Last Update : 18-Dec-2011,Sunday
 
મોગાર ગામમાં ઉમેદવારી પત્રક ખેંચવાના મુદ્દે મારામારી

 

ભાજપ સમર્થિત ઉમેદવારના કુટુંબીઓને કોંગ્રેસ સમર્થિત કાર્યકરોએ મારી ધમકી આપતાં મામલો પોલીસમાં
નવસારી, શનિવાર
જલાલપોર તાલુકાનાં મોગાર ગામે સરપંચની ચૂંટણી માટે ભરેલું ઉમેદવારીપત્ર પરત ખેંચી લેવા ભાજપ સમર્થિત ઉમેદવારનાં કુટુંબીઓને ગતરાત્રે કોંગ્રેસ સમર્થિત કાર્યકરોએ ઢીકામુક્કી અને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ચકચાર મચી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ જલાલપોર તાલુકાના મોગારગામે મોરાફળિયામાં રહેતા ભાજપ સમર્થિત મનોજભાઇ બાબુભાઇ પટેલએ વોર્ડ નં. ૨માંથી સરપંચની ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ગતરાત્રે ૧૦-૦૦ વાગ્યાના સુમારે ''સમરસ ગ્રામપંચાયત'' બનાવવા માટે મોગારગામે ઠાકોર ફળિયામાં રહેતા કોંગ્રેસના સમર્થક એવા વિક્રમ રામસિંહ મહિડા, પ્રજ્ઞોશ પ્રવિણભાઇ પટેલ, ભાવેશ છીબુભાઇ પટેલ અને વિનોદ કરસનભાઇ પટેલે સરપંચ પદે ઉમેદવારી નોંધાવનાર મનોજભાઇ પટેલના કાકા દિનેશ રણછોડભાઇ પટેલને મનોજનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લેવા જણાવ્યું હતું. આ બાબતે બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ઉશ્કેરાયેલા વિક્રમ, પ્રજ્ઞોશ, ભાવેશ અને વિનોદે દિનેશ પટેલ, હંસાબેન પટેલ, ભરત પટેલ, જયંતિ પટેલ અને સુશીલા પટેલને ઢીક્કામુક્કી અને ગડદાપાડુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઝઘડામાં હંસાબેનનું મંગળસૂત્ર તથા કાનની બુટ્ટી ગુમ થઇ ગઇ હતી. આ રાજકીય મારામારીનાં પગલે ગામમાં ચકચાર મચી હતી. આ બનાવની ફરિયાદ સરપંચપદના ઉમેદવારનાં કાકા દિનેશભાઇ પટેલે જલાલપોર પોલીસમાં માર મારનાર કોંગ્રેસના ચાર સમર્થકો વિરૃદ્ધ નોંધાવતા હે.કો. પ્રકાશરાવ જાધવ વધુ તપાસ કરી રહ્યાં છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved