Last Update : 20-Dec-2011,Tuesday
 
નવી સિવિલમાં એક ડૉકટરે તમાચો માર્યો અન્યોએ નવજીવન આપ્યું

 

૨૦ વર્ષના અહેમદને નવજીવન મળતા મોટો ભાઇ ઇરફાન રેસિડેન્ટ ડૉકટરે મારેલો તમાચો ભૂલી ગયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત, સોમવાર
નવી સિવિલ હોસ્પિટલમાં ૧૦ દિવસ અગાઉ સર્જરી વિભાગના રેસીડન્ટ ડૉકટરનો તમાચો ખાનાર દર્દીનો ભાઇ કહે છે, ડૉકટરે ભલે મને તમાચો માર્યો હતો, વિભાગના વરિષ્ઠ તબીબોએ મારા ભાઇને નવજીવન આપ્યું છે.
પાલ રોડ પર સુંદરમ રો-હાઉસ પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં રહેતા ૨૦ વર્ષીય મોહંમદ અહેમદ મોહંમદ બશીરને અઢી માસ અગાઉ કમળો થતાં તેનો ભાઇ ઇરફાન નવી સિવિલમાં લાવ્યો હતો. પરીક્ષણ દરમિયાન તેને પીતાશયમાં પથરી હોવાનું જણાતાં ઇ-૦ વોર્ડમાં ખસેડયો હતો અને ડૉકટરોએ ઓપરેશન માટેની તૈયારી કરી ત્યારે દર્દીના ભાઇને લાગ્યું કે મોટો ચીરો પાડીને ઓપરેશન કરાશે જેથી તે ઓપરેશન વગર ભાઇને લઇને જતો રહ્યો હતો.
ઇરફાન તેના ભાઇને બે-ત્રણ ખાનગી હોસ્પિટલમાં ગયો હતો. પણ તમામ ડૉકટરે મોટો ચીરો પાડીને ઓપરેશન કરાશે એમ કહેતાં સારવાર વગર ઘરે જતો રહ્યો હતો. સમયસર સારવાર અને ઓપરેશન નહી થતાં મોહંમદ અહેમદની તબિત લથડવા લાગતાં તેને ફરી નવી સિવિલમાં દાખલ કરાયો હતો. સર્જરી વિભાગના ડૉકટરોએ ઓપરેશની તૈયારી શરૃ કરી દર્દી માટે લોહી, બહારથી લાવવાની દવાઓ ઉપરાંત નાણાકીય સહાય પણ કરી. ત્યારબાદ વરિષ્ઠ તબીબોએ દુરબીનની મદદથી પાંચ કલાકની જહેમત બાદ પીતાશયમાંથી પથરી કાઢી નાંખી હતી. સર્જરીના વરિષ્ઠ ડૉકટરે કહ્યું કે ઓપરેશન ત્રણ સપ્તાહ મોડું થતાં કમળો આખા શરીરમાં પ્રસરી ગયો હતો. તેનું પેટ પણ ફુલી ગયું હતું. આ સ્થિતિમાં હજુ સારવાર કરાવી ન હોત તો તેનું મોત થવાની પણ શક્યતા હતી. ૧૦ દિવસ અગાઉ ઇ-૦ વોર્ડમાં આ જ દર્દીના ભાઇ ઇરફાનને રેસીડન્ટ ડૉકટરે તમાચો મારી દેતાં હોબાળો મચી ગયો હતો. જો કે, ઇરફાન એ વાતને ભૂલી ગયો છે. કારણ કે, સર્જરી વિભાગના અન્ય વરિષ્ઠ તબીબોએ તેના ભાઇને નવજીવન આપ્યું છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે તેને રૃ।. ૭૦ હજાર જેટલો ખર્ચ કહેવાયો હતો. જ્યારે નવી સિવિલમાં વિનામૂલ્યે ઓપરેશન થઇ ગયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved