Last Update : 20-Dec-2011,Tuesday
 

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

 

નિફટી ફયુર ૪૬૭૭ પોઇન્ટ મહત્વની સપાટી
નિફટી ફયુચર બંધ (૪૬૧૩) ઃ આગામી વધઘટે સંભવિત નિફટી ફયુચર ૪૫૯૦ પોઇન્ટના પ્રથમ અને ૪૫૪૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૬૪૬ પોઇન્ટથી ૪૬૬૧ પોઇન્ટ, ૪૬૭૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૬૭૭ પોઇન્ટ આસપાસ સાવધાની પૂર્વક પોઝિશન બનાવવી.
- ICICI બેંક (૬૫૬) - બેન્ક ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃ. ૬૪૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃ. ૬૩૭ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃ. ૬૬૭ થી રૃ. ૬૭૬ નો ભાવ નોંધાવે તેવી શકયતા છે. રૃ. ૬૭૯ ઉપર તેજી તરફી ધ્યાન.
- ભૂષણ સ્ટીલ (૩૦૪) - ટેકનિકલ ચાર્ટ મુજબ રૃ. ૨૯૬ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ રૃ. ૨૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૃ. ૩૧૯ થી રૃ. ૩૨૫ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
- યુનિયન બેંક (૧૭૪) ઃ રૃ. ૧૬૭ નો પ્રથમ તેમજ રૃ. ૧૬૩ ના બીજા સપોર્ટથી બેંક સેકટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃ. ૧૮૫ થી રૃ. ૧૯૧ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
- ટેક મહિન્દ્રા લિ. (૫૭૫) ઃ IT સોફટવેર સેકટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડિંગ લક્ષી રૃ. ૫૮૮ થી રૃ. ૫૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે. રૃ. ૫૬૧ નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
- IDFC (૧૦૨) - ફાઇનાન્સ સેકટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણ અર્થે રૃ. ૯૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક તેજી તરફી ઉછાળે આ સ્ટોકમાં રૃ. ૧૧ થી રૃ. ૧૧૬ ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
- રેનબક્ષી લેબ (૩૮૫) - સ્થાનિક ફંડોની લેવાલીની શકયતાએ આ સ્ટોકમાં રૃ. ૩૭૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃ. ૩૯૩ થી રૃ. ૪૦૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
- DLF લિમિટેડ (૧૮૮) ઃ રૃ. ૧૮૧ નો પ્રથમ તેમજ રૃ. ૧૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રિઆલિટી સેકટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃ. ૧૯૩ થી રૃ. ૧૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા છે.
- બેન્ક ઓફ બરોડા (૬૭૪) - બેંક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃ. ૬૯૦ ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃ. ૬૬૧ થી રૃ. ૬૫૩ ના ભાવની આસપાસનો નફો બુક કરવો.
- ભારત પેટ્રો (૫૨૪) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ ઓઇલ સેકટરનો આ સ્ટોક રૃ. ૫૪૭ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃ. ૫૦૩ થી રૃ. ૪૯૬ ના ટાર્ગેટ ભાવની શકયતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃ. ૫૫૩ સ્ટોપલોસ ધ્યાને લેવો.
- રિલાયન્સ ઇન્ડ. (૭૩૬) ઃ રૃ. ૭૫૩ આસપાસ ઓવરબોટ પોઝિશન નોંધાવતો આ સ્ટોક રૃ. ૭૬૧ ના સ્ટોપલોસે વેચાણ લાયક. તબક્કાવાર રૃ. ૭૧૬ થી રૃ. ૭૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે. ૭૬૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
- નિખિલ ભટ્ટ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર કોરિયાના લોખંડી સરમુખત્યાર કિંમ જોંગ ઈલનું અવસાન
મેમોગેટ કૌભાંડના પગલે લશ્કરની ખફગી વચ્ચે પાક. પ્રમુખ ઝરદારી પરત
નવા પ્રકારના સસ્તા અને મજબૂત પર્યાવરણલક્ષી પ્લાસ્ટિકની શોધ
ભગવદ્ગીતા પરના પ્રતિબંધ અંગેનો ચુકાદો તા.૨૮ સુધી મોકુફ
કિંમ જોંગ ઈલનું અવસાન ઉ.કોરિયા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે
ટી+૧ માર્જીનના નવા કડક ધોરણો સાથે મહામંદીના એંધાણ
ચાંદી વધ્યાભાવતી રૃ.૯૭૦ તૂટી રૃ.૫૩ હજારની અંદર ઉતરી ગઈ
ટી+૨ના સ્થાને એનએસઈના નવા ફતવાથી ગ્રાહકો બ્રોકરો ખફા
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ પર વિવિ કરન્સી વાયદાઓમાં ૨૮,૨૩,૯૨૧ લોટનું વોલ્યુમ
ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ
ચાર વર્ષના અબોલા પછી પ્રિયંકા ચોપરા અને સલમાન ખાને સમાધાન કરી લીધું
ઇમરાન ખાને ફેરારી કારનું આધુનિક મોડલ બુક કરાવ્યું
દેવ આનંદની યાદમાં તેમનો પુત્ર સુનીલ આનંદ એક સ્મારક બનાવશે
વિવેક ઓબેરોય દિલ્હીમાં ભાડેથી રહેવા માટે ઘર શોધી રહ્યો છે
ગાંગુલીએ રોષની હદ વટાવી ઃ ભૂતપૂર્વ ભારતીય કોચ ગ્રેગ ચેપલ ''પાગલ'' છે
પ્રેક્ટિસ મેચમાં ભીની પીચના વિવાદ બાદ ભારતના ચાર વિકેટે ૧૬૨
બાંગ્લાદેશના ૩૩૮ રન સામે પાકિસ્તાનના ત્રણ વિકેટે ૨૯૨
પંટરોએ ભારત જ શ્રેણી જીતશે તે રીતે જંગી રકમ હોડમાં મુકી છે

ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સાફિને રાજકારણમાં ઝુકાવ્યું

લોકપાલ બિલ પર ભારે મંથન બાદ આજે કેબિનેટમાં ચર્ચા થશે
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધૂમ્મસથી જનજીવન ખોરવાયું
જેપીસીના સભ્યો દ્વારા ૨-જીમાં નુકસાનના અંદાજ વિષે કેગના ઓડિટરની પૂછપરછ
બી.કે.સી.માં હઝારેના અનશન માટે એમ.એમ.આર.ડી.એ.ની મંજૂરી
ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા હેન્ડલુમ વીવર્સ માટેના રૃા. ૨,૩૫૦ કરોડના પેકેજને મંજૂરી
રાજકોટની સોની બજારમાંથી ઔરૃા. ૧૯ લાખના દાગીનાની ચોરી
સૌરાષ્ટ્રના રાજવીઓની ઇતિહાસ ગાથા રજૂ કરતું અનેરૃ પ્રદર્શન
ગોત્રીની કુમળી વયની કુંવારી મા અને દીકરાને આખરે ન્યાય મળ્યો
પ્રેમીના ગળે ચપ્પુ મુકી પ્રેમીકા પર ૬ નરાધમોનો ગેંગરેપ
'યર એન્ડ પાર્ટી' માટે લવાયેલા પાંચ કરોડના ચરસ સાથે ૩ ઝડપાયા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved