Last Update : 20-Dec-2011,Tuesday
 

ગુજરાત ગેસના CNGના ભાવમાં રૃ।. ૩.૬૫નો વધારો

 

રૃપિયાના અવમૂલ્યનની અસર

ભાવ પ્રતિકિલો રૃ।. ૩૯.૭૫થી વધીને ૪૩.૪૦ઃ ડોલર ભાવવધારામાં પ્રથમવાર ડોલરની મજબૂતાઇનું કારણ જવાબદાર
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
ડોલરની સામે રૃપિયાની કિંમતમાં ઘટાડાની અસર સીએનજીના ભાવ ઉપર પડી છે. ગુજરાત ગેસ કંપની લિ.એ સીએનજીના ભાવમાં રૃ।. ૩.૬૫ પૈસાનો વધારો જાહેર કરતાં નવો ભાવ રૃ।. ૪૩.૪૦ પૈસા થયો છે. સીએનજીનો આ ભાવ વધારો તા.૧૯મીની મધરાતથી અમલમાં આવ્યો છે.
કંપની સૂત્રોએ જણાવ્યું છે કે, ગેસ પૂરવઠાના સ્ત્રોતમાં સ્થાનિક ગેસના ઘટતા પ્રમાણની સામે મોંઘા એલએનજીના વધતા હિસ્સા તથા અમેરિકી ડોલરની સામે રૃપિયામાં થયેલા ધોવાણને કારણે સીએનજીના ભાવમાં નાછૂટકે નવો વધારો આપવો પડયો છે. સીએનજીના ભાવમાં વધારો બીજી કંપનીઓની સરખામણીમાં સૌથી છેલ્લે અને ઓછામાં ઓછો છે.
કંપનીએ જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર સુધીમાં કુલ ચાર વખત વધારો કર્યો છે. અત્યાર સુધીમાં કુલ રૃ।. ૧૦.૯૫ પૈસાના વધારા સાથે ભાવ રૃ।. ૩૨.૪૫ પૈસાથી વધીને અત્યારે રૃ।. ૪૩.૪૦ પૈસા થયો છે. જો કે, બીજી કંપનીઓ કરતાં જીજીસીએલનો ભાવ રૃ।. ૧.૮૫ પૈસાથી રૃ।. ૬.૬૦ પૈસા જેટલો ઓછો છે. આ ભાવ વધારો રૃપિયાના મૂલ્યમાં થયેલા ઘટાડાને કારણે પડતર ખર્ચમાં સીધો કાપ મૂકાતાં કરવો પડયો છે. ડોલરની સાથે રૃપિયાના મૂલ્યમાં સતત ધોવાણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં જૂનો ભાવ વધારો જાળવી રાખવો શક્ય નહોતો. એટલે નાછૂટકે ભાવ વધારો આપવો પડયો છે, એમ કંપની સૂત્રો કહે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી સીએનજીના ભાવો વધતાં રહ્યા છે. ભાવો જો કે, હવે આસમાને પહોંચવાની તૈયારીમાં છે. સીએનજીના ભાવમાં વધારા માટે અત્યાર સુધી મુખ્યત્વે સ્પોટ એલએનજીના ભાવોમાં ઉછાળો જવાબદાર મનાતો હતો. પણ, હવે ડોલરની મજબૂતાઇનું નવું એક પરિબળ પણ ભાવ વધારા માટે નિમિત્ત બન્યું છે.

વિવિધ કંપનીઓના ભાવો

કંપની

જુલાઇના   ડિસેમ્બરના

 

-

ભાવો

નવા ભાવો

-

રૃ।. પૈસા

રૃ।. પૈસા

અદાણી

૪૦.૪૦

૪૫.૫૦

સાબરમતી

૪૦.૨૫

૪૭.૦૦

જીએલપીસી

૪૦.૨૫

૪૫.૨૫

જીજીસીએલ

૩૯.૭૫

૪૩.૪૦

એચપીસીએનજી

૪૮.૦૦

૫૦.૦૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved