Last Update : 25-Dec-2011,Sunday
 
અદાલતના આદેશના પગલે રિટ કરનારાં બે ગામમાં જ ચૂંટણી રદાં ઘૂસી ઘાતકી હત્યા
 
બંધારણ મુજબ પંચાયતોમાં અનામતનો અમલ કરવા
અમદાવાદ, શનિવાર
પંચાયતોની ચૂંટણીમાં અનામતના અમલ અંગે ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી આજે ગુજરાત સરકારે માત્ર જેમણે અદાલતમાં દાદ માગી હતી એવા પડધરી તાલુકાના બે ગામો થોરીપાડી અને ખોડાપીપરની ચૂંટણી રદ કરી છે. કોંગ્રેસે માંગણી કરી છે કે ગુજરાતમાં જેટલી પણ બેઠકો અનામતના લાભથી વંચિત રહેતી હોય તે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી રદ કરવી જોઈએ. પ્રદેશ ઉપપ્રમુખ ગીરીશ પરમારે જણાવ્યું છે કે સરકાર તાકીદે નિર્ણય નહીં કરે તો વ્યાપક આંદોલન થશે.
સરકારને દલિત-આદિવાસી વિરોધી ગણાવી તમામ અસરગ્રસ્ત બેઠકોની ચૂંટણી રદ કરવા કોંગ્રેસની માંગ
ગુજરાત સરકારે ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ યોજના વસ્તીના ધોરણે ફાળવવાની થતી એસ.સી., એસ.ટી. અને બક્ષીપંચની અનામત બેઠકોમાં અન્યાય થયો હતો. કોંગ્રેસે કરેલા આક્ષેપ મુજબ અઢી હજારથી વધુ બેઠકોને અનામતનો લાભ મળ્યો નથી. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બે ગામોમાંથી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. અદાલતે ગુજરાત સરકારને અનામતનો બંધારણીય જોગવાઈ મુજબ અમલ કરવા આદેશ કર્યો હતો.
ગુજરાત સરકારે અદાલતની અવગણના કરી ન કહેવાય તે માટે અદાલતમાં દાદ માંગતા બે ગામોમાં ચૂંટણી રદ્ કરી છે.
કોંગ્રેસે માંગણી કરી છે કે અદાલતનો આદેશ બંધારણની જોગવાઈ મુજબ અનામતનો અમલ કરવા માટેનો છે. જેથી અન્ય જેટલી પણ બેઠકોને અસર થતી હોય તે તમામ બેઠકોની ચૂંટણી રદ કરી નવેસરથી અનામતની ફાળવણી કર્યા બાદ જ ચૂંટણી યોજવા માંગણી કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગુજરાત સરકાર દલિત, આદિવાસી અને બક્ષીપંચ સમાજ વિરોધી માનસ ધરાવે છે. જો સરકાર અદાલતના આદેશનો અધકચરો અમલ કરશે તો ગુજરાતમાં દલિતો, આદિવાસીઓ અને બક્ષીપંચ સમાજ આંદોલન કરશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved