Last Update : 25-Dec-2011,Sunday
 

એક્ટર આમિર ખાનને ભવિષ્યમાં આત્મકથા લખવાની ઈચ્છા છે

 

(પીટીઆઈ) મુંબઈ,તા.૨૪
હિંદી ફિલ્મોદ્યોગમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યા બાદ અભિનેતા આમિર ખાન હવે આત્મકથા લખવા માગે છે. પોતાની આવી ઈચ્છા જાહેર કરતાં આમિરે કહ્યું હતું કે, 'મને આત્મકથા લખવાનું ગમશે. જ્યારે હું મારા જીવન, કારકિર્દી, સંબંધો, ફિલ્મોદ્યોગ અને અનુભવો વિશે વિચારું છું, ત્યારે મને મનમાં થાય છે કે, મારે આત્મકથા લખવી જોઈએ. હું મારા અનુભવો અન્ય સૌ સાથે વહેચવા માગુ છું.. જો કે આ કામ મુશ્કેલ તો છે જ.'
૪૬ વર્ષના અભિનેતા-નિર્માતાને બાળકલાકારથી ટોચના અભિનેતા સુધીની સફરના સ્વાનુભવ લખવા છે
આજે ૪૬ વર્ષની ઉંમરના આ અભિનેતાએ વર્ષ ૧૯૭૩માં પોતાના કાકા નાસિર હુસેનની સફળ ફિલ્મ 'યાદોં કી બારાત'માં બાળ કલાકાર તરીકે પોતાની અભિનય યાત્રા આરંભ હતી. ત્યારબાદ અગિયાર વર્ષ બાદ વર્ષ ૧૯૮૪માં ફિલ્મી 'હોલી'માં વ્યવસાયી ફિલ્મ 'કયામત સે કયામત તક'થી સફળ ફિલ્મો આપવાનું શરૃ કર્યું હતું અને આજે તે હિંદી ફિલ્મોદ્યોગનો લાંબી રેસનો ઘોડો સાબિત થઈ ચૂક્યો છે.
પસંદગીની ફિલ્મો કરવા માટે જાણીતા અને આ અભિનેતાએ છેલ્લા બે દાયકામાં 'લગાન' (૨૦૦૧), 'દિલ ચાહતા હૈ' (૨૦૦૧), 'રંગ દે બસંતી' (૨૦૦૬), 'તારે ઝમીં પે' (૨૦૦૭) અને 'થ્રી ઈડિયટ્સ' (૨૦૦૯) જેવી હિંદી ફિલ્મોદ્યોગની યાદગાર અને સફળતમ ફિલ્મોમાં ઉમદા અભિનયથી આ સ્થાન મેળવ્યું છે.
આ મહિનામાં જ આમિર અને તેની પત્ની કિરણ રાવે પોતાના પુત્ર આઝાદ રાવ ખાનને ભાડુતી કૂખ દ્વારા મેળવ્યો હોવાનું જાહેર કર્યું હતું.
આમિર ખાન હવે માત્ર અભિનેતા નથી તે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક પણ છે. આમિર માને છે કે, મારી પત્ની કિરણ રાવ મારા કરતાં પણ સારો અભિનય કરી શકે છે તેથી હવે મને તેના અભિનયથી ઓપતી એક ફિલ્મનું દિગ્દર્શન કરવાની ઈચ્છા છે. જો કે, કિરણના દિગ્દર્શનવાળી આમિર અભિનીત ફિલ્મ 'ધોબીઘાટ'ને ધોબી પછાડ મળી હતી. આમિરે કહ્યું હતું કે, મારે કિરણને ફિલ્મના પડદે કે પછી નાટકનાં મંચ પર અભિનેત્રી તરીકે જોવી છે. મેં તેને અનેકવાર કહ્યું છે કે, તું સારી અભિનેત્રી છે અને તારે અભિનય કરવો જ જોઈએ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved