Last Update : 25-Dec-2011,Sunday
 

ભાવનગર આર.ટી.ઓ.નાં સ્ટાફમાં ફેરફાર પરંતુ બિલ્ડીંગ જે સે થે

 
 
સરકારી તિજોરીમાં કરોડો રૃપીયા ઠલવનારી
ભાવનગર, શનિવાર
ભાવનગર આર.ટી.ઓ. કચેરીના કેમ્પસને રીનોવેશન કરવાની કામગીરી છેલ્લા લાંબા સમયથી સંભળાય છે પરંતુ આ કાર્યની આરંભ કરવામાં તંત્ર નિરસ હોવાનું ભાસી રહ્યું છે.
આધુનિક કોમ્પ્યુટરાઇઝ કરવાની વાતોને આકાર આપવામાં તંત્ર ચાંચુડી ઘડે છે
ભાવનગર આર.ટી.ઓ. છેલ્લા સમયમાં ભારે વિવાદમાં રહી હતી જે અંગે ઉચ્ચસ્તરીય વ્યાપક રજુઆતો થતા કચેરીના કર્મચારી અધિકારીઓની બદલીના ઓર્ડરો કરી કચેરીની વહીવટી પ્રક્રિયાને સ્થિર કરવા સફળ પ્રયાસ થયો છે. જ્યારે આર.ટી.ઓ. કચેરીને કોમ્પ્યુટરાઇઝ અને સરળ સીસ્ટમ સાથે અરજદારોને પ્રાથમિક સુવિધા આપવા તેમજ કચેરી બિલ્ડીંગને રીનોવેશન કરવા અને વ્હીકલ ટેસ્ટ માટે આધુનિક ગ્રાઉન્ડ બનાવવા સહિતની મોટી વાતો ટ્રાફીક સપ્તાહ દરમ્યાન કરવામાં આવી હતી પરંતુ આ રીનોવેશનના નામે આજસુધી એક ઇંટ પણ સરકારી તંત્ર દ્વારા આઘી કરાઇ નથી.
અરજદારોને બેસવા તેમજ કોમ્પ્યુટરાઇઝ સીસ્ટમથી સંપૂર્ણ કાર્યવાહી કરવા કે નવા ફર્નિચર બેઠક વ્યવસ્થા કરવામાં આવે તો સરકારના કમાઉ કચેરીમાની આ ભાવનગર આર.ટી.ઓ. કચેરીના રૃપરંગ બદલાય પરંતુ હાલમાં આર.ટી.ઓ. કચેરી પાસે જે ગ્રાઉન્ડ છે તે પણ નાનુ પડતુ હોય તેવું ભાસી રહ્યું છે. રોજના ૫૦ થી ૨૦૦ જેટલા મોટા વાહનો ૧૦૦ થી ૨૦૦ જેટલા નાના વાહનો તેમજ ટેસ્ટ દરમ્યાન કેટલાક મોટા વાહનોને રોડ પર ઉભા રહેવું પડે છે જેથી કચેરીની સાથો સાથ રોડ પર પણ ટ્રાફીકનો પ્રશ્ન ઉભો થવા પામે છે. જેથી રીનોવેશન તેમજ ગ્રાઉન્ડ સીસ્ટમમાં ફેરફાર કરવાથી વાહન માલિકોના પ્રશ્નો અને અરજદારોના પ્રશ્નો હલ થઇ શકશે પરંતુ રીનોવેશનનું કામ શરૃ થાય ત્યારે !
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved