Last Update : 23-Dec-2011,Friday
 
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
 
જાન્યુઆરી, ૨૦૧૦માં મોબાઇલ માટે હત્યા થઇ હતી

(પીટીઆઇ) મેલબોર્ન,તા.૨૨
એક ભારતીય વિદ્યાર્થીની હત્યા બદલ ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની સજા થઇ છે. આ ઘટનાના પગલે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સભ્યો પર જાતિવાદી હુમલાનો આરંભ થયો હતો. તદઉપરાંત ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે પણ રાજદ્વારી વિવાદ ઉભો થયો હતો.
આઠ વર્ષ સુધી હત્યારાને પેરોલ પણ મળી શકશે નહિ
નીતિન ગર્ગ નામના ૨૧ વર્ષના ભારતીય યુવકની હત્યા કરનારો ઓસ્ટ્રેલિયન કિશોર સગીર હોવાથી એની ઓળખ જાહેર કરાઇ નથી. એણે તા.૨ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ ગર્ગની હત્યા કરીને સશસ્ત્ર લૂંટના ગુન્હાનો પ્રયાસ કર્યો હોવાની એપ્રિલમાં કબુલાત કરી હતી.
પંજાબથી ઓસ્ટ્રેલિયા ગયેલો ગર્ગ નજીકના રેસ્ટોરન્ટમાં ખંડ સમયની નોકરી પર જઇ રહ્યો હતો. ત્યારે એને રસ્તામાં ક્રુઇકશાંક પાર્ક પાસે પેટમાં ચાકુમારીને મારી નંખાયો હતો. ગર્ગ હોસ્પીટલમાં મોતનેભેટયો એ અગાઉ લથડીયા ખાતો ખાતો એની રેસ્ટોરાં પર પહોંચી ગયો હતો.
ઓસ્ટ્રેલિયાના વિકટોરીયા રાજયની સુપ્રિમ કોર્ટના ન્યાયમૂર્તિ પોલ કોદલાને હત્યારા કિશોરને ૧૩ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ પૈકી આઠવર્ષ દરમિયાન એને પેરોલ પર પણ મુક્તિ મળી શકશે નહી.
કોદલાને ચુકાદો આપતા હત્યાને ખરાબ અને કસણ ગણાવીને ઉમેર્યું હતુ. કે આ ગુન્હો કોઇ જાતિ સામે નહી, પરંતુ પ્રસંગોપાત થઇ ગયેલો ગુન્હો છે.
સજાના ચુકાદા અગાઉ ન્યાયમૂર્તિએ ટિપ્પણી કરી હતી કે સજા ફટકારવાનું કામ ખૂબ મુશ્કેલ છે. એક યોગ્ય યુવાન માણસ માર્યો ગયો છે, જયારે એક કિશોરનું જીવન કાયમને માટે પલટાઇ ગયું છે.
ગર્ગની હત્યા કરી ત્યારે આરોપી ૧૫.૫ વર્ષનો હતો. એ એકાઉન્ટસ સ્નાતક છે.
હત્યારો કિશોર ઘટનાના દિવસે એના ઘરેથી ખિસ્સામાં વળી શકે એવું ચાકુ લઇને નીકળ્યો હતો. પાર્કમાં એ એના મિત્રો સાથે ઉભો હતો. ત્યારે ગર્ગ મોબાઇલ ફોન પર વાતો કરતો પાર્ક પાસેથી પગપાળા પસાર થઇ રહ્યો હતો.
હત્યારા કિશોરના એક મિત્રે ગર્ગનો મોબાઇલ ફોન સુંદર હોવાની ટિપ્પણી કરતા કિશોર ગર્ગ પાસે ધસી જઇ ફોનની માંગણી કરવા માડયો હતો. ફોન આપવા નહિ ઇચ્છતા ગર્ગે કિશોરને પકડી લીધો હતો. પરંતુ કિશોરે એના પેટમાં ચાકુ હુલાવી દીધું હતું.
ભારત સરકારે ગર્ગની હત્યાને માનવતા વિરોધી ધૃણાસ્પદ ગુન્હો ગણાવ્યો હતો. એ પછી ભારતીયો પર શ્રેણીબધ્ધ હુમલા થયા હતા. એનાથી વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાની સલામત સ્થળ તરીકેની છબી ખરડાઇ હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved