Last Update : 20-Dec-2011,Tuesday
 
ગ્રામ પંચાયત સમરસ બનાવી તમામ સુકાન સોપ્યું મહીલાઓને
 

મોરઝરના ગ્રામજનોએ ચીંધ્યો રાહ
નખત્રાણા,તા.૧૬
નખત્રાણા તાલુકાનો મોરઝર ગ્રામ પંચાયતનું સમગ્ર સુકાન મહિલાઓના હાથમાં સોંપી ગ્રામજનોએ નારી શક્તિ ઉપર વિશ્વાસ મુક્યો છે. પંચાયતના સરપંચ તથા તમામ વોર્ડ સભ્યો તરીકે મહિલાઓને પસંદ કરી અનોખું ઉદાહરણ પુરૃં પાડયું છે.
નારી શક્તિ ઉપર વિશ્વાસ રાખી સરપંચ તથા વોર્ડ સભ્ય પદે મહિલાઓને તક આપી ગ્રામજનો ખુશખુશાલ
સ્ત્રી હવે માત્ર રસોડા પુરતી જ નથી તે વાત શહેરમાં મહદઅંશે સ્વીકાર્ય બની છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ સ્ત્રીનું રાજ રસોડા કે ઘર પુરતું જ સીમિત રહ્યું છે. ત્યારે નખત્રાણા તાલુકાના મોરઝરના ગ્રામજનોએ નારી શક્તિ ઉપર વિશ્વાસ મૂકી સમગ્ર ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી દીધું છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી આવતા મોરઝર ગામના મહંત દિલીપદાદાએ ગામની મિટીંગ બોલાવી એવો વિચાર રજૂ કર્યો છે કે દર વખતે આપણી પંચાયત સમરસ થાય છે. પરિણામે આખા ગામમાં સંપ જળવાઈ રહ્યો છે. આ વખતે પણ સમરસ કરવી છે પરંતુ થોડી ક અલગ રીતથી આ વખતે આપણે પંચાયતનું સુકાન મહિલાઓને સોંપવું છે. જેમાં સરપંચ તથા સભ્યો તરીકે પણ મહિલાઓ જ હશે.
ગ્રામજનોએ એક અવાજે આ સૂચન વધાવી લીધું અને ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપી સમરસ બનાવી જેમાં સરપંચ પદે ગઢવી લક્ષ્મીબેન ખેંગારભાઈ, સભ્યપદ ભાવનાબેન અરવિંદભાઈ, વિરબાઈ રવિદાન ગઢવી, લક્ષ્મીબેન કરમસી દલિત, ગાયત્રીબેન અનદાન ગઢવી, મંજુલાબેન અરવિંદદાન ગઢવી, જોશી રમીલાબેન ઉમિયાશંકર દલિત, પાનબાઈ નાનજી યોગાનું યોગ આ ગામના તલાટી પણ જાગૃતિબેન મંછાર મહિલા છે. મોરઝરમાં મહિલાઓ મેદાન મારીને દેશને રાહ ચીંધ્યો છે ગ્રામ પંચાયતને સમરસ બનાવવા માટે મોરારદાન ગઢવી, નાનજીભાઈ દલિત, સુરેસદાન ગઢવી, નરસિંહદાન ગઢવી, કરણદાન ગઢવી, કે.કે.ગઢવી, રવિદાન ગઢવી તથા યુવક મંડળે પ્રયાસ હાથ ધર્યો હતો.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved