Last Update : 20-Dec-2011,Tuesday
 
ઉમરેઠમાં વડોદરા તરફ જતા રેલવે ઓવરબ્રિજ ચાલુ ન થતાં લોકોએ જાતે ચાલુ કરી દીધો
 
આણંદ,તા.૧૯
આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ ખાતે વડોદરા તરફ જવાના માર્ગ પર રેલ્વે ઓવરબ્રિજનું કામકાજ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ગોકળગાય ગતિએ ચાલેલા આ કાર્યમાં લગભગ પાંચ વર્ષ બાદ ઓવરબ્રિજનું કામકાજ પૂર્ણ કરવામાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજ ખુલ્લો ન મૂકાતા આખરે સ્થાનિકો દ્વારા જાતે જ બ્રિજ પર મૂકેલ આડશો (પીપળા) દૂર કરી બ્રિજનો ઉપયોગ શરૃ કરી દેવામાં આવતાં જાગૃતોમાં અચરજની લાગણી પ્રવર્તી છે. હાલમાં સ્થાનિકો તેમજ વાહનચાલકો દ્વારા જાતે જ આ માર્ગનો ઉપયોગ શરૃ કરી દેવામાં આવ્યો છે.
લાંબો સમય રાહ જોઈ કંટાળેલા લોકોએ જ નિર્ણય લઈ લીધો
ઉમરેઠ પાસેથી પસાર થતા વાસદ તરફના માર્ગ ઉપર આણંદ-ગોધરા રેલ્વે લાઈન પસાર થાય છે. છેલ્લા ઘણાં સમયથી રેલ્વે ગાડીની અવર-જવર વખતે બંધ રાખવામાં આવતા ફાટકના કારણે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતો હતો. ઘણી અરજીઓ અને મિટીંગો કર્યા બાદ આ રેલ્વે લાઈન ઉપર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. મંજૂરી મળતા જ ગ્રામજનો તેમજ વાહનચાલકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. ખાસ કરીને રેલ્વે લાઈનની સામેની સાઈડે આવેલ જીઆઈડીસીમાં કામ કરતા વર્કરો અને ઉદ્યોગકારો માટે આ બ્રિજ આશીર્વાદરૃપહતો. પરંતુ છેલ્લા ઘણાં લાંબા સમયથી આ બ્રિજનું કામકાજ ચાલતું હતું. ઘણી સરકારી આંટીઘૂંટીઓ અને ઘણી સમસ્યાઓના અંતે હાલમાં આ ઓવરબ્રિજનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
આ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયેલ હોવા છતાં પણ તંત્ર દ્વારા જાહેર જનતાના ઉપયોગ માટે આ બ્રિજ ખુલ્લો મુકવામાં ઢીલ કરવામાં આવી રહી હતી. જીઆઈડીસી સાથે સંકળાયેલા સ્થાનિકો તેમજ વાહનચાલકો છેલ્લા ઘણાં સમયથી લગભગ ૫ કિ.મી. ફરીને જતાં હતા ત્યારે તંત્ર દ્વારા આ બ્રિજ ખુલ્લો ન મૂકાતા આખરે સ્થાનિકો દ્વારા જાતે જ બ્રિજ પર મૂકેલ આડશો (પીપળા) દૂર કરી બ્રિજનો ઉપયોગ શરૃ કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઘણાં મોટા પાયે ખર્ચ કરીને તૈયાર કરવામાં આવેલ આ બ્રિજને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકવાનો પણ સમય નથી ? આવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો તંત્ર દ્વારા વિધિવત રીતે જાહેર જનતા માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવે તો લાઈન ઉપર ફરતાં વાહનચાલકોનાં ધ્યાન પર આવે અને વાહનચાલકો તેમજ સ્થાનિકોની પરેશાનીનો અંત આવે તેમ છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved