Last Update : 25-Dec-2011,Sunday
 

રહસ્યમય કાર્ડ (ટેરટ) દ્વારા સાપ્તાહિક રાશિ ભવિષ્ય

બુધવાર ૨૧ ડિસેમ્બરથી મંગળવાર ૨૭ ડિસેમ્બર સુધી

રહસ્યમય કાર્ડ (ટેરટ)નો ઊદ્ભવ આશરે ૧૪મી સદીમાં થયો હોવાનું મનાય છે. મૂળ ઈજિપ્શિયન લોકો દ્વારા સાંકેતિક ચિત્રોવાળા કાર્ડનો ભાવિ ફળાદેશ જાણવા ઉપયોગ થયેલો છે અને યુરોપમાં એક સ્થળેથી બીજા સ્થળે ફરતા જીપ્સીઓએ ટેરટ કાર્ડને વધુ પ્રચલિત બનાવેલા છે. ૧૭મી સદીના અંત સમયે અને ૧૮મી સદીની શરૃઆતમાં એલિફ લેવી નામના કેથલીક પાદરી, શિક્ષક અને લેખકે આજના ટેરટ કાર્ડનું વ્યવસ્થિત સ્વરૃપ આપેલું છે. ટેરટ કાર્ડ અને જ્યોતિષના સમન્વય દ્વારા અહીં આપનું રાશિ ભવિષ્ય રજૂ કરવામાં આવેલું છે.
મેષ (અ. લ. ઈ.) ઃ The Hierophant - ધ ઍરોફન્ટનં કાર્ડ બીજાઓે સહાયક બનવા તૈયારી રાખવા સૂચવી જાય છે. સહકુટુંબ ટુંકી મુસાફરીનો યોગ બનશે. નાણાંકીય બાબતો માટે મહત્ત્વના નિર્ણયો લેવાના આવશે. આરોગ્ય અંગે સામાન્ય પ્રતિકૂળતા જણાશે. તા. ૨૧, ૨૬, ૨૭ શુભ.

વૃષભ (બ. વ. ઉ.) ઃ Judgement - જજમેન્ટનું કાર્ડ નિરાશાત્મક વિચારોથી દૂર રહેવા સૂચવી જાય છે. આત્મવિશ્વાસ દ્વારા તમારા રોજિંદા કાર્યોમાં આગળ વધવું અન્યથા એકાદ કસોટીમાંતી પસાર થવાનું આવશે. વડિલ વ્યક્તિઓ અને મિત્રોની સલાહસૂચનાઓ ઉપયોગી નીવડશે. તા. ૨૧, ૨૨, ૨૩ શુભ.

મિથુન (ક. છ. ઘ.) ઃ The wheel of fortune - ધ વ્હીલ ઓફ ફોર્ચ્યુનનું કાર્ડ પ્રવાસ- મુસાફરીનું આયોજન થઈ શકવાનું સૂચવી જાય છે. મિત્રો કે કુટુંબની વ્યક્તિઓ સાથે અગત્યના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરી શકશો. સંતાનોની કારકિર્દી અંગે નોંધપાત્ર નિર્ણયો લેવાના આવશે. સ્થાન પરિવર્તન કરવા વિચારી રહ્યા હો તો યોગ્ય નિર્ણય લઈ શકશો. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ.

કર્ક (ડ. હ.) ઃ The Emperon - ધ એમ્પરરનું કાર્ડ તમારા અગત્યનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. કુટુંબમાં એકાદ શુભપ્રસંગની ઊજવણી થશે. સંતાનોનો સહકાર પ્રાપ્ત થશે. આરોગ્ય અંગે કોઈ તકલીફ ઊદભવી હોય તેમાં રાહત જણાશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

સિંહ (મ. ટ.) ઃ The moon - ધ મૂનનું કાર્ડ સ્વ આરોગ્ય અંગે કાળજી રાખવા સૂચવી જાય છે. જીવનસાથી સાથે કોઈ સમસ્યા ઊદભવી હોય તો તેનું સુખદ સમાધાન થશે. નાણાંકીય દ્રષ્ટિએ કોઈ તકલીફ આવેલી હશે તેનો ઊકેલ મેળવી શકશો. નવું નાણાંકીય રોકાણ કરવા કોઈ આયોજન કરી રહ્યા હો તો ઉતાવળા ન બનવું. તા. ૨૧, ૨૬, ૨૭ શુભ.

કન્યા (પ. ઠ. ણ.) ઃ The Hangedman - ધ હેંગમેનનું કાર્ડ તમને મહત્ત્વનાં કાર્યોમાં એ કોર્ટ-કચેરી સંબંધિત કાર્યોમાં સમાધાનકારી વલણ અપનાવવા સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરવા ઊતાવળા ન બનવું. વડિલ વ્યક્તિઓ સાથે મનદુઃખ ના થાય તે અંગે સાવધાની રાખવી. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૨૨, ૨૩ શુભ.

તુલા (ર. ત.) ઃ The star - ધ સ્ટારનું કાર્ડ તમારા આનંદ ઉત્સાહમાં વધારો થઈ શકવાનું સૂચવી જાય છે. કુટુંબની વ્યક્તિઓને સહાયક બની શકશો તથા કોઈ કૌટુંબિક સમસ્યા સર્જાયેલી હોય તો મધ્યસ્થી બની સુખદ ઊકેલ લાવી શકશો. યશ પ્રાપ્ત થાય તેવો પ્રસંગ બનશે. ખર્ચાઓ વધુ પ્રમાણમાં થશે. તા. ૨૧, ૧૪, ૨૫ શુભ.

વૃશ્વિક (ન. ય.) ઃ The Highpriestess - ધ હાઈપ્રિસ્ટેસનું કાર્ડ તમારા વિલંબમાં પડેલા કાર્યોનો ઊકેલ આવવાનું સૂચવી જાય છે. સંતાનો અંગે અણધાર્યા ખર્ચાઓ થશે. સંતાનોની કારકિર્દી કે તેઓના વિવાહ-લગ્ન અંગે નિર્ણય લઈ શકશો. ભાગીદારી સંબંધિત બાબતો ફાયદાકારક નીવડશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. તા. ૨૨, ૨૩, ૨૬, ૨૭ શુભ.

ધન (ભ. ધ. ફ. ઢ.) ઃ The Tower - ધ ટાવરનું કાર્ડ નવાં વ્યવસાયની શરૃઆત કરવા માટે લાભદાયક સમય હોવાનું સૂચવી જાય છે. નોકરિયાત વર્ગની વ્યક્તિઓને જન્મનાં ગ્રહોની અનુકૂળતા હશે તો પ્રમોશન અને મનઈચ્છિત ટ્રાન્સફર મળશે. મિત્રો સાથે ટૂંકી મુસાફરીનું આયોજન થઈ શકશે. નાણાંકીય દ્રષ્ટિએ આવેલી તકલીફો દૂર થતી જણાશે. તા. ૨૧, ૨૪, ૨૫ શુભ.

મકર (ખ. જ.) ઃ The chariot - ધ શૅરીઓટનું કાર્ડ કોઈપણ કાર્યમાં તમારી કસોટી આવેલી હોય તો તે દૂર થઈ શકવાનું સૂચવી જાય છે. નવાં કાર્યોની શરૃઆત કરી શકશો. વિલંબમાં પડેલા કાર્યોનાં ઊકેલ અંગે પ્રયત્નો કરવા લાભદાયક નીવડશે. મિત્રો સહાયક નીવડશે. કુટુંબની વ્યક્તિઓ સાથે મનદુઃખ સહાયક નીવડશે. કુટુંબની વ્યક્તિઓ સાથે મનદુઃખ ઊદભવ્યું હોય તો દૂર થશે. તા. ૨૧, ૨૨, ૨૩, ૨૬, ૨૭ શુભ.

કુંભ (ગ. શ. સ. ષ.) ઃ The Temperance - ધ ટેમ્પરન્સનું કાર્ડ આરોગ્ય અંગે કોઈ તકલીફ અનુભવી રહ્યા હોય તેઓને રાહત પ્રાપ્ત થવાનું સૂચવી જાય છે. નાણાંકીય દ્રષ્ટિએ લાભદાયક ફેરફારો આવશે. વીમા-વારસા દ્વારા આકસ્મિક લાભના સંજોગો ઊદભવશે. મિત્રો તથા વિડલ વ્યક્તિઓના સહકાર દ્વારા મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાશે. તા. ૨૨, ૨૩, ૨૪, ૨૫ શુભ.

મીન (દ. ચ. ઝ. થ.) ઃ Strength - સ્ટ્રેન્થનું કાર્ડ તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય તેવી ઘટના બનવાનું સૂચવી જાય છે. આવકમાં વધારો થશે. નાણાંકીય દ્રષ્ટિએ કોઈ તકલીફ આવેલી હોય તો તેનો ઉકેલ મેળવી શકાશે. બેરોજગાર વ્યક્તિઓ માટે રોજગારીની નવી તક પ્રાપ્ત થશે. મિત્રો સહાયક નીવડશે. તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭ શુભ.

- ઈન્દ્રમંત્રી

[Top]
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
રોમમાં પૂત્રની હત્યા કરનાર ભારતીયને ૧૫ વર્ષની કેદ
પાક.માં સેના સત્તા હસ્તગત કરવાની અટકળો ફગાવતા જનરલ કયાની
સિરીયામાં આત્મઘાતી કાર વિસ્ફોટો ઃ ૩૦નાં મોત
રશિયન સેટેલાઇટ લોંચ કર્યા પછી જમીન પર તૂટી પડયો
ન્યુઝિલેન્ડમાં ૫.૮ની તીવ્રતામાં ભૂકંપથી નાસભાગ
યુ.એસ.ની રીકવરીના સંકેત વૈશ્વિક સુધારા પાછળ આરંભિક મજબૂતી બાદ નરમાઇ
સોના તથા ચાંદીમાં આંચકા પચાવી ભાવોમાં ફરી તેજીનો ચમકારો
મ્યુ.ફંડોનું ઈક્વિટી વેચાણ ઘટીને ૩૧ મહિનાના તળિયે
થાપણોને આકર્ષવા માટે બેંકો વચ્ચે જામેલી હરિફાઈ
કરવેરાના કુલ લક્ષ્યાંકને નાણાં મંત્રાલય કદાચ હાંસલ નહી કરી શકે
બીજી અભિનેત્રીઓની જેમ લારા દત્તા પ્રસૂતિ પછી લાંબો બ્રેક લેવાની નથી
રોહિત શેટ્ટી અને અજય દેવગણના સંબંધો સુધરતાં જ અજય 'ગોલમાલ' સિરીઝમાં પાછો ફર્યો
પોતાની જ ફિલ્મના પ્રિમિયરમાં શાહરૃખ ખાન બે કલાક મોડો આવ્યો
કેટરીના કૈફ નકલ કરતી હોવાનો રાખી સાવંતનો દાવો
પંટરોના મતે તેંડુલકર મેલબોર્નમાં રમાનારી ટેસ્ટમાં જ સદી ફટકારશે
ડ્રગ કેસ ઃ છ ભારતીય એથ્લેટ્સ પર એક વર્ષનો પ્રતિબંધ
હરિયાણાનો મજબુત જવાબ જીતવા માટે ગુજરાતને ૩૦૧ રન
તેંડુલકર અને ધોનીને અમે પરેશાન કરી મુકીશું ઃ હસી

તેંડુલકરને સિધ્ધી માટે, પોન્ટીંગને હકાલપટ્ટીથી બચવા સદીની જરૃર

આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
આદર્શ સોસાયટીની ઇમારત ન તોડવા માટે 'કૅગ'ની ભલામણ
પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમને રૃા. બે કરોડની લોટરી લાગી છે
ગુમ થયેલી અભિનેત્રીના પિતા માને છે કે મારી પુત્રીની હત્યા થઇ છે
'વક્ત' ફિલ્મની ઝોહરા જબીન અચલા સચદેવ પથારીવશ
૩-જી રોમિંગ ગેરકાયદે ઠેરવતાં ટેલિકોમ કંપનીઓ નારાજ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

કોંગી અગ્રણી ઉપર રિવોલ્વર બતાવી ઘોલાઇ કરી

Khel Maha Kumbh 2011

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Good Bye 2011

   

ARCHIVES

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved