Last Update : 25-Dec-2011,Sunday
 
મહુવામાં સિવિલ હોસ્પિટલના મુદ્દે કોળી સેના પણ આક્રમક મૂડમાં
 
મહુવા, તા.૨૪
ભાવનગર જિલ્લામાં એકમાત્ર મહુવા સુધરાઈ સંચાલિત હોસ્પિટલને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપવાના મુદ્દે સોમવારે લડત સમિતિ દ્વારા સહિ ઝુંબેશ હાથ ધરાશે ત્યારે માંગણી સમર્થનમાં કોળી સેના મેદાનમાં આવી છે તેમજ તાલુકાની દરેક ગ્રામ પંચાયતો દ્વારા ઠરાવો પણ કરવામાં આવી રહ્યા છે.
કોળી સેનાની આરોગ્ય મંત્રીને રજૂઆત ઃ માંગણીનો અવાજ મજબુત બનાવવા તાલુકાની તમામ ગ્રામ પંચાયતો દ્વારા કરાતા ઠરાવો
ભાવનગર જિલ્લાના સૌથી મોટી મહુવા તાલુકાનાં દરિયાકાંઠાના ગરીબ દર્દીઓની આરોગ્યલક્ષી સેવા માટે તાલુકામાં માત્ર એકમાત્ર સુધરાઈ સંચાલિત હોસ્પિટલ છે પરંતુ હોસ્પિટલમાં ભૌતિક સુવિધાના અભાવે ગરીબોને મોંઘાદાટ ખર્ચાકરીને ખાનગી દવાખાનામાં સારવાર લેવી પડે છે પરંતુ રાજ્ય સરકારની ઘોર ઉદાસીનતાથી મ્યુનિ. સંચાલિત હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવાની અનેકવાર માંગણી કરવા છતાં સિવિલ હોસ્પિટલ જેવી સુવિધા આજદિન સુધી આપવામાં આવી નથી.
જ્યારે મહુવા સિવિલ લડત સમિતિ દ્વારા તંત્રને ઢંઢોળવા તા. ૨૬-૧૨ના રોજ સહી ઝુંબેશ હાથ ધરાવાની છે. ત્યારે સિવિલ હોસ્પિટલના મુદ્દે મહુવામાં વધુ લોક જુવાળ ઉભો થયો છે અને મહુવા કોળી સેના દ્વારા તાજેતરમાં હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવા અંગે રાજ્યના આરોગ્ય મંત્રીને સંબોધીને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
તેમજ મહુવા મ્યુનીસીપલ જનરલ હોસ્પીટલને સીવીલ હોસ્પીટલનો દરજ્જો આપવાની માંગણીના સમર્થનમાં મહુવા ગ્રામ્ય વિસ્તારમાંથી ટેકો મેળવવા મહુવા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના ઠરાવ એકઠા કરવામાં આવી રહ્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved