Last Update : 23-Dec-2011,Friday
 

દેશમાં હડપ્પન સંસ્કૃતિનાં સૌથી વધુ ૫૫૦ સ્થળો ગુજરાતમાં

 

છ હજાર કરોડ વર્ષ પૂર્વેથી લઇને નગરવ્યવસ્થા સુધીની પુરાતન સાંકળ

હડપ્પન સમાજ વ્યવસ્થામાં નાનાં નગરોની ભૂમિકાના અભ્યાસ માટે પુરાતત્ત્વ વિભાગ દ્વારા જાન્યુઆરીથી કચ્છના કોટડા વડલીમાં ઉત્ખનન શરૃ કરાશે
ગાંધીનગર
હાલ ગુજરાતી સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં જાણીતી બની છે ત્યારે પુરાતનકાળમાં છ હજાર કરોડ વર્ષ પૂર્વેથી લઇને પાષાણયુગ અને નગરરચના માટેની અજોડ એવી હડપ્પન સંસ્કૃતિના અવશેષો ગુજરાતમાંથી મળી આવ્યા છે. પુરાતનયુગની આ સાંકળ ગુજરાતમાં જોવા મળે છે. ખાસ કરીને હડપ્પન સંસ્કૃતિની દેશભરમાં ૧૫૦૦ સાઇટ પૈકી ૫૫૦ સાઇટ માત્ર ગુજરાતમાં આવેલી છે. હડપ્પન સંસ્કૃતિમાં મોટા નગરો બાદ હવે નાના નગરો અને કસ્બાની સમાજવ્યવસ્થામાં કેવી ભૂમિકા હતી તેના અભ્યાસ અને સંશોધન માટે પુરાતત્વ વિભાગ દ્વારા આગામી જાન્યુઆરી માસથી કચ્છના કોટડા વડલી ખાતે ઉત્ખનન હાથ ધરવામાં આવનાર છે.
ગુજરાતમાં પુરાતત્વ વિભાગના ઉત્ખનન દરમિયાન સાડ છ હજાર વર્ષ પહેલાના અવશેષો પણ જોવા મળ્યા છે. જેમાં ખદિર વિસ્તારમાંથી છ હજાર કરોડ વર્ષ પહેલાનો ડૂંગર જેવડો જીવાશ્મી મળી જે સૌથી જૂનો અવશેષ મનાય છે. બીજીતરફ મહેસાણા જિલ્લામાં શંખેશ્વરથી પાંચ કિલોમીટર ઇશાન તરફ લઘુ પાષાણકાળના અવશેષો જોવા મળ્યા છે.જ્યારે નગર રચના અને સમાજવ્યવસ્થાની સંસ્કૃતિ સમા હડપ્પન અવશેષો સૌથી વધુ ગુજરાતમાં જોવા મળ્યા છે. પ્રાચિન યુગની આ સાંકળ ગુજરાતમાં પુરાતત્વ વિવિધતા દર્શાવે છે.
રાજ્યના પુરાતત્વ નિયામક યદુવીરસિંહ રાવતના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા હોય તેવી ૧૫૦૦ જેટલી સાઇટ છે જેમાંથી માત્ર ગુજરાતમાં જ ૫૫૦થી વધુ સાઇટ આવેલી છે. હડપ્પનની કચ્છમાં ૬૦ સાઇટ છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર,જામનગર અને બનાસકાંઠા વિસ્તારમાં વધુ સાઇટ છે. જ્યારે ભાવનગરમાં માત્ર એક કે બે સાઇટ જોવા મળે છે. હડપ્પન સંસ્કૃતિના અવશેષો મોટેભાગે દરિયા કે નદી કાંઠા વિસ્તારમાં વધુ જોવા મળ્યા છે. જ્યારે તે સાઇટ ઉપરથી સમુદ્રી વ્યાપાર અને શંખ, છીપ, મોતી જેવી દરિયાઇ ચીજોના અવશેષ પણ મળી આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વિસ્તાર બદલાય તે પ્રમાણે પરંપરા અને રહેણી કરણીમાં પણ ભિન્નતા જોવા મળી છે.
હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું નગર અગાઉ ધોળાવીરામાં મળી આવ્યું હતું પરંતુ હડપ્પન યુગમાં સમાજવ્યવસ્થામાં નાના નગરો અને કસ્બાની શું ભૂમિકા હતી તેના અભ્યાસ માટે પુરાતત્વ વિભાગ દ્વારા આગામી જાન્યુઆરી માસના બીજા સપ્તાહથી કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા વડલી ગામમાં ઉત્ખનન હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરીમાં પુનાની ડેક્કન કોલેજનો આર્કિયોલોજી વિભાગ પણ જોડાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved