Last Update : 20-Dec-2011,Tuesday
 
આઝાદીના ૬૪ વર્ષ વીતી ગયા છતાં સાબરકાંઠા રેલવેની પર્યાપ્ત સુવિધાઓથી હજુ વંચિત
 
મોડાસા, તા. ૧૯
સાબરકાંઠા જિલ્લો રેલવેની પર્યાપ્ત સુવિધાઓથી વંચિત રહ્યો હોવાની ઉગ્ર રજુઆત સંસદ સભ્ય ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે રેલવેની અનુદાનોની પૂરક માંગણીઓ દરમિયાન કરતાં કહ્યું હતું કે, આઝાદીના ૬૪ વર્ષ બાદ પણ જીલ્લો પછાત રહ્યો છે. સાબરકાંઠા જીલ્લો એ આ દેશનું જ એક અંગ હોવા છતાં રેલવે ઓરમાયું વર્તન રાખે છે. રેલવે સુવિધા દ્વારા વિકાસ માંગવાનો મારો હક્ક જડતંત્ર છીનવી શકે નહીં.
સંસદ સભ્યની રજુઆત ઃ રેલવે સુવિધા મેળવવા જન સત્યાગ્રહની ચીમકી
રેલવે લાઈનો નખાઈ તે સમયના માનવ રહીત રેલવે ફાટકો બંધ કરી રેલવેતંત્રએ ખેડૂતોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. તંત્રના તઘલખી નિર્ણયથી જિલ્લાના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે વધુમાં કહ્યું કે જિલ્લાનું મોડાસા એકમાત્ર શહેર બ્રોડગેજ લાઈનથી જોડાયેલું હોવા છતાં ત્યાં માત્ર એક જ ટ્રેઈન રાત્રે ૧૦ વાગે સવારે ૬ વાગે નીકળી જાય છે. મોડાસાથી નડિયાદ ૧૦૫ કી.મી. અંતર કાપતા રેલવેને ૪ કલાક જેટલો સમય લાગે છે. રગશીયા ગાડા જેવી ઝડપથી દોડતી ટ્રેઈનમાં લોકો બેસવા પણ તૈયાર થતા નથી.
આઝાદીના ૬૪ વર્ષ પછી પણ મુંબઈ કે દિલ્હી આવજા જિલ્લામાંથી એકપણ ટ્રેઈનની સુવિધા નથી. આજે પણ ખાનગી વાહનોમાં રોડ રસ્તે લોકો જોખમી મુસાફરી કરે છે. જે અસુવિધાયુક્ત, કષ્ટદાયક અને મોંઘી પડે છે.
ખેડબ્રહ્માથી અંબાજી જે પવિત્ર શક્તિપીઠ સુધી રેલવે લંબાવવાની માગણીની સદંતર ઉપેક્ષા થઈ રહી છે. રેલવે આ બાબતનો સિદ્ધાંતિક સ્વીકાર કર્યો હોવા છતાં કોઈ કાર્યવાહી શરૃ થયાનું જણાતું નથી. અમદાવાદ ઉદેપુર રેલવે લાઈનનું ગેજ રૃપાંતર કરવાની જાહેરાત કર્યા પછી બજેટમાંથી નાણાં ન ફાળવતાં કામ ઠપ થઈ પડયું છે.
રેલવેતંત્રના આવા અભિગમ માટે જિલ્લાના લોકો દુઃખી અને આક્રોશિત છે. જિલ્લાના લોકોનો અવાજ રજુ કરતાં સાંસદે સાબરકાંઠાને 'કાંતો રેલવેની સુવિધા આપો અથળા રેલવેના પાટા ઉખેડી નાખો' અને ખેડૂતો પાસેથી સંપાદિત કરેલી જમીન પરત આપવા માગણી કરી હતી.
જો જિલ્લાની વાજબી માગણીઓ સ્વીકારવામાં નહી આવે તો જિલ્લાના સમાજસેવી સંગઠનો અને રાજકીટ પક્ષોના સહયોગથી સત્યાગ્રહ કરવાની ફરજ પડશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved