Last Update : 22-Dec-2011,Thursday
 
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
 
(પી.ટી.આઈ.) વોશિંગ્ટન, તા. ૨૧
અમેરિકન સેના ૨૦૧૪ પછી પણ અફઘાનિસ્તાનમાં રહી શકે છે. તેવો મત અફઘાનિસ્તાન ખાતેના સર્વોચ્ચ સેના અધિકારીએ વ્યક્ત કર્યો છે. તેમણએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશના પૂર્વ વિસ્તારમાં પાકિસ્તાનની સરહદ નજીકથી અમેરિકન દળોને હટાવાશે નહીં.
પાક. સરહદ નજીક અમેરિકી સેનાના દળોને હટાવવામાં નહીં જ આવે
અફઘાનિસ્તાન ખાતેના અમેરિકન તેમજ નાટો દળના કમાંડર જનરલ જ્હોન આર. એલને જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનની સરકાર સાથે વાટાઘાટો થઈ રહી છે. જો તેમાં સંમતિ સધાયતો એક રાજનૈતિક સમજુતી સાધવામાં આવશે. તે અનુસાર યુધ્ધથી ત્રસ્ત આ રાષ્ટ્રમાં ૨૦૧૪ પછી પણ અમેરિકન સેના રહી શકે છે.
એલને ઉમેર્યું હતું કે ૨૦૧૪ પછી પણ આ દેશને કેટલાક સલાહકારો, તાલિમ આપનારાઓ, ગુપ્તચર નિષ્ણાંતોની જરૃરત પડશે અને તદ્અનુસાર ૨૦૧૪ પછી પણ અમેરિકન સેના પાકિસ્તાનમાં રહી શકે છે. તેમ તેઓએ અમેરિકાના એક અગ્રણી અખબાર સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું. કમાંડર દ્વારા આ પ્રકારની ટીપ્પણી અંગે અખબાર ધ્વારા એવું મંતવ્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે તેમના મતને આધારે તો એવું જણાઈ રહ્યું છે કે કદાચ વર્ષો સુધી અમેરિકન લશ્કર અફઘાનિસ્તાનમાં રહેશે.
એલને જણાવ્યું હતું કે અમેરિકન સેના પાછી ખેંચવાનું કાર્ય ચાલુ રહેશે પણ એક તબક્કે એ પ્રક્રિયા અટકી જશે અને તે પછીની સેના અફઘાન સેનાની સહાય અર્થે અત્રે રોકવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે અમેરિકન સેનાનો એ હિસ્સો જે ખુબજ ઉચ્ચ ક્ષમતા અને ગુપ્તચર દળ સાથે સંકળાયેલો છે, જે ગુપ્ત બાતમીઓને આધારે વિરોધીઓ પર તુટી પડવાની કાર્યવાહીમાં સંકળાયેલો છે તે અત્રે રોકવામાં આવે તેવી પુરેપુરી શક્યતા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved