Last Update : 21-Dec-2011,Wednesday
 
લોકોની હાડમારી વધારવાને બદલે પ્રશ્નો ઉકેલો તો સદ્ભાવના પ્રગટે
 
જામનગરમાં 'સદ્ભાવના' સામે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

જામનગર, તા. ૨૦
લોકોની હાડમારી વધારવાને બદલે લોકપ્રશ્નો ઉકેલો તો સદ્ભાવના પ્રગટશે તેવા આક્રોશ સાથે આજે જામનગરમાં મુખ્યમંત્રીના સદ્ભાવના ઉપવાસ કાર્યક્રમ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ત્રણ સ્થળેથી કાળા વાવટા સાથે રેલી-મોરચા કાઢીને સુત્રોચ્ચાર કરતા ધારાસભ્ય સહિત ૧૬૦ આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસ દ્વારા ત્રણ સ્થળે કાળાવાવટા સાથે રેલી-મોરચા કાઢીને સુત્રોચ્ચાર
કરતા ધારાસભ્ય સહિત ૧૬૦ આગેવાનો-કાર્યકરોની અટકાયત
રાજ્યમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સદ્ભાવના ઉપવાસ કાર્યક્રમ સામે પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમાંતર સત્કર્મ ઉપવાસ યોજવાનો સિલસિલો આજે જામનગરમાં તૂટયો હતો. જો કે, શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા ગઇકાલે છેલ્લી ઘડીએ નક્કી કરાયા પ્રમાણે આજે સવારે મુખ્યમંત્રી સામે કાળાવાવટા ફરકાવવા જામનગરના સાત રસ્તા, પોલીસ હેડ ક્વાર્ટર સામે અને પ્લોટ પોલીસ ચોકી પાસે એમ ત્રણ સ્થળે ૨૦૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ઉમટી પડયા હતા. ત્રણેય સ્થળોએ ધારાસભ્ય રાઘવજી પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ પરમાર અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ઇરફાન શેખની આગેવાનીમાં સવારે કાર્યકરોએ રોષભેર રેલી-મોરચા કાઢીને મુખ્યમંત્રી તથા ભાજપ સરકાર વિરૃધ્ધ સુત્રોચ્ચારો શરૃ કર્યા હતા. તેઓ ઓશવાળ સેન્ટર ખાતે મુખ્યમંત્રીના ઉપવાસ સ્થળે પહોંચે એ પહેલાં પોલીસે આગેવાનો સહિત ૧૬૦ વિરોધકર્તાઓની અટકાયત કરીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બેસાડી દીધા હતા.
આ તકે ધારાસભ્ય રાઘવજીભાઇએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ભાજપના રાજકીય કાર્યક્રમોમાં સરકારી પૈસાનો વેડફાટ કરીને તમાસા કરી રહી છે તે યોગ્ય નથી. સદ્ભાવના ઉપવાસ, ગરીબ મેળા વગેરેમાં સરકારી તંત્રને રોકી દેવાથી લોકોની હાડમારી વધી ગઇ છે. ખરેખર મુખ્યમંત્રી મોદી અને તેમની સરકારે લોકોની હાડમારી વધારવાને બદલે લોકોના પ્રશ્નો ઉકેલશે તો સાચ્ચી સદ્ભાવના પ્રગટશે.
મુખ્યમંત્રીએ સત્તાનો દુરૃપયોગ કરીને જામનગરમાં કોંગ્રેસને સમાંતર સત્કર્મ કાર્યક્રમ કરીને વિરોધ પ્રદર્શિત કરવા નહીં દઇને લોકશાહી પર પ્રહાર કર્યો છે જે નિંદનીય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved