Last Update : 20-Dec-2011,Tuesday
 
ખેડા નગરપાલિકા પ્રમુખે અંતે રાજીનામું પાછું ખેંચ્યું
 

નડિયાદ, તા. ૧૯
ખેડા નગરપાલિકાના પ્રમુખપદેથી વિષ્ણુભાઈ પટેલે આપેલું રાજીનામું અંતે સ્ટેટ પુરવાર થયુ છે.હજુ ત્રણ દિવસ પહેલાં જ સમયના અભાવનું બહાનું આગળ ધરી રાજીનામું આપ્યું હતું, એ જ પ્રમુખે સોમવારે નડિયાદ કલેકટર કચેરીમાં આવી પોતાનું રાજીનામું પરત ખેંચવા જણાવ્યું છે અને રાજીનામાની અરજી દફતરે કરવા વિનંતી કરી છે.
સમયના અભાવનું કારણ અભેરાઈ પર મૂકી નિર્ણય બદલતા શંકા-કુશંકા
ખેડા નગર પાલિકાના પ્રમુખપદેથી વિષ્ણુભાઈ પટેલે તા.૧૬-૧૨-૧૧ ના રોજ રાજીનામુ આપ્યા બાદ બીજા જ દિવસે કેટલાક નગરજનો ધ્વારા નડિયાદ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં પ્રમુખનું રાજીનામું ના મંજૂર કરવા જણાવ્યું હતું.
આ ઘટના ક્રમ બાદ પ્રમુખે પણ બેવડી નીતિ શરૃ કરી હતી.જેમાં પોતે કોઈના દબાણને વશ થઈ રાજીનામું આપ્યું હોવાનો ઈન્કાર કર્યો હતો, પણ બીજી બાજુ પોતાના માણસો સાથે મિટીંગ કર્યા બાદ રાજીનામું આપવાનો ફાઈનલ નિર્ણય કરવા જણાવ્યુ હતું. પ્રમુખ જેવી એક જવાબદાર વ્યક્તિના આવા ડ્રામાથી નગરજનોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. પોતાનું રાજીનામું પરત ખેંચવાની અરજી આપી છે. જેને લઈ છેલ્લા ત્રણ દિવસથઈ ચાલતા તેમના ડ્રામાનો પરપોટો ફૂટી ગયો છે. સોમવારે આપેલી અરજીમાં પ્રમુખના હોદ્દાનીરૃએ રાજીનામું પરત ખેંચી આ અંગેની અરજી દફતરે કરવાની વિનંતી કરી છે.
ત્રણ દિવસ અગાઉ રાજીનામું આપતી વખતે જે પ્રમુખે પોતાના અંગત કામમાં વ્યસ્ત હોવાની વાત કરી હતી. તેમણે હવે રાજીનામું પરત ખેંચવાની રજુઆત કરતા આ ઘટનાક્રમે ભારે રહસ્ય સર્જ્યુ છે.

લોકલાગણીને માન આપી નિર્ણય બદલ્યો ઃ પ્રમુખ
નડિયાદ, તા.૧૯
સોમવારે રાજીનામું પરત ખેંચ્યા બાદ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે કહ્યુ હતું કે લોકલાગણીને માન આપીમેં રાજીનામું પાછું ખેંચ્યુ છે. મારા રાજીનામાં બાદ લોકો આવી લાગણી બતાવશે એવી મને ખબર નથી.

પ્રમુખ હવે હોદ્દા પર ચાલુ રહેશે ઃ કલેક્ટર
નડિયાદ, તા.૧૯
આ પ્રશ્ને કલેકટર એમ.વી પારગીએ જણાવ્યું હતું. કે ખેડા નગર પાલિકાના પ્રમુખ તરફથી રાજીનામું પરત ખેંચવાની આજે અરજી આપવામાં આવી હતી. જેની ખાત્રી કરાયા બાદ આ અરજીને મંજૂર રાખવામાં આવી છે .એટલે આ પ્રમુખ હવે તેમના હોદ્દા પર ચાલુ રહેશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved