Last Update : 22-Dec-2011,Thursday
 
બબ્બે લગ્નજીવનમાં સર્જાયેલો વિચ્છેદ અને
પુત્રીની હત્યાનો આરોપ સહન ન થતાં ટંકારાના પ્રૌઢે ઓઢેલી અગનપછેડી
 
મોરબી, તા. ૨૧
ટંકારાના વણકરવાસમાં ગતરાત્રે પ્રૌઢે અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જીવનમાં બબ્બે લગ્નવિચ્છેદ અને પુત્રી હત્યાના આરોપનો સામનો કર્યા બાદ જીવનથી થાકી જઇ તેમણે આ પગલું ભર્યું હતું.
માનસિક રીતે અસ્થિર પ્રૌઢને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
વણકરવાસમાં ઉગમણા ઝાંપા પાસે રહેતા ભરત રામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૨)એ ગઇરાત્રે પોતાના ઘેર શરીર ઉપર કેરોસીન છાંટી કાંડી ચાંપી દેતા તેમને સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.
આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢની હાલત ગંભીર ગણાવાઇ રહી છે ત્યારે તેમના જીવનમાં બનેલી કેટલીક દર્દનાક હકિકતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. પ્રથણ લગ્નવિચ્છેદ થતાં આઘેડે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં મરાઠી મહિલા સાથે લગ્ન કર્યા હતા જેના થકી સંતાનમાં એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ ફરી લગ્નજીવનમાં ભંગાણ પડયું હતું અને પુત્રનું બિમારીમાં અવસાન થયું હતું. ત્યારબાદ મજૂરી કરી પુત્રી સાથે રહેતા હતા તેવામાં પુત્રીની હત્યા થતાં તેનો આરોપ તેમના પર આવતા એક વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છુટકારો મેળવ્યો હતો. જીવનમાં ઉપરા-ઉપરી બનેલી આ તમામ દુઃખદ ઘટનાઓથી વ્યથિત થઇ જતા તેમની માનસિક સ્થિતી કથળી હતી અને ગુમસુમ રહેવા લાગ્યા હતા. ગતરાત્રે જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી પોતાની જાત જલાવી હતી.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved