Last Update : 21-Dec-2011,Wednesday
 
વાસદની બોરસદ ચોકડી પાસે દારૃ સાથે બે શખ્સ પકડાયા
 
આણંદ,તા.૨૦
રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલ આણંદ તાલુકાના વાસદ ગામની બોરસદ ચોકડી પાસેથી ગઈકાલ સમીસાંજના સુમારે વાસદ પોલીસે ઓટો રીક્ષામાં વિદેશી દારૃની હેરાફેરી કરતા વડોદરા શહેરના બે શખ્શોને ઝડપી પાડયા હતા. પોલીસે રૃા.૧૧,૭૬૦/-ની કિંમતનો વિદેશી દારૃ અને રીક્ષા મળી કુલ્લે રૃા.૬૬,૭૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સીએનજી રિક્ષાની તલાશી લેતા ૧૧,૭૬૦નો જથ્થો મળ્યો
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ વાસદ પોલીસ મથકના પીએસઆઈ ડી.આર.ગોહિલ ગઈકાલ સમીસાંજના સુમારે સ્ટાફના માણસો સાથે વાસદ ગામની બોરસદ ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતા. આ સમયે આણંદ તરફથી એક સીએનજી રીક્ષા નં.-જીજે-૬ડબલ્યુ-૧૩૫૧ શંકાસ્પદ હાલતમાં આવી ચઢતાં જ પોલીસે આ રીક્ષાને અટકાવી હતી અને રીક્ષાની તલાશી લેતાં રીક્ષામાંથી વિદેશી દારૃની બોટલો નંગ ૨૪ અને ક્વાટરીયા નંગ ૪૮ મળી આવ્યા હતા.
જેની અંદાજિત કિંમત રૃા.૧૧,૭૬૦/- જેટલી થવા જાય છે. પોલીસે આ દારૃનો જથ્થો જપ્ત કરીને અંદર બેઠેલા બે શખ્શોને ઝડપી પાડીને તેઓના નામ-ઠામ અંગે પુછપરછ કરતાં અલ્તાફભાઈ હુમાયુભાઈ શેખ (રહે.વડોદરા, ભુતડી ઝાંપા, પોલીસ લાઈન પાસે) તેમજ શાબીરભાઈ મુનાવર બિન હબીબમીંયા શેખ (રહે.ફતેપુરા, મેઈનરોડ, રાણાવાસની પાસે, વડોદરા) હોવાનું ખુલવા પામ્યું હતું.
પોલીસે આ બંને શખ્શોની પુછપરછ કરતાં તેઓ વિદેશી દારૃનો જથ્થો આણંદથી લઈને વડોદરા જઈ રહ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ઉક્ત વિદેશી દારૃનો જથ્થો અને રીક્ષા મળી કુલ્લે રૃા.૬૬,૭૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને શખ્શો સામે પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved