Last Update : 22-Dec-2011,Thursday
 
 

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

 

પાકિસ્તાને બાંગ્લાદેશને બીજી ટેસ્ટમાં હરાવીને શ્રેણીમાં ૨-૦થી વિજય મેળવ્યો
મીરપુર,તા.૨૧
પાકિસ્તાને બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવીને બે ટેસ્ટની શ્રેણી ૨-૦થી ક્લિન સ્વિપ કરી હતી. જીતવા માટેના ૧૦૩ રનના પડકારને પાકિસ્તાને ત્રણ વિકેટે ૧૦૭ રન કરીને સફળતાપૂર્વક ઝીલી લીધો હતો. બાંગ્લાદેશના શાકિબને મેન ઓફ ધ મેચ અને યુનુસ ખાનને મેન ઓપ ધ સિરિઝ જાહેર કરવામાં આવ્યા હતા.
બાંગ્લાદેશના પ્રથમ ઇનિંગના ૩૩૮ રનના સ્કોર સામે પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં ૪૭૦ રન નોંધાવ્યા હતા. આજે પાંચમાં અને આખરી દિવસે બાંગ્લાદેશની બીજી ઇનિંગ ૨૩૪ રનમાં સમેટાઇ હતી. બાંગ્લાદેશ તરફથી એન.હોસૈને ૭૯ અને કેપ્ટન રહીમે ૫૩ રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરફથી રેહમાને ચાર અને ગુલ-ચીમાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ ઃ ૩૩૮
પાકિસ્તાન પ્રથમ ઇનિંગ ઃ ૪૭૦
બાંગ્લાદેશ બીજી ઇનિંગ

-

રન

બોલ

તમીમ કો.મિસબાહ બો.ગુલ

૨૧

૧૯

નઝીમુદ્દિન બો.રેહમાન

૧૨

૪૨

નફિસ એલબી બો.ગુલ

૦૦

૦૧

મહમુદુલ્લાહ કો.રેહમાન બો.ચીમા

૩૨

૫૦

એન.હોસૈન બો.રેહમાન

૭૯

૧૭૨

૧૧

શાકિબ કો.અલી બો.ચીમા

૦૬

૧૬

રહીમ કો.અજમલ બો.રેહમાન

૫૩

૧૪૩

ઇલિયાસ બો.અજમલ

૦૪

૨૭

એસ.હોસૈન કો.યુનુસ બો.રેહમાન

૦૧

૧૦

એન.હોસૈન અણનમ

૦૮

૧૧

આર.ઇસ્લામ સ્ટ.અકલમ બો.અજમલ

૦૦

૦૨

વધારાના (લેગબાય ૮,વાઇડ ૧, બાય ૯)

૧૮

 

 

 

કુલ ૮૨.૧ ઓવરમાં ઓલઆઉટ

૨૩૪

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૨૪ (તમીમ ૪.૫), ૨-૨૪ (નફિસ ૪.૬), ૩-૫૪ (નઝીમુદ્દિન ૧૫.૩), ૪-૭૬ (મહમુદુલ્લાહ ૨૨.૧), ૫-૯૫ (શાકિબ ૨૮.૨), ૬-૨૧૨ (એન.હોસૈન ૬૯.૪), ૭-૨૨૧ (રહીમ ૭૫.૫), ૮-૨૨૬ (એસ.હોસૈન ૭૭.૫), ૯-૨૨૮ (ઇલિયાસ ૮૦.૫), ૧૦-૨૩૪ (આર.ઇસ્લામ ૮૨.૧).
બોલિંગ ઃ ગુલ ૧૩-૪-૩૪-૨, ચીમા ૧૫-૨-૬૧-૨, રેહમાન ૨૭-૧૨-૫૧-૪, અજમલ ૨૩.૧-૬-૫૫-૨, હાફિઝ ૩-૦-૮-૦, અલી ૧-૦-૮-૦.
પાકિસ્તાન બીજી ઇનિંગ

-

રન

બોલ

હાફિઝ કો.એસ.હોસૈન બો.શાકિબ

૪૭

૫૨

ઉમર કો.નઝીમુદ્દિન બો.એન.હોસૈન

૦૩

૧૭

અલી બો.ઇલિયાસ

૩૪

૪૩

યુનુસ અણનમ

૧૬

૧૨

મિસબાહ અણનમ

૦૬

૦૨

વધારાના (નોબોલ ૧)

૦૧

 

 

 

કુલ ૨૦.૫ ઓવરમાં ૩ વિકેટે

૧૦૭

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧-૭ (ઉમર ૬.૨), ૨-૭૦ (હાફિઝ ૧૫.૪), ૩-૧૦૧ (અલી ૨૦.૩).
બોલિંગ ઃ એન.હોસૈન ૫-૧-૧૯-૧, શાકિબ ૧૦-૧-૪૭-૧, એસ.હોસૈન ૪-૦-૨૬-૦, આર.ઇસ્લામ ૧-૦-૮-૦, ઇલિયાસ ૦.૫-૦-૭-૧.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved