Last Update : 20-Dec-2011,Tuesday
 
કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટા સાથેની ટપાલ ટીકીટ છપાવી શકશે

 

પોસ્ટ વિભાગ દિલ્હી બાદ ગુજરાતમાં નવતર સ્કીમ શરૃ કરશે

તા ૨૩ થી ૨૫ દરમ્યાન યોજનારા પ્રદર્શનમાં ૩૪૧ વિષયો પરની ટપાલ ટીકીટો જોવા મળશે
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,સોમવાર
અત્યાર સુધી સમાજમાં મહત્વનુ યોગદાન આપનારા વ્યક્તિઓ કે સેલીબ્રીટીઝની જ ટપાલ ટીકીટો બહાર પડતી હતી પરંતુ હવે ગમે તે વ્યકિત પોતાના ફોટા સાથેની ટપાલ ટીકીટ છપાવી શકે તે પ્રકારની યોજના પોસ્ટ વિભાગ અમલમાં મુકી રહ્યો છે.દિલ્હી બાદ ગુજરાતમાં આ યોજનાનો અમલ થવા જઈ રહ્યો છે તેમ ગુજરાતના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ હુમેરા અહેમદે જણાવ્યું હતું.
વડોદરામાં અકોટા અતિથિગૃહ ખાતે તા ૨૩ થી ૨૫ દરમ્યાન ૧૨મુ ફીલાટેલીક એક્ઝીબીશન યોજાનાર છે.આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે ઉપરોક્ત માહિતી આપતા જણાવ્યું હતું કે આ દરમ્યાન જ પોતાની તસ્વીરવાળી ટપાલ ટીકીટની યોજના પણ અમલી કરાશે.આ ઉપરાંત પ્રદર્શનમાં ગુજરાતના ૯૯ ટીકીટ સંગ્રાહકો ૩૪૧ જેટલા વિવિધ વિષયો પરની ટપાલ ટીકીટો રજુ કરશે.છેલ્લે ૧૯૯૮માં આ પ્રકારનુ પ્રદર્શન યોજાયુ હતુ.
તેમણે કહ્યું હતું કે બાળકોમાં પણ ટપાલ ટીકીટના સંગ્રહનો શોખ કેળવાય તે માટે અમે શાળાઓમાં પ્રચાર કરીશું.આ ઉપરાંત ગુજરાતની લાઈબ્રેરીઓમાં બાળકો ૫૦૦ રૃપિયા ડીપોઝીટ ભરીને ફીલાટેલી ડીપોઝીટ એકાઉન્ટ ખોલાવી શકે તેવી યોજના શરૃ કરવા માટે ગુજરાત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.હાલમાં પોસ્ટ વિભાગમાં તો ૨૦૦ રૃપિયા ભરીને આ પ્રકારનુ એકાઉન્ટ ખોલાવી જ શકાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ