Last Update : 20-Dec-2011,Tuesday
 
મુખ્યમંત્રીના 'સદભાવના' કાર્યક્રમ માટે એસ.ટી.ના ૧૮૦૦ રૃટો રદ
 
કલાકો સુધી રાહ જુઓ, આજે એસ.ટી.ની બસો નહી મળે

રાજકોટ, સોમવાર
ગ્રામપંચાયતની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ સરકારી તંત્રનો દુરૃપયોગ સતાધારી પક્ષ દ્વારા થઈ શકતો નથી તેથી ચુંટણીની આચારસંહિતા હોવા છતાં આવતીકાલ તા.૨૦ના મુખ્યમંત્રીના સદભાવના કાર્યક્રમમાં મેદની ભેગી કરવા માટે એસ.ટી.તંત્રની ૩૦૭ બસો દોડાવવામાં આવનાર છે. આ માટે રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, એસ.ટી.તંત્રના અંદાજે ૧૬૦૦ જેટલા રૃટ કેન્સલ કરવા પડશે.
ચુંટણી તંત્રની આચાર સંહિતાની ઐસી કે તૈસી ગણી જૂનાગઢ, અમરેલીની એસ.ટી. બસો જામનગર તંત્રના હવાલે સરકારી મશીનરીનો બેફામ દુરૃપયોગ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદાજુદા ચાર શહેરોમાં આ સપ્તાહ દરમિયાન મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સદભાવનાનો કાર્યક્રમ યોજાયો છે તા.૨૦ને મંગળવારના જામનગર ખાતે આયોજિત સદભાવના કાર્યક્રમમાં મેદની ભેગી કરવા માટે એસ.ટી. તંત્રની ૩૦૭ બસ મફતમાં દોડાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ જામનગર એસ.ટી. ડિવિઝનની ૧૫૦ ઉપરાંત અમરેલી અને જુનાગઢ ડિવિઝનની બીજી ૧૫૦ એસ.ટી. બસો ગામડેથી માત્ર મેદની ભેગી કરવા માટે મફતમાં દોડાવાશે આ વિગતોના સંદર્ભમાં એસ.ટી.ના સુત્રો જણાવે છે કે, મુખ્યમંત્રીના સદભાવના કાર્યક્રમને લીધે આવતીકાલ તા.૨૦ના રોજ એસ.ટી. તંત્રના ૧૮૦૦ જેટલા રૃટ રદ કરવાને લીધે અનેક મુસાફરોએ કલાકો સુધી હેરાન થવું પડશે. રાજકોટ ડિવિઝનને અગાઉ સદભાવના કાર્યક્રમ પેટે એસ.ટી. બસ ભાડાના રૃા ૧ કરોડ ૮૫ લાખ ચુકવાયા નથી ત્યાં ફરીને મફતમાં એસ.ટી. બસો દોડાવવાનો જે તાશીરો થઈ રહ્યો છે તેની સામે કર્મચારીઓમાં ભારોભાર રોષની લાગણી પ્રવર્તી રહી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved