Last Update : 23-Dec-2011,Friday
 
અમીરગઢ ગૃપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં
ખોટુ એકરારનામું રજુ કરનાર ચાર શખ્સો અને તલાટી સામે ફરિયાદ

 

અમીરગઢ,તા.૨૨
અમીરગઢ ગૃપ ગ્રામ પંચાયતની યોજાનાર સામાન્ય ચુંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી ચાર ઉમેદવારોએ ખોટા દસ્તાવેજો ઉભા કરી એકરાર નામામાં ખોટુ સોગંદનામું કરવા બદલ અમીરગઢ ચુંટણી અધિકારીએ આ ચાર ઉમેવારો વિરૃધ્ધ પોલીસ ફરીયાદ કરેલ છે.
વસુલાત બાકી હોવા છતાં તલાટીએ સ્ટેટમેન્ટ આપતા ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી
અમીરગઢ તાલુકાની ૩૦ પૈકી ૨૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણીનું જાહેરનામું પડતા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ રજુ કરવાની તા. ૧૦-૧૨-૨૦૧૧ થી તા. ૧૫-૧૨-૨૦૧૧ રખાતા આ દરમિયાન તા. ૧૩-૧૨-૨૦૧૧ના અમીરગઢ ગૃપ ગ્રામ પંચાયતના ઉમેદવારી પત્રો રજુ કરવામાં આવ્યા હતા જ્યારે હતા. જ્યારે તા. ૧૬-૧૨-૨૦૧૧ના ચકાસણી દરમિયાન ચાર ઉમેદવારો સામે પંચાયતનું લ્હેણું બાકી નથી તેવા ખોટા દાખલાઓ રજુ કર્યાનો વાંધા અરજી આવતા તાત્કાલિક અમીરગઢ તલાટીને જણાવતા તેઓએ તા. ૧૬-૧૨-૨૦૧૧ના લ્હેણુ ચૂકવેલ છે તેવું સ્ટેટમેન્ટ આપેલ હતુ. જેથી ઉમેદવારોએ તા. ૧૬-૧૨-૨૦૧૧ના ખોટા દાખલાઓ સાથે એકરારનામું કર્યાનું ફલિત થયેલ હતુ.
ઉમેદવારી પત્રના પાના નંબર ૯ ઉપરના એકરારનામામાં તલાટીના અહેવાલ મુજબ વસુલાત બાકી હોવા છતાં વિગતો છુપાવી એકરારનામું ખોટુ કરેલ અને રાજ્ય સેવકને ખોટી માહિતી પુરી પાડવાનો ગુનો કરેલ હોઈ અમીરગઢ ચુટણી અધિકારી એચ.કે. મરડીયાએ તલાટી અને ચાર ઉમેદવારો ઉપર કાયદેસર ફોજદારી ગુનો દાખલ કરેલ હોઈ આ ચાર ઉમેદવારો સામે આઈ.પી.સી. કલમ મુજબનો ગુનો દાખલ થયેલ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved