Last Update : 22-Dec-2011,Thursday
 
કોમર્સમાં આજથી સયાજી ઉત્સવ યુથ ફેસ્ટીવલનો પ્રારંભ

 

યુનિ.માં હવે યુથ ફેસ્ટીવલની મોસમ પૂરબહારમાં ખીલશે

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,મંગળવાર
એમ.એસ.યુનિવર્સીટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીનો યુથ ફેસ્ટીવલ સયાજી ઉત્સવ-૨૦૧૧નો આવતીકાલથી પ્રારંભ થશે.યુથ ફેસ્ટીવલની વિવિધ સ્પર્ધાઓ માટે ૧૫૦૦ જેટલી એન્ટ્રીઝ આવી છે.જે ગયા વર્ષ કરતા બમણી છે.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહઃગત વર્ષ કરતા બમણા સ્પર્ધકો ભાગ લેશે
આ વખતનો યુથ ફેસ્ટીવલમાં કોમર્સના વિદ્યાર્થીઓએ એમ.એસ.યુનિવર્સીટીની સ્થાપનના બીજ રોપનાર મહારાજા સયાજીરાવની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી કરવાનુ પણ નક્કી કર્યુ છે.જેના પગલે આવતીકાલે યુથ ફેસ્ટીવલનો પ્રારંભ મેઈન બીલ્ડીંગ ખાતે સવારના ૮-૩૦ વાગ્યે પાલખી અને મેરેથોનથી થશે.એ બાદ ડોનર્સ પ્લાઝા ખાતે આવેલા દીપ બીલ્ડીંગ ખાતે તા ૧૧-૩૦ના રોજ મહારાજા સયાજીરાવ પર એક પ્રેઝન્ટેશનનુ આયોજન કરવામાં આવ્યુ છે.્આવતીકાલના ઉદ્ઘાટન સમારોહમાં રાજવી પરિવારના સભ્યો પણ હાજરી આપશે. તા ૨૨ થી ૩૦ સુધી ચાલનારા યુથ ફેસ્ટીવલમાં ડાન્સ, મમીક્રી, કાર્ટૂન, અંતાક્ષરી, મી એન્ડ મીસીસ કોમર્સ્,ટી શર્ટ ડીઝાઈનીંગ,જેવી વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરાયુ છે.તા ૩૦મીએ કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે રોક બેન્ડ કાર્યક્રમ સાથે યુથ ફેસ્ટીવલનુ સમાપન થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ