Last Update : 25-Dec-2011,Sunday
 
વડોદરાના શ્રધ્ધાળુઓની બસ પલ્ટી જતાં એક મોત ઃ અનેક ઘાયલ

 

કુબેર ભંડારીથી પાછા ફરતાં દુર્ઘટના
નસવાડી,તા.૨૪
નર્મદા નદીના કાંઠે આવેલા કરનાળી ગામ ખાતેના કુબેર ભંડારી મંદિરમાં અમાસના દર્શન કરી પરત જતા વડોદરાના શ્રધ્ધાળુઓની લકઝરી બસ તલાવપુરા ગામ પાસે પલટી ખાતા ડ્રાયવરનું દબાઇ જતા કમકમાટીભર્યુ મોત નીપજ્યુ હતું. જ્યારે ૨૦ જેટલા શ્રધ્ધાળુઓને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘડીયાળીપોળના રહીશોની બસને અકસ્માત ઃ ડ્રાઇવર બસ હેઠળ ચગદાયો
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના સંતકબીર રોડ પર કમુબાળા હોલ પાસેથી ગઇકાલે ગુરૃ ટ્રાવેર્લ્સની લકઝરી બસ ભાડે કરીને ઘડીયાળીપોળ, સુલતાનપુરા તેમજ અન્ય વિસ્તારના શ્રધ્ધાળુઓ રાત્રે અગિયાર વાગે વડોદરાથી નિકળી અમાસ ભરવા માટે કુબેરભંડારી આવ્યા હતા. ૫૬ જેટલા શ્રધ્ધાળુઓ નર્મદા કાંઠે સ્નાન કર્યા બાદ રાત્રી દર્શન કરીને વહેલી સવારે આજરોજ પરત વડોદરા જવા માટે નીકળ્યા હતા. કુબેર ભંડારીથી છ કિલોમીટર દુર તલાવપુરા ગામે પાસે લકઝરી બસના ડ્રાયવરે આગળ ચાલતી મારૃતિવાનને ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ સાથે જ રોડની સાઇડમાં નાળાની બાજુમાં બસ ઉતરી જતા ઝાડમાં ભટકાતા મોટો ધડાકો થયો હતો. આનંદ કિલ્લોલ કરતા ભક્તો થોડીજ વારમાં બસમાં બુમાબુમ કરી હતી. જ્યારે કેટલાક રાત્રીના અંધકારમાં બસમાંથી દુર ફંગોળાઇ ગયા હતા. આ અકસ્માતમાં લકઝરી બસનો ડ્રાયવર બસ નીચે દબાઇ જતા તેને જેક લગાવીને બસ ઉચી કરીને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે ઘટના સ્થળે બસમાંથી બચવા માટે ભક્તોએ બારીઓમાંથી છલાગ લગાવીને ચંપલ પણ પહેરવા રહ્યા નહોતા. જેમાં કેટલાક ઇજા થયા હતા. મળતી માહિતી અનુસાર ૨૦ જણાને ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યુ છે. જેમાં ધવલ શાહ, નયનાબેન પુરોહિત, અનિતાબેન પુરોહિત, જીજ્ઞોશ ખરાદી, વિમલ ખરાદી, આશાબેન રાજુભાઇ પટેલ, જેન્તીભાઇ સોમાભાઇ વસાવા, કિનલબેન પટેલનો સમાવેશ થાય છે. જ્યારે બસના ડ્રાયવર શાંતિલાલ અંબાલાલને ડભોઇ ખાતે સારવાર માટે લઇ જતા તેનુ મોત થયું છે. અન્ય ૭ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે વડોદરા લઇ જવાયા છે. ઇજાગ્રસ્તો વધુ સંખ્યામા છે. પરંતુ અલગ અલગ દવાખાનાઓમાં લઇ જવાતા હજુસુધી ઇજાગ્રસ્તોનો સાચો આંકડો પોલીસ પણ મેળવી શકી નથી. બનાવની ફરિયાદ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ભુવેનેશ્વર મહેન્દ્રસિંહ રાજ (રહે. સુભાનપુરા) દ્વારા નોધાવવામાં આવી છે. પોલીસે અકસ્માતની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના ભાવીકભક્તો કુબેર ભંડારીથી દર્શન કરીને પરત વડોદરા જતા હતા તે વખતે તલાવપુરા પાસે વહેલી સવારે પાંચ વાગ્યાના ગાળામાં અકસ્માત થયો હતો. જેની હદ નર્મદા જિલ્લામાં લાગે છે. તિલકવાડા પોલીસ ઘટનાસ્થળે ગઇ હતી. પરંતુ તિલકવાડા પોલીસ સ્ટેશનના તાંબામાં ફરજ બજાવતા રાજપીપળાના સીપીઆઇ સવારે ૧૦ વાગે ઘટનાસ્થળે આવી વિઝીસ્ટેશન કર્યુ હતું. આવતાની સાથે જ જે લોકો કુબેરભંડારી દર્શન માટે જતા હતા તે લોકો અકસ્માત જોવા માટે ઉભા રહેતા સીપીઆઇ લોકોને ઉભા પણ રહેવા દેતા ન હતા. જેથી ભક્તોમાં રોષ ભભુકી ઉઠયો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved