Last Update : 22-Dec-2011,Thursday
 
નોટબુક વિતરણ માટે પણ એક હજાર લાભાર્થીઓ ઉભા કરાયા

 

ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓની સંખ્યા વધારવા

પાલિકાના સફાઈ કામદારના કર્મચારીઓને નોટબુક વિતરણ થતા મેયર ફંડના લાભાર્થીઓનો પણ સમાવેશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, બુધવાર
સુરત શહેરમાં ૨૩, ૨૯ અને ૩૦ ડિસેમ્બરના રોજ ત્રણ ગરીબ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮,૨૪૪ લાભાર્થીઓને ૧૦૬ કરોડ રૃપિયાની સહાય કરવામાં આવશે. જોકે, લાભાર્થીઓની સંખ્યા વધારે બતાવતાં નોટબુક વિતરણ અને મેયર સહાય જેવા લાભાર્થીઓને પણ જોડી દેવામાં આવ્યા છે.
સુરત પાલિકાના ઈન્ડોર સ્ટેડિયમમાં ૨૩ ડિસેમ્બરના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે ચોર્યાસી વિધાનસભાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો છે. જેમાં ૯૦૮૮ લાભાર્થીઓને ૪૬.૩૧ કરોડની સહાય વિવિધ યોજના અંતર્ગત કરવામાં આવશે. ત્યાર બાદ ૨૯ ડિસેમ્બરના ગરીબ કલ્યાણ મેળામાં ઓલપાડ અને ઉત્તર વિધાનસભાના ૬૨૪૧ લાભાર્થીઓને ૨૦.૯૦ કરોડની સહાય આપવામાં આવશે. ત્યાર બાદ ૩૦ ડિસેમ્બરના પુર્વ અને પશ્ચિમ વિધાનસભાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૫૧૫ લાભાર્થીઓને ૩૯.૬૫ કરોડની સહાય કરવામાં આવશે.
જોકે, ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓની સંખ્યા વધારે બતાવવામાં અનેક સામાન્ય યોજનાઓના લાભાર્થી પણ ઉમેરી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જેઓને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે તેવા લાભાર્થીઓને પણ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થી બનાવી દેવાયા છે.
આ ઉપરાંત સુરતના પુર્વ અને પશ્ચિમ વિધાનસભાના લાભાર્થીઓમાં ૧૧૨ લાભાર્થી,ચોર્યાસી વિધાન સભાના લાભાર્થીઓમાં ૭૦૨ અને ઓલપાડ અને ઉત્તર વિધાનસભાના લાભાર્થીઓમાં ૮૯ લાભાર્થી મળી કુલ ૧૦૦૩ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં નોટબુકનું વિતરણ કરવામાં આવશે. પાલિકાના સફાઈ કામદારન બાળકોને નોટબુક લેવા માટે કલાકો સુધી ગરીબ કલ્યાણ મેળામાં લાઈનમાં ઉભુ રહેવું પડશે. આ ઉપરાંત જે લાભાર્થીઓને ઘણી સરળતાથી પાલિકામાં જ મેયર ફંડમાંથી રાહત મળે છે તેવા લાભાર્થીઓને પણ લાભ મેળવવા માટે ગરીબ કલ્યાણ મેળામાં આવવું પડશે. આમ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓ વધારે બતાવવા માટે અનેક નાના લાભાર્થીઓને પણ જોડી દેવામાં આવ્યા છે.

 
 
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved