતિ મુજબ તેજગઢ નજીક આવેલા કોરાજ ગામની સરકારી અનાજની દુકાનમાથી મોટાપાય અનાજનો જથ્થો વગે થાય છે અને ગરીબોને તે જથ્થો મળતો નથી તેવી વ્યાપક ફરિયાદો ઉઠી છતા પુરવઠા તંત્ર દ્વારા કોઇ કામગીરી નહી કરવામા આવતા આખરે તા.૨ ડિસેમ્બરના રોજ ગ્રામજનોએ ઓપરેશન હાથ ધર્યુ હતુ. અને તે દિવસે મોડીસાંજે દુકાનમાથી એક ટેમ્પામા અનાજનો જથ્થો ભરીને કાળાબજારમા વગે થતાજ લોકોએ તેનો પીછો કરીને ઝડપી પાડયો હતો. આ સાથેજ છોટાઉદેપુરના સરકારી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી જેમા કોરાજની દુકાનના સંચાલક ઇશ્વર ભીખાભાઇ રાઠવાએ રૃા.૩૦ હજાર કિંમતના ૪૦૦૦ કિલોગ્રામ ઘઉંનો જથ્થો વગે કર્યો હોવાનુ જણાયુ હતુ. આ અંગે નાયબ મામલતદાર નાસીર ચૌહાણ દ્વારા દુકાનદાર તેમજ ટેમ્પાના માલિક ફારૃખ અબ્દુલરહેમાન ખત્રી અને ટેમ્પાચાલક જયેન્દ્રસિંહ અભેસિંહ સોલંકી સામે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. આ સાથેજ રેશનીંગની દુકાનના સંચાલકની પીબીએમમા ધરપકડ કરવા માટે પુરવઠા ખાતા દ્વારા મુકવામા આવેલી દરખાસ્ત ક્લેક્ટરે મંજુર કરતા જિલ્લા પોલીસે ઇશ્વર રાઠવાની ધરપકડ કરી ભાવનગર જિલ્લા જેલમા મોકલી દેવામા આવ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ