Last Update : 21-Dec-2011,Wednesday
 
જીરો ફિગરના હવે દિવસો ગયાઃ કરીના

 

બોલિવુડની‘બેબો’હવે એમ કહેવા લાગી છે કે ઈન્ડસ્ટ્રીમાં હવે જીરો ફિગરના દિવસો પૂરા થઈ ગયા છે.લોકોને પણ હવે જીરો ફિગરમાં રસ રહ્યો નથી.જેથી હવે અમારે પણ લોકોને મન ગમતા રોલ પ્રમાણે અમારી બોડીમાં બદલાવ લાવવો પડે છે. એક સમય હતો કે જ્યારે મારા જીરો ફિગરની લોકોને જોવામાં મજા પડતી હતી. ત્યારે અમારે એ જ પ્રમાણે લોકો માટે કામ કરવુ પડે છે.
હાલમાં જ રજુ થયેલી ફિલ્મોમાં જે પ્રમાણે વિદ્યા બાલને અને બીજી એક્ટ્રેસે પોતાની બોડીમાં જીરો ફિગરની જગ્યાએ હવે સ્લીમ બોડીની ઉપયોગ કરવાની શરૂઆત કરી નાખી છે.તેથી હવે એમ પણ કહી શકાય કે પછી જીરો ફિગરના દિવસો હવે પૂરા થઈ ગયા છે. કરીનાની થોડા દિવસો પહેલાં રજૂ થયેલી ફિલ્મ રા.વનમાં પણ તેને પોતાની જીરો ફિગરને અલવિદા કહી દીઘુ હોય એમ લાદી રહ્યુ છે.ત્યારે આ વાત પરથી પણ લાગી રહ્યુ છે કે કરીનાએ પણ બીજી એક્ટ્રેસની જેમ હવે પોતાના જીરો ફિગરથી દુર થઈ ને રેગ્યુલર સાઈધમાં આવી લાગી છે કારણ કે તેને પણ હવે ખ્યાલ આવી ગયો છે કે હવે જીરો ફિગરના દિવસો પૂરા થઈ ગયા છે.તેથી હવે બેબો પણ પોતાની બોડી માટે સજાગ થઈ ગઈ છે.

 

કરીનાના ફોટોગ્રાફનું પ્રદર્શન

 

બેબોના ફોટોગ્રાફનુ એક પ્રદર્શન કરવામાં આવશે.આ વાત સાંભળીને આમ તો નવાઈ લાગે એમ છે.કારણ કે આ રીતે કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસના ફોટોગ્રાફનુ પ્રદર્શન કરવામાં આવતુ નથી.ત્યારે કરીના ના ફોટોગ્રાફનુ પ્રદર્શન કરવાનુ કોને વિચાર્યુ હશે.
કરીનાના ફોટોનું પ્રદર્શન બીજુ કોઈ નહી પણ તેની આગામી ફિલ્મ‘એક મે ઐર એક તુ’માં તેની સાથે કામ આપનાર ઈમરાન ખાને જ તેની તસવીરો ખેચી હતી.જે ખૂબજ સારી રીતે ખેંચાઈ હતી. જેથી ફિલ્મના પ્રોડ્યુસર કરન જોહરે ઈમરાનને આ ફોટોગ્રાફને પ્રદર્શિત કરવાની સલાહ આપી હતી.ઈમરાનની આટલી સારી ફોટોગ્રાફી જોઈને બધાનું એવુ કહેવાનુ થયુ કે ઈમરાનમાં સારી એવી કેમેરામેન બનવાની પ્રતિભા છે.ત્યારે ઈમરામે આ વાતનો અસ્વીકાર કરતા કહ્યુ હતુ કે આમા મારી કોઈ કરામત કે ક્રિએટાવિટી નથી કરીના છે એટલી સુંદર જેથી કોઈના દ્વારા પણ તેની સારી તસ્વીરો ખેંચાઈ શકાય છે.કરીના આમ તો કેમેરા માટે જ બની છે,એવુ આપણે કહી શકીએ. મને એવી પણ સલાહ આપવામાં આવી છે કે કરીનાના ફોટો જે મે ખેચ્યા છે તેનું એક પ્રદર્શન કરવામાં આવે.મને નથી લાગતુ કે મારે આવુ કરવુ જોઈએ.અને હુ કરીના સાથે મારી મિત્રતા તોડવા માંગતો નથી એટલે મે ફોટો પ્રદર્શનની સલાહને માળીયા પર ચડાવી દીધી છે.
વેલ,આમ તો એક્ટર અને એક્ટ્રેસને પોતે મલ્ટિટેલેન્ટેડ બનવાની એ પ્રકારની હોડ લાગી છે,ત્યારે અલગ અલગ પ્રતિભાથી તેઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરવાના તમામ પ્રયત્ન કરતા હોય છે.અને તેમને આ યોજનાઓ સક્સેસ પણ જતી હોય છે,ત્યારે આ વખતે ઈમરાનની આ યોજના આ વખતે સફળ નિવડી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved