Last Update : 23-Dec-2011,Friday
 
જામનગરમાં સરકારી ઘઉં સગેવગે કરવામાં કર્મચારીઓની સંડોવણી
 
'સદ્ભાવના'માં તંત્ર વ્યસ્ત હોવાથી ગરીબોના ઘઉંની ચોરીનો પ્રયાસ

જામનગર, તા. ૨૨
અહીં જામનગરમાં ગરીબોને આપવાનો ૧૫ ટન ઘઉંનો જથ્થો બારોબાર માર્કેટીંગ યાર્ડમાં મોકલી રોકડી કરી લેવાના કારસ્તાન પુરવઠા તંત્રની તપાસમાં બહાર આવ્યા બાદ પુરવઠા નિગમના કર્મચારીઓની પણ આ પ્રકરણમાં સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિક કોગ્રેસી કાર્યકર સાથે સાંઠગાંઠ રચીને બારોબાર ૧૫ ટન ઘઉં યાર્ડને મોકલી રહ્યા હોવાનું બહાર આવ્યું
જામનગરમાં ગઇકાલે મુખ્યમંત્રીના સદ્ભાવના કાર્યક્રમમાં જિલ્લાનું સરકારી તંત્ર ગોઠવાયેલું હતું ત્યારે કોઇને ધ્યાને નહીં આવે તેવી ગોઠવણ કરીને જામનગરના પુરવઠા નિગમના ગોડાઉનમાંથી ૧૫ ટન ઘઉંનો જથ્થો બારોબાર માર્કેટીંગ યાર્ડમાં પહોંચાડી દેવાનો કારસો રંગેહાથ ઠેબા ચોેકડી પાસેથી ઝડપાઇ ગયા બાદ ટ્રકચાલક સાહિલ અબ્બાસની સામે ફરિયાદ નોંધાતા આજે પુછતાછ દરમિયાન તેણે આ જથ્થો દિલીપગીરી નામના સસ્તા અનાજના દુકાનદારના નામે ગોડાઉનમાંથી નીકળ્યો હોવાનું જણાવ્યું હતું.
અલબત જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અંસારીએ જણાવ્યું હતું કે ગઇકાલે આ પ્રકરણમાં પુરવઠા નિગમના મેનેજર સહિત અન્ય સ્ટાફની પણ સંડોવણી હોવાની શંકા છે. તેમજ પુર્વ નગરસેવક પણ આ પ્રકરણમાં સોડવાયા હોવાની પણ થોડી જાણકારી મળી છે. અલબત સરકારી ઘઉં સારી ક્વોલીટીના હોવા છતાં બાચકા બદલાવીને ઘણાં લાંબા સમયથી સસ્તા અનાજના દુકાનદારો માર્કેેેટીંગ યાર્ડના વેપારીઓ સાથે ગોઠવણ કરી લાખો રૃા.ની કટકી કરી રહ્યા હોવાની શંકા છે ત્યારે આ મુદ્દે જિલ્લા કલેકટરને રીપોર્ટ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved