Last Update : 25-Dec-2011,Sunday
 
અદાણી ગેસના ભાવમાં ફરી એકવાર તોળાઈ રહેલો વધારો
 

ગુજરાત ગેસ પણ ક્યુબિક મીટરે રૃા.૫નો વધારો કરશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
આંતરરાષ્ટ્રીય બજારમાં રૃપિયાના મૂલ્યમાં ત્રણ માસમાં ૧૮ ટકાનું ગાબડું પડતા વટવા, નરોડાના ઔદ્યોગિક એકમોને આપવામાં આવતા ગેસના ક્યુબિક મીટરદીઠ ભાવમાં રૃા. ૮થી ૯નો વધારો ઝીંકવાનું આયોજન કર રહ્યું છે. સંભવતઃ પહેલી જાન્યુઆરી ૨૦૧૨થી અમલમાં આવનારા આ ભાવ વધારાની જાહેરાત આગામી અઠવાડિયામાં કરવામાં આવે તેવી શક્યતા છે. અત્યારે અદાણી ગેસનો ક્યુબિક મીટરદીઠ રૃા. ૨૯થી વધુનો છે. તેના પર પંદર ટકા વેટ લાગુ પડે છે. આ અંગેની એક દરખાસ્ત તેમણે સરકારને પણ મોકલી હોવાનું કહેવાય છે.
નરોડા, વટવાના ૫૦૦ ઔદ્યોગિક એકમોના ઉત્પાદનનાં ગણિત ખોરવાઈ જવાની દહેશત
અદાણી ગેસમાંથી વટવા અને નરોડાના કેટલાક ગ્રાહકોને આ જાણકારી આપતો ફોન પણ કરવામાં આવ્યો છે. અગાઉ તેઓ પત્ર લખીને આ પ્રકારના વધારાની જાણ કરતાં અગાઉથી ઊહાપોહ થતો હતો. પરંતુ આ વખતે તેમણે માત્ર ફોન જ કરીને જાણ કરી છે.
અદાણીની માફક પણ ગુજરાત ગેસ પણ તેના ગેસના ભાવમાં વધારો કરી રહ્યું છે. ભરૃચ,અંકલેશ્વર અને સુરત અને તેની પરિસરના ઔદ્યોગિક એકમોને આપવામાં આવતા આ ગેસના ભાવમાં પણ આગામી પહેલી જાન્યુઆરીથી વધારો કરવામાં આવશે. ગુજરાત ગેસ દ્વારા અત્યારે નાની ઇન્ડસ્ટ્રીઝના એકમોને ક્યુબિક મીટરદીઠ રૃા. ૧૮.૩૮ના ભાવથી અપાતા એલએનજીનો ભાવ વધારીને રૃા. ૨૨.૪૬ કરવાનો અને ફર્નેશ ઓઈલનો ઉપયોગ કરતાં એકમોને ક્યુબિક મીટરદીઠ રૃા. ૧૯.૩૯ના ભાવે અપાતો ગેસ પહેલી જાન્યુઆરીથી ૨૪.૭૦ના બેઝીક ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. તેના પર પંદર ટકા વેટ અલગથી લાગે છે.
અદાણી દ્વારા ક્યુબિક મીટરે રૃા. ૮થી ૯નો વધારો કરે તેવી શક્યતા છે. આ વધારો અમલમાં આવે તો અદાણીના કસ્ટમરોને ક્યુબિક મીટરદીઠ બેઝીક ભાવ રૃા. ૩૮ની આસપાસનો ચુકવવો પડશે. ઉપરાંત તેના પર ૧૫ ટકા વેટ ચૂકવવો પડશે. પરિણામે ક્યુબિકમીટરદીઠ ભાવ રૃા. ૪૫થી વધી જવાની સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય હૂંડિયામણ બજારમાં રૃપિયાના મૂલ્યમાં છેલ્લા ત્રણ માસમાં અંદાજે ૧૮ ટકાનું ગાબડું પડયું છે. ડૉલર સામે રૃા. ૪૯ની આસપાસની સપાટીએ રહેતો રૃપિયો આજે ૫૩ની સપાટીની નજીક પહોંચી ગયો છે. તેની અસર ગેસની આયાત કરનારાઓના બિલ પર આવી રહી છે.
રૃપિયો એક તરફ નબળો પડયો છે ત્યારે બીજી તરફ શિયાળાને કારણે આ અરસામાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસની ડિમાન્ડ વધતી હોય છે. તેની અસર હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે. અત્યારે એમ.એમ.બી.ટી.યુ.દીઠ ભાવ ૧૮થી ૧૯ ડૉલરનો બોલાય છે. એલએનજીનો મહિના પહેલા તેનો ભાવ ૧૬થી ૧૭ ડૉલરની આસપાસ જ હતો. જાપાનમાં ત્સુનામી આવ્યા પછી તેના અણુવીજમથકો કામ કરતાં બંધ થઈ ગયા હોવાથી તેની પણ એલ.એન.જી.ની ડિમાન્ડ ખાસ્સી વધી ગઈ છે. પરિણામે બજારમાં તેની લેવાલી ઊંચી છે. તેની અસર હેઠળ આંતરરાષ્ટ્રીય બજારમાં તેના ભાવ ઊંચકાઈ રહ્યા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved