Last Update : 22-Dec-2011,Thursday
 
ગુજરાત યુનિ.નો આજે ૬૦મો વાર્ષિક પદવીદાન સમારંભ

 

AICTE ના ચેરમેન દિક્ષાંત પ્રવચન આપશે

અમદાવાદ,બુધવાર
ગુજરાત યુનિવર્સિટીનો આવતીકાલે ૬૦મો પદવીદાન સમારંભ સાંજે ૪-૩૦ કલાકે સેનેટ હોલમાં યોજવામાં આવશે.રાજયપાલની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારંભમાં શિક્ષણમંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેનારા એઆઇસીટીઇના ચેરમેન મુખ્ય દિક્ષાંત પ્રવચન આપશે. આ સમારંભમાં ૨૪૨ વિદ્યાર્થીઓને મેડલ અને ૪૬ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
૯ ફેકલ્ટીના ૬૧૨૪૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે ઃ ચાર અધ્યાપકોને એવોર્ડ અને ૨૪૨ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ-વાલીઓ જેની રાહ જોઇ રહ્યા હતા તે પદવીદાન સમારંભ આવતીકાલે સાંજે યોજાશે. આ સમારંભમાં જુદી જુદી બ્રાન્ચના ૬૧૨૪૯ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.ચાલુ વર્ષે એઆઇસીટીઇના ચેરમેન ડો.એસ.એસ.મંથાને મુખ્ય મહેમાન તરીકે બોલાવવાનું નક્કી કરાયું છે.રાજયપાલની અધ્યક્ષતામાં રજીસ્ટ્રારના હોદ્દાને લઇને ઉભો થયેલો વિવાદ વચ્ચે યોજાનારા આ સમારંભમાં ૨૪૨ વિદ્યાર્થીઓને ચંદ્રકો અને ૪૬ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.આ ઉપરાંત જે તે ફેકલ્ટીમાં સતત વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિ કરનારા અધ્યાપકોને પણ જુદા જુદા સન્માનથી નવાજવામાં આવશે. જેમાં ગુરુકુળ જયોતિ એવોર્ડ બી.કે.સ્કૂલના સરલાબેન અચ્યુત અને ડો.એમ.વી.રાવને અપાશે. બી.કે.સ્કૂલ ઓફ મેનેજમેન્ટના જ અધ્યાપક મૌલિક શાહને ગોલ્ડન પિકોક એવોર્ડ અપાશે. આજ રીતે સીલ્વર પિકોક એવોર્ડ મેઘના ભાવસારને એનાયત કરવામાં આવશે. આ સમારંભમાં આર્ટસમાં ૧૯૩૧૮,સાયન્સમાં ૪૭૬૬,ઇજનેરીમાં ૫૪૨૮,લૉમાં ૧૫૫૧,મેડિકલમાં ૮૮૦,કોર્મસમાં ૨૩૪૧૪,ડેન્ટલમાં ૨૫૧,ફાર્મસીમાં ૧૩૧૨ અને એજ્યુકેશનમાં ૪૩૨૯ મળી કુલ ૬૧૨૪૯ વિદ્યાર્થીઓને પદવી એનયાત કરાશે.આઇ.એમ. લૉ કોલેજમાં થર્ડ એલએલ.બીમાં અભ્યાસ કરતાં ઋષિકેશ વ્યાસને કુલ સાત મેડલો એનાયત કરવામાં આવશે. જો કે,યુનિવર્સિટી દ્વારા ૬૦માં પદવીદાન સમારંભ માટે મેડલો અને વિદ્યાર્થીઓની યાદી સાથેથી પુસ્તિકામાં અંદરના પેજ પર કોન્વોકેશન ૨૦૦૯ એવુ છાપી દેતાં આ મુદ્દે પણ વિવાદ ઉભો થાય તેવી શકયતાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved