Last Update : 22-Dec-2011,Thursday
 

સાંભળ્યું છે કે...

 

સફળ ઝુંબેશ ઃ સક્રિય બનેલો આવકવેરા વિભાગ
અમદાવાદ, બુધવાર
કાળુ નાણું, વિદેશમાં છૂપા ખાતા. આ મુદ્દાને લઈને થતી કામગીરી તેમજ રાજકીય પક્ષોના હોબાળા. છેલ્લા કેટલાક માસથી આવા સમાચારો અખબારોમાં વારંવાર નજરે ચઢે છે. કાળા નાણાને બહાર લાવવા સરકાર પણ સક્રિય બની છે અને વિવિધ દેશોની સરકારને આ બાબતની જાણ કરાઈ છે. આ ટેક્સ હેવન દેશોએ આવા છૂપા ખાતાની માહિતી ભારતને આપતા હવે આવકવેરા વિભાગ સક્રિય બનીને આવા છૂપા ખાતેદારોને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે.
સરકાર દ્વારા વિવિધ દેશોને આ મુદ્દે જાણ કરાયા બાદ થોડા સમય પહેલા ફ્રાન્સના સત્તાવાળાઓ દ્વારા જિનિવા ખાતેની બેંકમાં ખાતા ધરાવતા ભારતીય ખાતેદારોની યાદી ભારત સરકારને આપવામાં આવી હતી. સરકારે આ યાદી આવકવેરા વિભાગને સુપ્રત કરી હતી. આ યાદીનો અભ્યાસ કર્યા બાદ આવકવેરા વિભાગે જિનિવાની બેંકમાં છૂપા ખાતા ધરાવવા અંગેની નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે. આ યાદીમાં કેટલાક મોટા માથા હોવાનું પણ જાણવા મળ્યું છે.
આવકવેરા વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે આ તો હજુ સૂત્રોએ ઉમેર્યું હતું કે આ તો હજુ શરૃઆત જ છે. સ્વિસ બેંક તરફથી આગામી સમયમાં હજુ વધુ ખાતેદારોની યાદી મળવાની છે. આ ઉપરાંત, થોડા સમય અગાઉ જર્મની નજીકના એક ટેક્સ હેવન દેશોની યાદી પણ વિભાગ પાસે ઉપલબ્ધ છે. આમ, હાલ વિભાગ દ્વારા આ યાદી પર સરવે/અભ્યાસ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં આ અંગેની વધુ આકરી કામગીરી હાથ ધરવામાં આવશે.
આ દેશો તરફથી વિસ્તૃતપણે ખાતાની માહિતી મળ્યા બાદ આવકવેરા વિભાગ આ મુદ્દે દંડો ઉગામવાની અત્યારથી જ તૈયારીઓ કરી દીધી છે. બીજી તરફ હાલ જે યાદી મળી છે તેના પરથી જે નોટિસો ફટકારાઈ છે તેમાંથી મોટા ભાગના લોકોએ જવાબ આપ્યા નથી. તેથી આવકવેરા વિભાગ તેની પણ રાહ જોઈ રહ્યો છે. આ ખાતા ધારકોના જવાબ સાંબળ્યા પછી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે કેટલાક લોકોએ તો સ્વૈચ્છિક રીતે જ પોતાના વિદેશી ખાતાની માહિતી વિભાગને આપી છે. આવકવેરા વિભાગ આવા ખાતેદારોના ખાતાની પણ ચકાસણી કરી રહ્યું છે. અને આગળ જતા ચોક્કસ પગલાં ભરીને આ બદીને દૂર કરવા સક્રિય બનશે.
ટૂંકમાં બહુચર્ચિત બનેલા આ પ્રશ્નને લઈને હવે નક્કર માહિતી મળતા આવકવેરા વિભાગ સક્રિય બનીને કામગીરી હાથ ધરતા સમાજના વિવિધ સ્તરે તેની ચર્ચા પણ ચગડોળે ચઢી હોવાનું જાણવા મળે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઇસીબીએ યુરોપની બેંકોને ૬૪૫ અબજ ડોલરનું ફંડીંગ મંજૂર કરતા ક્રિસમસ પૂર્વે વૈશ્વિક તેજી
સોનામાં આગળ ધપતી તેજી ઃ રૃ.૫૩ હજાર કૂદાવતી ચાંદી
ગવારના વાયદામાં તેજીનો અતિરેક ઃ સટ્ટાની આશંકા
ભારતીય બજારમાં ફેલાયેલો વિશ્વાસનો અભાવ
સાંભળ્યું છે કે...
હૈદરાબાદમાં સલમાન ખાને યોજેલી એક પાર્ટીમાં મોટો તમાશો થયો
રિતેશ અને જેનેલિયાના લગ્નને કારણે બંનેની ફિલ્મના નિર્માતાઓ મુશ્કેલીમાં મૂકાયા
ઇમરાન હાશ્મીએ સફળ ફિલ્મને પગલે તેની કિંમતમાં તગડો વધારો કર્યો
૨૦૧૧ના વર્ષમાં બોકસ ઓફિસ પર પટકાયેલી દસ ફિલ્મો કઇ ?
પ્રિયંકાની પિતરાઇ પરિણીત ચોપરાનું રૃપેરી પડદે આગમન
સંસદમાં આજે નવુ લોકપાલ વિધયેક રજૂ થશે
અણ્ણા લાખો રૃપિયા ભાડું ચૂકવી બીકેસીમાં અનશન પર બેસવાની વિરુદ્ધ
૧૨ અને ૧૫ વર્ષના બે કિશોરે દસ જ મિનિટમાં એ.ટી.એમ. તોડી નાખ્યું
'વિણા મલિક સહિતના બધા જ પાકિસ્તાની કલાકારોને તગેડી મૂકો'
રફિકને જાહેરમાં જ તલવાર, છરી અને ગુપ્તીથી વેતરી નાખ્યો
સ્કૂલબેગ-ટીફીન કબ્જે કરી આચાર્ય વર્ગખંડને તાળું મારી ચાલ્યા ગયા !
બોગસ ડ્રાફટ ધાબડી ૪૦ લાખની છેતરપીંડીમાં એકની ધરપકડ
જૂનાગઢમાં આજે મોદીના VIP ઉપવાસ કોંગ્રેસ દ્વારા 'હિસાબ દો, જવાબ દો' કાર્યક્રમ
ડીસામાં બટાટા મુદ્દે યોજાયેલી રેલીના આયોજકો સામે ફરિયાદ
ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં પોન્ટીંગ અને ઔમાર્શનો સમાવેશઃ ઇજાગ્રસ્ત વોટસન બહાર
ભારત-ઓસ્ટ્રેલિયન બોર્ડ ચેરમેન ઇલેવન વચ્ચેની પ્રેક્ટિસ મેચ ડ્રો
ઓસ્ટ્રેલિયન ચાહકોમાં ભારતના લેજન્ડરી બેટ્સમેનોનું આકર્ષણ
શારાપોવા ફેડ કપમાં રશિયા તરફથી રમવા માટે તૈયાર

બીજી ટેસ્ટમાં પાકિસ્તાનનો સાત વિકેટથી વિજય

એસ્સારના ચેરમેન પદેથી નિવૃત્ત થવા રવિ રૃઈયાનો નિર્ણય
ભારે દેવા હેઠળ દબાયેલા ઈટાલીમાં ત્રીજા ત્રિમાસમાં વિકાસ દસ ૦.૨ ટકા
૨૦૧૪ પછી પણ અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહી શકે ઃ નાટોના વડા
નાસાના કેપ્લર મિશનમાં સૂર્યમાળાની બહાર જીવનની શક્યતાવાળા પૃથ્વી જેવા બે નાના ગ્રહો શોધાયા
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

બટાકા ખાઓ, લાંબુ જીવો
ડ્રેસઅપથી વધે છેે કોન્ફિડન્સ

નવજાત બાળકના નખની સાવધાની

માધવન જેવો હસબન્ડ જોઈએ ઃ બિપાશા

નિલ-નિતિન મુકેશ જ હશે આગામી ‘બાઝીગર’
વિદ્યા બાલનની ‘ધ ડર્ટી સાડી’લાખોમાં વેચાઈ
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved