Last Update : 21-Dec-2011,Wednesday
 
માતરમાં મતદાન મથકોની આડેધડ ફાળવણીનો વિરોધ
 
નડિયાદ, તા. ૨૦
ગ્રામ પંચાયતની ચુંટણી માટે નડિયાદ નજીક આવેલા ડભાણ ગામે સરકારી તંત્ર ધ્વારા મતદાન મથકોમાં અણધડ રીતે ફેરફાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારો અને ગ્રામજનો ધ્વારા કરાયો છે. ગામના પૂવ,ર્ પશ્ચિમ અને મધ્ય ભાગમાં મળી જુદા- જુદા સાત મતદાન કેન્દ્રોની રચના કરવામાં આવી છે. જેમાં ગામના મતદારોને એકથી દોઠ કિલોમીટર જેટલું અંતર કાપી મતદાન કરવા જવું પડે તેવી સ્થિતિ હોવાથી ઓછુ મતદાન થાય તેવી ભીતી ગ્રામજનો ધ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અગાઉ કરતા વિપરિત ફાળવણીના વિરોધમાં મામલતદારને અરજી આપી
આશરે ૫૩૦૦ જેટલા મતદારો ધરાવતા ડભાણ ગ્રામ પંચાયતમાં સરપંચપદના ત્રણેય ઉમેદવાર બિપીનભાઈ, પુનમભાઈ તથા નટુભાઈ સહિતના સભ્યપદના ઉમેદવારો અને જાગૃત ગ્રામજનો ધ્વારા મંગળવારે નડિયાદના ગ્રામ મામલતદારને સંબોધીને એક અરજી આપવામાં આવી હતી.જેની નકલ કલેકટર, ચુંટણીશાખા તથા રાજ્ય ચુંટણી પંચ સહિતના ઉચ્ચ કક્ષાએ પણ મોકલી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ હવે પછી ડભાણ ગ્રામ પંચાયતની જે ચુંટણી યોજાવાની છે, તેમાં અગાઉની ચુંટણી કરતા મતદાન મથકોની સાવ વિપરીત રીતે ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે આ ગામના મતદારો સરળતાથી મતદાન કરી શકે એમ નથી. ગ્રામજનોમાં આથી રોષ ફેલાયો છે.
ગામના એક છેડે રહેતા મતદારને તેની નજીકમાં આવેલા મતદાન મથક થી દૂર ગામના બીજા છેડે આવેલા મતદાન કેન્દ્ર સુધી લાંબા થવું પડે એમ છે. આવી અગવડતાના કારણે ધણાં મતદારો મતદાન કરવાનું ટાળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સરવાળે તેને લઈ મતદાન ઓછું થવાની દહેશત દર્શાવવામાં આવી છે.
અગાઉની ચુંટણીઓમાં ગામના જે તે વોર્ડની અંદર અથવા તેની નજીકમાં મતદાન બુથ ઉભા કરવામાં આવતા હતા. પરંતુ આ વખતે આમ અણધડ રીતે મતદાન મથકોમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાથી તેની સામે વિરોધ દર્શાવી પરંપરા અનુસાર મતદાન મથકો રાખવાની માંગ કરવામાં આવી છે.નવા મતદાન મથકો દૂર હોવાથી વૃધ્ધો અને અપંગોને મુશ્કેલી પડે એમ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved