Last Update : 21-Dec-2011,Wednesday
 
ખેડૂતોએ પૈસા ભરી દીધા હોવા છત્તા વીજજોડાણ આપવામાં વિલંબ
 
 
વીજતંત્રની ઢીલાશ અને મટીરીયલ્સના અભાવે

ભાવનગર, મંગળવાર
ભાવનગર જિલ્લામાં ખેડૂતોને વીજજોડાણ મેળવવા માટે પીજીવીસીએલ તંત્રની ઢીલી નીતિથી વલખા મારવા પડે છે. હાલમાં ભાવનગરમાં ખેડૂતોએ વીજ કનેકશન માટે પૈસા ભરી દિધા હોવા છતા તંત્રની અકોણાઇથી જોડાણ આપવાની ૧૧૨૩ અરજીઓ પેન્ડીંગ પડી છે.
જિલ્લામાં ૧૧૨૩ અરજીઓ પેન્ડીંગ ઃ ખેડૂતોને રવિપાકની સીઝન પુરી થયે જોડાણ મળશે તો દાઝ્યા માથે ડામ
સુત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લામાં ખેતીવાડીમાં ખેડૂતોને તાત્કાલીક વીજજોડાણ આપવા માટે જાન્યુઆરી-૧૧માં તત્કાલ યોજના શરૃ કરવામાં આવી હતી. અને બોટાદ અને ગઢડાને બાદ કરતા જિલ્લામાં તત્કાલ તેમજ ટપક યોજના હેઠળ વીજજોડાણ લેવા માટે અંદાજે ૯૪૧૭ અરજીઓ આવી હતી અને ૫૮૮૬ અરજીઓમાં વીજજોડાણ માટે એસ્ટીમેન્ટ પણ આપી દેવાયા હતા. અને ૨૮૩૭ અરજીઓમાં એસ્ટીમેન્ટનાં પૈસા પણ ભરી દેવામાં આવ્યા હતા.
પરંતુ પી.જી.વી.સી.એલ. તંત્રની ઢીલી નીતિ અને મટીરીયલ્સના અભાવે ૬૦ દિવસનો સમય વિતી જવા છતાં ખેડૂતોને વીજકનેકશન અપાયા નથી. સુત્રોના જણાવ્યા અનુસાર ભાવનગર જિલ્લામાં ખેડૂતોએ પૈસા ભરી દિધા હોવા છતાં ૧૧૨૩ અરજીઓ પેન્ડીંગ પડી છે અને તેમાં પણ શિયાળું સિઝન પુરૃ થયે કનેકશન અપાશે તો ખેડૂતોને પડયા માથે પાટું જેવી સ્થિતિ સર્જાશે.
જોકે ખેડૂતોએ પૈસા ભર્યા બાદ વીજકનેકશન માટે પી.જી.વી.સી.એલ. તંત્ર સમક્ષ માંગણી કરવા જાય છે તો મટીરીયલ્સ જેવું કે મીટર, ટીસી, ઇન્સ્યુલેટર વાયરની અછત હોવાથી જોડાણ આપવામાં આવતું નથી. તેવો જવાબ ખેડૂતોને આપી દેવાય છે. એકબાજુ સરકાર ખેડૂતોના હામી હોવાનો વટભેર દાવો કરે છે, પરંતુ પોતાના ખર્ચે પણ વીજ કનેકશન લેવા માટે ખેડૂતો રાહ જોવી પડે છે. તે કડવી વાસ્તવિક્તા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ભારતીય નાગરિકત્વ માટે ચાર હજાર પરદેશીઓની અરજી
વિકાસના નામે ત્રણેય લોકમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે
ગાંધીનગરમાં ટ્રેડ સેન્ટરના પ્રોજેક્ટનો આખરે ફિયાસ્કો
સિનેપૉલિસ થિયેટરે નિયમોનો ભંગ કરતા લાઇસન્સ રદ કરવા માંગણી
'મૂક-બધિર' ઘરફોડ ચોરને પકડી પોલીસ મૂંઝવણમાં
વિદેશી રોકાણને આવકારનારા દેશોને આર્થિક લાભ થયો છે
ટામેટા, વટાણા, ગાજરનો મબલખ પાક આવવાથી આ ઘટાડો જોવા મળ્યો
કારચોરો હવે ડમ્પર્સ અને જેસીબી મશીનની ચોરી કરવા લાગ્યા
મુખ્ય પ્રધાનના દિશાનિર્દેશને મોળો પ્રતિસાદ ઃ માહિતી અધિકાર કાનૂન અંતર્ગત બહાર આવ્યું સત્ય
ઓરકેસ્ટ્રા બાર બંધ કરાવતા પહેલાં બારના માલિકની બાજુ પણ સાંભળો ઃ હાઈકોર્ટ
શાહરૃખની ફિલ્મ સાથે પોતાની ફિલ્મના પ્રોમો નહીં જોડવાનો આમિર ખાનનો નિર્ણય
ઇમરાન ખાન તેના મિત્રો સાથે લાસ વેગાસમાં નવું વરસ મનાવશે
કરીના કપૂર આસાનીથી લગ્ન કરી શકે એ માટે આ ફેરફાર કરાયો હોવાની સ્પષ્ટતા
રિતેશ દેશમુખના જન્મદિવસની પાર્ટીમાં શાહરૃખ અને સલમાન સામસામા થઈ ગયા
સોના અને ચાંદીના ભાવોમાં પણ ઉછાળો માગ વધતા મોંઘા બનેલા હીરા-મોતી અને રત્નો
શેર બજાર.....
વિશ્વ બજારમાં સોનાના ભાવો વધી ૧૬૦૦ ડોલરની સપાટી ફરી પાર કરી ગયા
વિશ્વના ટોચના પાંચ કોમોડિટી એક્સચેન્જોમાં MCXનો સમાવેશ
ખાંડમાં નવી મોસમમાં પ્રથમ અઢી મહિનામાં કુલ ઉત્પાદન ૧૯ ટકા વધ્યું
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતીને ઇતિહાસ રચવાની ભારત પાસે સુવર્ણ તક છે
પ્રેક્ટિસ મેચમાં ભારતના ૨૬૯ રન સામે ચેરમેન ઇલેવનના ૨૧૪/૭
પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક તબક્કામાં
ઓસ્ટ્રેલિયાએ યુવા ખેલાડીઓ અંગે ફેરવિચારણાં કરવાની વધુ જરૃર છે

સુનિલ છેત્રીની ભારતીય ફુટબોલર ઓફ ધ યર એવોર્ડ માટે પસંદગી

ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved