Last Update : 21-Dec-2011,Wednesday
 
ધરમપુરમાં ડુપ્લીકેટ ચલણી નોટો વટાવતી માતા અને પુત્રી પકડાઇ
 
ચીખલીના આલીપોરની ફિરોઝાબાનુ મન્સુરી અને પુત્રી અસ્માએ બજારમાં ડુપ્લીકેટ નોટો વટાવી ૨૨ હજારની અસલી નોટો મેળવી હતી
ફિરોઝાબાનુના પતિ સલીમને બિહારના શખ્સે ડુપ્લીકેટ નોટો મોકલી હતી
વલસાડ, મંગળવાર
ચીખલી તાલુકાના આલીપોર ગામથી રૃ।. ૪૮ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો વટાવવા જતાં ધરમપુરમાં મુસ્લિમ માતા-પુત્રી પોલીસના હાથે ઝડપાઇ ગઇ છે. આ મહિલાના પતિને બિહારના મુસ્લિમ શખ્સે ડુપ્લીકેટ ચલણી નોટો વટાવવા આપી હોવાનું બહાર આવ્યું છે.
દેશના અર્થતંત્રને ખોખલું કરવાના પ્રયાસરૃપે આ ઘટનામાં ગઇકાલે સાંજે ધરમપુરના પ્રભુ ફળિયા પાસે કેશવકુંજ એપાર્ટમેન્ટની આસપાસ બે મહિલાઓ રૃ।. ૧૦૦૦ અને રૃ।. ૫૦૦ની નોટો વટાવી રહી હતી. આ મહિલાએ દરેક જગ્યાએ માલસામાન ખરીદી નવી કડકડતી નોટ આપી છૂટા પૈસા લઇ લેતી હોય એક દુકાનદારને શંકા જતાં તેણે ધરમપુર પોલીસને ફોન કર્યો હતો. પોલીસે આ ફોનને ગંભીરતાથી લઇ આસપાસના વિસ્તારમાં ચકાસણી કરતાં આ બંને મહિલાઓ રૃ।. ૭૦,૦૦૦ની ચલણી નોટો સાથે મળી આવી હતી. આ ચલણી નોટો પૈકી રૃ।. ૪૮,૦૦૦ની રૃ।. ૫૦૦ તથા રૃ।. ૧૦૦૦ના દરની ચલણી નોટો ડુપ્લીકેટ હોવાનું પોલીસને પ્રારંભિક તપાસમાં જણાયું હતું.
પોલીસે ઝડપી પાડેલી મહિલા ફિરોઝબાનુ સલીમભાઇ મન્સુરી (રહે. આલીપોર, પાદર ફળિયા, તા. ચીખલી) તથા એની પુત્રી આસ્માએ આ ડુપ્લીકેટ ચલણી નોટો પતિ સલીમ ઇસ્માઇલ મન્સુરીએ ધરમપુર બજારમાં વટાવવા માટે આપી હોવાનું પોલીસને જણાવ્યું હતું. પીએસઆઇ બી.જી. પરમારે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં ડુપ્લીકેટ નોટો સલીમ અને તેની બીજી પત્ની સાહિલા બિહારમાં રહેતા તૌસિફ નામના શખ્સ પાસેથી મેળવતા હતા. તૌસિફ આ પતિ-પત્નીને રૃ।. ૧૦૦૦ અને રૃ।. ૫૦૦ની ડુપ્લીકેટ ચલણી નોટોના બંડલ આપી જતો હતો. જે નોટ વટાવવા માટે સલીમ તેની પ્રથમ પત્નિ ફિરોઝા અને પુત્રી આસ્માને મોકલતો હતો.
ગઇકાલે આ માતા-પુત્રીએ ધરમપુર બજારમાં અનેક ડુપ્લીકેટ ચલણી નોટો વટાવી દીધી હતી. પોલીસને મળી આવેલા રૃ।. ૭૦,૦૦૦ રોકડા પૈકી રૃ।. ૨૨,૦૦૦ની ચલણી નોટો ઓરજીનલ હોવાનું ધ્યાને આવતાં રૃ।. ૨૨,૦૦૦ થી વધુની બોગસ ચલણી નોટો બજારમાં પ્રવેશી ચૂકી હોવાનો અંદાજ છે.
પોલીસે આ માતા-પુત્રીની ધરપકડ કરી રિમાન્ડ અંગેની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દેશના અર્થતંત્રને ડામાડોળ કરવાની આ ઘટનામાં સામેલ અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved