Last Update : 20-Dec-2011,Tuesday
 

નવિ સિમાંકન જુની સમસ્યા ગારિયાધાર-જેસરને જોડતા શેત્રુંજીના સામસામા કાંઠાને જોડતો પૂલ ભૂતકાળ બન્યો

 


ભાવનગર, સોમવાર
જેસર અને ગારિયાધાર વચ્ચે વહેતી શેત્રુંજી નદી પરના પૂલને લીધે પરિવહનની મોટી સમસ્યા તો છે જ પરંતુ વિધાનસભા મત વિસ્તારની ગણતરીએ પણ લોકજીવન પર વ્યાપક અસર પહોંચતી. જ્યારે આ પૂલને બનાવવાથી લોકોના સરકારી કામકાજ તેમજ આવન-જાવન માટે પણ સાનુકુળતા રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી વર્ષોથી છે પરંતુ આ શુભકાર્ય કરે કોણ ? પોતાના ઘર ભરવા કે પ્રજાની સેવા કરવી !
દેપલાના પૂર્વ સરપંચ અને તે વખતના મા.મ.મંત્રીએ પ્રયત્નો હાથ ધર્યા હતાં પરંતુ તેમના સ્વર્ગવાસની સાથે યોજના અભેરાઇએ ચડી ગઇ
વિકાસથી વંચિત અને કાયમ રાજકીય દુરાગ્રહનો ભોગ બનતો આ ગ્રામ્ય વિસ્તાર માત્ર ખેતી અને ખેતમજૂરી ઉપર નિર્ભર છે. મોટા ખૂંટવડા જેસર કરતાં મોટું ગામડું છે. પંચરંગી વસ્તી ધરાવતા મહુવા તાલુકાના આ ગામડાઓ જેસરને તાલુકો બનાવવા ઘણા સમય જુની માંગ હોવા છતાં કાયમ અવગણના પામ્યું છે. એક સમયે જેસરને અમરેલી જિલ્લા સાથે જોડવા પ્રયત્નો થયાં. સ્થાનિક લોકોની માંગ અને મુશ્કેલીઓને ધ્યાને લઇ પૂર્વ ગૃહ મંત્રી ગોરધનભાઇ ઝડફીયાએ ફરી ભાવનગર સાથે જોડી નવા પોલીસ સ્ટેશનનું પણ ઉદ્દઘાટન કરેલ. ગારિયાધાર તાલુકાના બે ગામડા રાણીગામ અને પા સામા કાંઠે હોવાથી ખુબ મુશ્કેલી વેઠી રહ્યાં હતાં. હવે આ ગામડા મત વિસ્તારની મધ્યમાં આવી ગયાં. આ બંને દુખિયારા અને કાયમ અવગણનાનો સામનો કરતાં શેત્રુંજય નદીનાં બે કીનારા સાથે જોડાયેલુ નવુ સિમાંકન છે. પરંતુ હાલ પુલના અભાવે ગામલોકોને જરૃરી સરકારી કામકાજ માટે લાંબુ એના કામ કચેરીના ધક્કા ખાવા પડે છે. જ્યારે પૂલની હાજરીથી કામો ઝડપી અને સરળ બનશે પણ ક્યારે ? એ પ્રશ્ન લોકોને મુંઝવી રહ્ય છે.
ગારિયાધાર તાલુકો અત્યાર સુધી બે ભાગમાં વહેંચાયેલો હતો. અડધો તાલુકો પાલિતાણા વિધાનસભા સાથે અને શહેર તેમજ અડધા ગામડાં શિહોર વિધાનસભા સાથે. મોટા મત વિસ્તાર સાથે જોડાયેલા આ બે ટૂંકડા નાના હોવાથી ખૂબ અન્યાય સહન કરવો પડયો છે. ચૂંટાયેલ ધારાસભ્ય આ તાલુકાના હોય તો પણ મોટા તાલુકાઓને પ્રભુત્વ આપવામાં આવ્યું છે.
આગામી વિધાનસભામાં આ તાલુકો સંપૂર્ણ એકજ સીટમાં હોવાથી ખુબ મહ્તવ હશે. આ તાલુકામાં સામાકાંઠે આવેલ જેસરનો જોડવા શેત્રુંજી નદી પર પુલ બનાવવા ઘણા વરસ અવાજ ઉઠયો છે, અને દેપલા ગામના પૂર્વ સરપંચ માવજીભાઇ ધોળિયાના સતત પ્રયત્નો માર્ગ મકાન મંત્રી સવજીભાઇ કોરાટના સમયમાં બે કાંઠાને જોડતો પુલ બનાવવા પરિણામદાયી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં. સ્થળ પરિક્ષણ પણ કરેલ પરંતુ બંનેના તબક્કાવાર સ્વર્ગવાસી બન્યા અને યોજના અભેરાઇએ ચડી ગઇ. હવે નવા સિમાંકન, ગારિયાધાર-જેસર સૌથી પહેલા ચૂંટાયેલ ધારાસભ્યની કસોટી બનશે, શેત્રુંજી નદી પરનો પુલ.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved