Last Update : 21-Dec-2011,Wednesday
 
પત્ની સાથે ઝઘડામાં એક કરોડનો કોન્ટ્રાકટ છોડી દીધો

 

પાલિકા માટે ભેસ્તાનમાં રેન બસેરા અને અલથાણમાં પેવર બ્લોકની કામગીરી કરવાની ના પાડનારા ઈજારદારની ડિપોઝીટ જપ્ત થશે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, મંગળવાર
સુરત મહાનગરપાલિકાના એક કોન્ટ્રાક્ટરે પત્ની સાથેના ઝઘડાના કારણે પાલિકાના એક કરોડ રૃપિયાની રકમના બે કોન્ટ્રાક્ટ પર કામ કરવાની ના પાડી દીધી છે. લોએસ્ટ ટેન્ડર ભરનારા ઈજારદાર દ્વારા કામગીરી કરવા માટે ના પાડી દેવાતા તેણે ભરેલી ડિપોઝીટ જપ્ત કરવા માટેની કવાયત પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં પારિવારિક ઝઘડાના કારણે કોન્ટ્રાક્ટ પડતો મુકવાનો અજીબો-ગરીબ કિસ્સો બન્યો છે. પાલિકાના અલથાણ-ભટાર વિસ્તારમાં રેન બસેરા તથા ભેસ્તાન ખાતે પેવર બ્લોક બેસાડવા માટેના કોન્ટ્રાક્ટ માટે એમ.એન. એન્ટરપ્રાઈઝના ટેન્ડરો સૌથી ઓછા આવ્યા હતા. આ ટેન્ડરો ઓછા આવતાં પાલિકા દ્વારા આ કોન્ટ્રાક્ટરને કામગીરી આપવા માટેની કામગીરી શરૃ કરવામાં આવી હતી.
પાલિકામાં આવેલી ટી.પી. સ્કીમ નંબર ૨૮ (અલથાણ- ભટાર)માં ફાઈનલ પ્લોટ નબર ૧૦૬ (પાર્કિંગવાળા) પ્લોટમાં રેન બસેરા બનાવવા માટેનું કામ કરવા માટે એમ.એન. એન્ટરપ્રાઈઝ દ્વારા સૌથી ઓછી રકમ ૫૨ લાખ રૃપિયાનું ટેન્ડર ભર્યું હતું. આ જ એજન્સી દ્વારા ભેસ્તાન ખાતે બનેલા ગરીબ આવાસમાં પેવર બ્લોક બેસાડવા માટે સૌથી ઓછું ટેન્ડર ૫૫ લાખ રૃપિયાનું ભર્યું હતું. આ બન્ને કામગીરી માટે ઈજારદારની રકમ સૌથી ઓછી હોવાથી તેને કામગીરી આપવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
પરંતુ આજની ટેન્ડર સ્ક્રુટીની કમિટિમાં આ દરખાસ્ત મંજુર થાય તે પહેલાં જ ઈજારદાર દ્વારા કામગીરીમાંથી ખસી જવા જણાવ્યું હતું. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઈજારદારની કામગીરી તેની પત્નીના નામે કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઈજારદાર અને તેની પત્ની વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. આ ઝઘડામાં છુટાછેડા સુધી વાત પહોંચી જતાં ઈજારદારે કામગીરી કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે પાલિકા દ્વારા ઈજારદાર દ્વારા ભરવામાં આવેલી ડિપોઝીટની રકમ જપ્ત કરીને બન્ને કામગીરી માટે નવેસરથી ટેન્ડર મંગાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. પારિવારિક ઝઘડાના કારણે પાલિકાનો એક કરોડનો કોન્ટ્રાક્ટ છોડી દેવામાં આવ્યો હોય તેવઓ આ પહેલો બનાવ હોવાની ચર્ચા પાલિકા સંકુલમાં થઈ રહી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved