Last Update : 25-Dec-2011,Sunday
 
સિહોર શહેરમાં વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યા
 
 
નગરપાલિકા તંત્રની ઘોર નિષ્ક્રીયતાથી
સિહોર, તા.૨૪
સિહોર શહેરની વસ્તીમાં વધારો થતા વાહનોની સંખ્યામાં પણ વધતા તેમજ પાર્કિંગ નિયમનું સરેઆમ ઉલ્લંઘનથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે ત્યારે વકરતી ટ્રાફિકની સમસ્યા સામે યોગ્ય પગલા લેવા અંગે ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટર દ્વારા સિહોર પી.એસ.આઇ.ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
બહુમાળી ઇમારતોના પાર્કિંગમાં નિયમોનુ સરેઆમ ઉલ્લંઘન કરી વાહનોના આડેધડ થતા ખડકડા
ભાવનગર જિલ્લાના તાલુકા મથકોએ છેલ્લા ઘણા સમયથી બહુમાળી ઇમારતોના પાર્કિંગમાં સુધરાઇના પાપે પાર્કિંગના નિયમોનો કડક અમલ ન કરાવાતા અને વાહન ચાલકો દ્વારા પાર્કિંગના નિયમોની ઐસી કી તૈસી કરીને આડેધડ વાહનોના ખડકલા કરી દેવામાં આવે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે તેમા સિહોર શહેર પણ બાકાત રહ્યું નથી. રજુઆતમાં જણાવ્યા મુજબ સિહોરનાં વિસ્તાર જેવા કે સિહોર શહેર, ભાવનગર રોડ, અમદાવાદ રોડ તથા સ્ટેશન રોડ જે મુખ્ય એરીયા છે તેમાં નવા કોમ્પલેક્ષો તથા રસ્તાઓનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે.
પરંતુ રોડ ઉપર વાહનો પાર્ક કરવાની ખુબ જ ગંભીર સમસ્યાનો સામનો સિહોરનાં નાગરિકો કરી રહ્યાં છે. રસ્તાઓ ઉપર વાહનના પાર્કિંગ કરવાથી અકસ્માતની ખુબ જ સંભાવનાઓ વધી જાય છે અને અવાર-નવાર નાના-મોટા અકસ્માતો પણ થયા કરે છે. આ માટે સિહોર પોલીસે દિવસમાં એક-બે વખત દરેક એરીયાનો રાઉન્ડ મારવો અને રોડ પરના વાહનો દુર કરવા માટે પ્રયત્ન કરવાની જરૃર છે અને સાથે જો ટોઇંગ વાહન વસાવે તો સિહોર પોલીસ સ્ટેશનને આવક પણ થાય તેમ છે.
આ ઉપરાંત ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે સિહોર ગેસ એજન્સી તથા ટી.સી.આઇ. ટ્રાન્સપોર્ટ જવાના રસ્તે હંસદેવ મહિલાની કેન્દ્રના સામેની બાજુ રોડ ઉપર ઝુંપડાઓ થઇ ગયા છે. આ ઝુંપડા ઘણાં સમયથી હોવા છતાં કોઇપણ અધિકારી કે ખાતાને ધ્યાન પર કેમ નથી આવતુ તે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે તેમજ અમદાવાદ રોડ તથા ભાવનગર રોડ જ્યાં ભેગા થાય છે ત્યાં ટર્નીંગમાં વાહનો ઘણાં જ પાર્ક કરેલા હોય છે જ્યાંથી જી.આઇ.ડી.સી.નાં અને અન્ય વાહનો સળીયા ભરેલા હેવી ટ્રકો વળાંક વળતા હોય છે આ જંક્શન ઉપર તાકીદે એક ટ્રાફીક પોઇન્ટ મુકવાની જરૃરીયાત છે જેથી કરીને ત્યાં આગળ વાહનો પાર્ક ના થાય આથી આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા તાકીદે યોગ્ય પગલા લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved