Last Update : 21-Dec-2011,Wednesday
 
મુખ્યમંત્રી મોદીના મેદની એકત્ર કરવાના મોહ પાછળ લખલૂંટ ખર્ચ
 
જામનગર બાદ જૂનાગઢમાં ગુરૃવારે યોજાશે 'સદ્ભાવના'

રાજકોટ, શુક્રવાર
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જૂનાગઢમાં તા.૨૨ ડીસે.ના આયોજિત સદ્ભાવના પાછળ લખલૂંટ ખર્ચના આયોજનો થઇ રહ્યા છે. મહાકાય મંડપ પાછળ રૃા.૫૦ લાખથી વધુ ખર્ચનો અંદાજ છે. બીજીબાજુ ૪૦૦થી વધુ એસ.ટી. બસો અને ૮૦૦ જેટલા ખાનગી વાહનો મફતમાં દોડાવીને માણસો ભેગા કરવામાં આવશે. ૧૧૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ પણ સદ્ભાવના કાર્યમાં રોકવામાં આવનાર હોવાથી તેનો ખર્ચ પણ પ્રજાની કમાણીમાંથી ચુકવવો પડશે.
૪૦૦ એસ.ટી. બસો ઉપરાંત ૮૦૦ થી વધુ ખાનગી વાહનોમાં મફતમાં દોડાવી માણસોના ખડકલા કરાશે, ૧૧૦૦ સુરક્ષા કર્મીઓ પાછળ પણ લાખો રૃા.નો ખર્ચ
જૂનાગઢમાં મુખ્યમંત્રીના સદ્ભાવના કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે ૪૦૦ એસ.ટી. બસ ફાળવી દેવાતા અંદાજે ૧૨૦૦ જેટલા રૃટ થશે અને સામાન્ય મુસાફરોએ બહારગામ જવા બસના અભાવે હાલાકી ભોગવવી પડશે. આગામી ૨૨મી ડિસેમ્બરના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીનો સદ્ભાવના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે ૪૦૦ જેટલી એસ.ટી. બસ ફાળવી દેવામાં આવી છે અને મફતમાં બસ દોડાવી મુખ્યમંત્રીના ગુણગાન ગાતા કાર્યક્રમોમાં લોકોને ઠાલવવામાં આવશે. ૪૦૦ બસ ફાળવી દેવાના કારણે એસ.ટી.ના ૧૨૦૦થી વધુ રૃટ રદ થશે જેના લીધે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સામાન્ય મુસાફરોને બહારગામ જવામાં હાલાકી ભોગવવી પડશે અને ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવી પડશે.
વધુમાં જૂનાગઢમાં તા.૨૨ના કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રીનો સદ્ભાવના કાર્યક્રમ યોજાશે. જેમાં ૧૪ ડીવાયએસપી, ૩૫ પીઆઇ, ૭૫ પીએસઆઇ, ૨૫ ચેતક કમાન્ડો તથા એક એસઆરપી કંપની સહિત ૧૧૦૦ સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત રાખવામાં આવશે અને આવતીકાલ તા. ૨૧થી જ તેઓ ખડેપગે રહેશે.
જૂનાગઢમાં સદ્ભાવના કાર્યક્રમ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે જૂનાગઢ ઉપરાંત ભાવનગર, અમરેલી, પોરબંદરના પોલીસ કર્મીઓને બંદોબસ્ત માટે મુકવામાં આવશે. જેમાં આવતીકાલે તા.૨૧થી ૧૪ ડીવાયએસપી, ૩૫ પીઆઇ, ૭૫ પીએસઆઇ, ૭૦૦ પોલીસ કર્મી, ૭૦ મહિલા પોલીસ કર્મી, ૧૦૦ ટ્રાફીક પોલીસ, એક એસઆરપી કંપની તથા ૨૫ ચેતક કમાન્ડો ખડેપગે રહેશે. આમ કુલ સદ્ભાવના કાર્યક્રમમાં કુલ ૧૧૦૦ સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવનાર છે. મુખ્યમંત્રીના બંદોબસ્તમાં પોલીસકર્મીઓ વ્યસ્ત રહેવાથી બે દિવસ સુધી જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન ખાલીખમ રહેશે. આ સુરક્ષાખર્ચ પણ પ્રજાના પૈસામાંથી ચુકવાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved