Last Update : 23-Dec-2011,Friday
 
 
અમદાવાદ અવસાન નોંધ

ઠાકરઃ - સ્વ. અનસુયાબેન અમૃતલાલ ઠાકરનું બેસણું, પ્લોટ નં.- ૧૨૭/૧, સેક્ટર-૧/બી, ગાંધીનગર, સવારે ૯થી ૧૨
પટેલઃ - સ્વ. અરવિંદભાઈ ત્રિકમલાલ પટેલનું બેસણું, ૨૧/જી, રંગસાગર ફ્લેટ, પી.ટી. કોલેજ રોડ, પાલડી, સવારે ૮થી ૧૧
- સ્વ. પાર્વતીબેન બાવાભાઈ પટેલનું બેસણું, ૨/૩૮, ગુજરાત હાઉસિંગ બોર્ડ, એડીશનલ બ્લોક, રાયપુર મીલ પાસે, સરસપુર, સવારે ૮થી ૧૧
- સ્વ. સતીષકુમાર જશુભાઈ પટેલનું બેસણું, ૪, જયભોલેનાથ સોસાયટી, રામજી મંદિર, ખોખરા સવારે ૯થી ૧૨
પંચાલઃ - સ્વ. રતિલાલ ચુનીલાલ પંચાલ (હસ્નાપુર)નું બેસણું, સી-૩૦, રામકોરબા સોસાયટી, રાણીપ, સવારે ૯થી ૧
- સ્વ. સવિતાબેન ભીખાભાઈ પંચાલનું બેસણું, ૧૨૮, ગીતા પાર્ક સોસાયટી, સુરેલિયા એસ્ટેટ, રબારી કોલોની, સવારે ૯થી ૧૧
- સ્વ. મણીબેન જીવરામ પંચાલ (બિલોદરાવાળા)નું બેસણું, જી/૨૦૧, શુકનસિટી, આનંદપાર્ટી પ્લોટ પાસે, જીએસટી ફાટક રોડ, ન્યુ રાણીપ, સવારે ૯થી ૧
- સ્વ. સુરેશભાઈ ભીખાભાઈ પંચાલનું બેસણું, પંચાલની વાડી, દરિયાપુર ચકલા, સાંજે ૪થી ૬
રામવાણીઃ - સ્વ. વાસુમલ જેઠાનંદ રામવાણીનું બેસણું, સોના પાર્ક સોસાયટી, અવસર પાર્ટી પ્લોટ પાસે, હાંસોલ, સાંજે ૫
રાવલઃ - સ્વ. બાબુલાલ ડાહ્યાલાલ રાવલનું બેસણું, બી-૧૦, હરેકૃષ્ણપાર્ક સોસાયટી, પુનિત ક્રોસિંગ સામે, ઘોડાસર, સવારે ૮થી ૧૧
- સંદીપરાય મંગળરામ રાવલના ધર્મપત્ની સ્વ. સ્નેહલત્તાબેનનું બેસણું, મિલન મંદિર વાડી, ધર્મનગર-૨, સાબરમતી, સાંજે ૪થી ૬
- સ્વ. સુર્યાબેન ભાનુભાઈ રાવલનું બેસણું, જી-૧, ધર્મયુગ સોસાયટી, ગુલબાઈ ટેકરા, પંચવટી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. લત્તાબેન પ્રદિપભાઈ રાવલનું બેસણું, સી-૨, પંચરાહી એપાર્ટમેન્ટ વિ.-૧, એડીસી બેંક સામે, નીર્ણયનગર.
પંડયાઃ - સ્વ. રીટાબેન અભયકુમાર પંડયાનું બેસણું, ૮૯, નેમીનાથ સોસાયટી, રાણીપ, સવારે ૯થી ૧૨
- સ્વ. ઈન્દુલાલ પુરુષોત્તમદાસ પંડયા (ભાલોદવાળા)નું બેસણું, ૧૫, સરદારપાર્ક સોસાયટી, સીએનઆઈ ચર્ચ પાસે, મણિનગર પૂર્વ, સવારે ૯થી ૧૧
મહેતાઃ - સ્વ. મિનાક્ષીબેન સુધાન્ષુભાઈ મહેતાનું બેસણું, પરીખ હોલ, ઝઘડિયા બ્રિજની નીચે, ગણેશગલી, મણિનગર, સવારે ૯થી ૧૧
ઓઝાઃ - સ્વ. રેખાબેન દુર્ગાશંકર ઓઝાનું બેસણું, ટાઉન હોલ, ઠક્કરનગર બસ સ્ટેન્ડ સામે, ઠક્કરબાપાનગર, સાંજે ૪થી ૬
ભટ્ટઃ - સ્વ. સુર્યાબેન ચંદુલાલ ભટ્ટનું બેસણું, ૨૧૯૫, મુમનાવાડ, પંડિતજીની પોળ, સારંગપુર, સવારે ૯થી ૧૧
શાહઃ - સ્વ. મહેશભાઈ કિરચંદભાઈ શાહ (સખીદાસ)નું બેસણું, બી/૧૪, સ્થાનકવાસી જૈન સોસાયટી, નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સુભદ્રાબેન લાલભાઈ શાહ (ગીયોડવાળા)નું બેસણું, ૩, નવજ્યોતિ સોસાયટી, લક્ષ્મીનારાયણ ચાર રસ્તા, મણિનગર પૂર્વ સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. સવિતાબેન ચંદુલાલ શાહનું બેસણું, ૧૮૩૩/૨, કાયસ્થ શેરી, ઢાળની પોળ, આસ્ટોડિયા ચકલા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. તારાબેન ડાહ્યાલાલ શાહનું બેસણું, કુવાવાળી પોળ, જૈન ઉપાશ્રય, શાહપુર, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. દિપ્તીબેન વિપુલભાઈ શાહનું બેસણું, હવેલી એપાર્ટમેન્ટ, પંચવટી બીજી લેન, ગુલબાઈ ટેકરા, એલિસબ્રિજ, સવારે ૯થી ૧૧
સોનીઃ - સ્વ. કપિલાબેન ચીમનલાલ સોની (કપડવંજવાળા)નું બેસણું, બી/૧૨, પુષ્પક ડુપ્લેક્સ, આલોક બંગલોઝ પાસે, સ્મૃતિ મંદિર સામે, ઈસનપુર, બપોરે ૨થી ૫
ઢુંઢિયાઃ - સ્વ. રસીકલાલ પ્રભુદાસ ઢુંઢિયા (ભીલ)નું બેસણું, ૨૧, ભીલકુમાર સોસાયટી, વેજલપુર, સવારે ૯થી ૧૨
ઠક્કરઃ - સ્વ. ભારતીબેન પરેશભાઈ ઠક્કરનું ઉઠમણું, ઘનશ્યામ વાડી, પાણીની ટાંકી પાસે, રાણીપ, સાંજે ૪થી ૫
વાણંદઃ - સ્વ. હરજીભાઈ ગોવિંદભાઈ વાણંદ (શીશાગિંયા)નું બેસણું, ૬૬/૨૮૩, દુર્ગાચોક, ગુ.હા.બોર્ડ, ચાંદખેડા, સાંજે ૩થી ૫
દરજીઃ - સ્વ. હસમુખભાઈ નાથાલાલ દરજીનું બેસણું, શ્રીફળ હોલ, આંદલોડિયા બ્રિજના છેડે, ચાંદલોડિયા, સવો ૯થી ૧૨
- સ્વ. સુંદરબેન દેવીદાસ દરજીનું બેસણું, ૨-એ, શિવસંકલ્પ સોસાયટી, અચેર- સાબરમતી, સવારે ૯થી ૧૧
શેઠઃ - સ્વ. કિરણબેન પ્રવિણચંદ્ર શેઠનું બેસણું, સિલ્વર બેંકવેટ, કાકેધાબા પાસે, માનવમંદિર સામે, મેમનગર, સવારે ૮.૩૦થી ૧૦
પારેખઃ - સ્વ. સ્વ. રણછોડભાઈ પુંજાભાઈ પારેખનું બેસણું, ૩, હર્ષદકુંજ સોસાયટી, લક્ષ્મીનારાયણ બસ સ્ટેન્ડ પાસે, મણિનગર સવારે ૯થી ૧૨
સુતરિયાઃ - સ્વ. નટવરલાલ રણછોડદાસ સુતરિયાનું બેસણું, સુભારતી હોલ, ગુલબાઈ ટેકરા, એલિસબ્રિજ, સવારે ૯થી ૧૦.૩૦
મુંઝાણીઃ - સ્વ. શાન્તાબેન ભીમજીભાઈ મુંઝાણીનું બેસણું, ૫/૩૪, નંદાલય એપાર્ટમેન્ટ, પુનિત આશ્રમ પાસે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, મણિનગર, સવારે ૧૦થી ૧૨
ગજ્જરઃ - સ્વ. બળદેવભાઈ ખોડીદાસ ગજ્જર (રામપુરવાળા)નું બેસણું, ૭, બલોલનગર સોસાયટી, રાણીપ, સવારે ૮થી ૧૧.૩૦
મકવાણાઃ - સ્વ. વિનોદરાય ધનજીભાઈ મકવાણા (લુહાર- સુથાર)નું બેસણું, બી-૨૦૩, સુવિધિ એપાર્ટમેન્ટ, જ્ઞાાનદા સોસાયટી પાછળ, વેજલપુર રોડ, જીવરાજ પાર્ક, સાંજે ૪થી ૬
જેઠવાઃ - સ્વ. ગુલાબસિંહ અમરસિંહ જેઠવાનું બેસણું, 'સુંદરવન', જોધપુર ટેકરા, ઈસરો પાસે, સવારે ૯થી ૧૧
પ્રજાપતિઃ - સ્વ. માધાભાઈ ચૂંકાભાઈ પ્રજાપતિનું બેસણું, ૬૩, ઈશ્વરકૃપા સોસાયટી વિ.-૧, ગાયત્રી વિદ્યાલય પાસે, નરોડા, સવારે ૮
દિક્ષિતઃ - સ્વ. દશરથભાઈ ચંદુલાલ દિક્ષિત (સરઢવવાળા)નું બેસણું, ૫, પૂર્ણિમા ફ્લેટ, અંધશાળા સામે, આરોગ્ય કેન્દ્ર પાસે, મેમનગર, સવારે ૮થી ૧૧
ઠાકોરઃ - સ્વ. વિદ્યાબેન વિજયસિંહ ઠાકોર (ટીંટોડાવાળા)નું બેસણું, ૨૭૩, ચામુંડાચોક, ઠાકોરવાસ, વાસણા, સવારે ૯થી ૧૧
મોદીઃ - સ્વ. મંજુલાબેન કનૈયાલાલ મોદીનું બેસણું, ૫૧/૬૦૧, પારસનગર વિ.-૩, સોલા રોડ, નારણપુરા, સાંજે ૪થી ૬
બારોટઃ - સ્વ. સુરેન્દ્રકુમાર કુંવરજીભાઈ બારોટ (મોટા તારાપુરવાળા)નું બેસણું, બી.ડી. રાવ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, સોલા રોડ, સવારે ૯થી ૧૨
રાઠોડઃ - સ્વ. છોટાલાલ લવજીભાઈ રાઠોડ (ઝા.સ.સુ.)નું બેસણું, બી-૩/૯, સિમંધર એન્કલેવ, પાવાપુરી બસ સ્ટેન્ડ પાસે, જનતાનગર રોડ, ઘાટલોડિયા, સાંજે ૩થી ૫

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સુખોઈ-૩૦ વિમાનનો સોદો મંજુરઃ ભુજ ખાતે સુખોઈની હાજરીથી ગુજરાતને સુખ
ઇરાકમાં શ્રેણીબધ્ધ વિસ્ફોટો ૫૭નાં મોત ઃ ૧૭૬ ઘાયલ
ભારતીય યુવકના હત્યારા ઓસ્ટ્રેલિયન કિશોરને ૧૩ વર્ષની જેલ
અમુક વિદેશીઓને નિવૃત્ત થવાની છૂટ ચીન આપશે
પાક. સંરક્ષણ મંત્રાલયનો ISI અને સૈન્ય પર અંકુશ નથી
યુ.એસ.દ્વારા આઉટસોર્સીંગ અંકુશોની વિચારણાએ આરંભિક નરમાઇ બાદ
સોનામાં તેજી અટકી રૃ.૨૦૦ તૂટયા ઃ ચાંદીમાં પણ ફરી કડાકો
૨૦૧૧માં રૃા. ૩૨,૦૦૦ કરોડના આઈપીઓ માંડી વળાયા
કપાસ-રૃની કિંમતોમાં વધારો થવાની શક્યતા નથી
વિશ્વમાં સ્ટીલના ઉત્પાદન ક્ષમતાનો વપરાશ બે વર્ષના તળિયે
ફિલ્મમાં મલ્લિકા શેરાવતના મેકઅપ પાછળ જ રૃા. ૬૦ લાખનો ખર્ચ કરાશે
સંગીતકાર પ્રીતમ પહેલી જ વાર ધર્મા પ્રોડકશનની ફિલ્મમાં સંગીત આપશે
'મુન્નાભાઈ' સિરીઝની નવી ફિલ્મના કલાકારો યથાવત પણ દિગ્દર્શક બદલાશે
૨૦૧૧ના ફિલ્મી વિવાદો ઃ 'હીરોઇન'ની હીરોઇન ઐશ્વર્યા ગર્ભવતી થઇ અને...
તેંડુલકરને મેલબોર્નમાં ૧૦૦મી સદી ફટકારતો જોવા આતુર છુંઃ શેન વોર્ન
સૌરાષ્ટ્ર અને રેલ્વેની મેચમાં બે દિવસમાં ૩૬ વિકેટ પડી
બ્રેડમેન કરતા તેંડુલકર વધુ મહાન બેટ્સમેન કહી શકાય
હરિયાણાના ૨૦૭ સામે ગુજરાતે ૨૨૮ રન નોંધાવ્યા

પ્રથમ ટેસ્ટ અગાઉ ઝહીરની ફિટનેસ અંગે ભારત ચિંતિત

અનુસૂચિત જનજાતિની યાદીમાં સુધારો કરવા અંગેના બિલને સંસદની મંજૂરી
આદર્શ સોસાયટીનો ગગનચુંબી ગોટાળો ઃ અદાલતી પંચની મુદત છ મહિના લંબાવાઈ
નવા લોકપાલ બિલ મુજબ લોકપાલ અને લોકાયુક્તને વ્યાપક સત્તા
ચાલુ નાણાંકીય વર્ષનો અંદાજીત વિકાસદર ૭.૬ ટકા ઃ રીઝર્વ બેન્ક
ભગવદ્ ગીતા પર રશિયામાં પ્રતિબંધ મૂકવા અંગે મુંબઈના હાઈકોર્ટે આદેશ આપ્યો
બોગસ કલાસ ખોલી વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃતિની રકમ ચાઉં કરી
રાજપીપળા પોસ્ટ ઓફિસ લૂંટવાનો પ્રયાસ ઃ પોલીસ પર ફાયરીંગ
દાહોદમાંં રેગીંગ ઃ વિદ્યાર્થિની અને સમગ્ર કોલેજ સામસામે
ચાલક પર છરાથી હુમલો કરી ૧૦ લાખના દાણા ભરેલી ટ્રકની લૂંટ
જીપ ટેન્કરને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં એકનું મોત
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

'રોબોટ'ની જોડી ફરી જામશે
મહારાણીના રોલમાં અમૃતા રાવ

'ડોન-૩' પણ બનાવીશઃફરહાન

યુવરાજને સાજા થવાની શુભેચ્છા ઃ દિપિકા

ઈમરાનનો ફેરારી લવ
પ્રિયંકાને કારણે 'બર્ફી'માં વિલંબ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved