Last Update : 25-Dec-2011,Sunday
 
ભાવનગર જિલ્લામાં સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા આજથી ખરી કમાઇ સપ્તાહનો પ્રારંભ
 
 
ભાવનગર, શનિવાર
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા પ્રતિ વર્ષની માફક આ વરસે પણ ડીસેમ્બર માસ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં સ્કાઉટ-ગાઇડ સપ્તાહ 'ખરી કમાઇ સપ્તાહ'ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
શાળાના બાળકો સ્વમહેનત કરી જુદી જુદી પ્રવૃતી માટે ભંડોળ એકત્રીત કરશે
ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા ખરી કમાઇ કાર્યક્રમ અંતર્ગત વાલી મીલન, પ્રભાતફેરી, વૃક્ષા રોપણ, શાળા સફાઇ, સાયકલ પ્રવાસ હાઇક, કુકીંગ, દીક્ષાવિધી, આરોગ્યલક્ષી જાગૃતિ પ્રદર્શનો જેવા કાર્યક્રમો સ્કાઉટીંગ પ્રવૃતિ ચલાવતી શાળાઓ શાળાના અનુકુળ સમયે ગોઠવશે. સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લા સંઘ પણ ૨૫ ડિસેમ્બરથી ખરી કમાઇ સપ્તાહના કાર્યક્રમો યોજશે અને સ્વમહેનત કરી સ્કાઉટ-ગાઇડ પ્રવૃતિ માટે ભંડોળ એકત્રીત કરશે.
છેલ્લા દસ વર્ષથી ખરી કમાઇ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાને રહે છે ગત વરસે ભાવનગર શહેર અને જિલ્લાના ૭૦૦ સ્કાઉટ-ગાઇડ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. જેમાં સમગ્ર જિલ્લામાં ગિજુભાઇ કુમાર મંદિરના સ્કાઉટ-ગાઇડ દ્વારા સર્વશ્રેષ્ઠ ખરી કમાઇ કરી પ્રથમ નંબર હાસલ કરેલ. દરેક શાળા જે પ્રવૃતિમાં જોડાયેલ છે તેમણે આ અંગેની વધુ વિગત અને માહિતી માટે જિલ્લા સંઘ કાર્યક્રમનો સંપર્ક કરવા જિ.મંત્રી અજયભાઇ ભટ્ટની યાદીમાં જણાવેલ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved