Last Update : 18-Dec-2011,Sunday
 
યુવકનું ટ્રેક્ટર નીચે આવી જતાં મોત

 

ાૃસ્ટોન કવૉરીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા ધનસુરાના આકરૃન્દના
બાયડ, ધનસુરા, તા. ૧૭
ધનસુરા તાલુકાના આકરૃન્દ નજીક આવેલી પરમ સ્ટોન ક્વોરીમાં સવારના સમયે ઢાળમાં મુકેલ ટ્રેક્ટર એકાએક રગડતાં ક્વૉરીમાં હેલ્પર તરીકે કામ કરતા અતુલભાઈ બહેચરભાઇ પ્રજાપતિ ઉંમર વર્ષ ૨૭નું સ્થળ પર મોત નિપજ્યું હતું.
ઢાળમાં મૂકેલું ટ્રેક્ટર અચાનક રગડતાં ટાયર યુવકના શરીર પર ફરી વળ્યાં
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ધનસુરા તાલુકાના આકરૃન્દ નજીક આવેલા બોરીયા ટીંબા ગામે આવેલ પરમ સ્ટોન ક્વૉરીમાં હેલ્પર તરીકે કામ કરતા આકરૃન્દના અતુલભાઇ બહેચરભાઈ પ્રજાપતિ તા. ૧૬ના રોજ સવારના ૮.૩૦ કલાકે રાબેતા મુજબ તેમની ફરજ પર ગયા હતા. તે દરમિયાન ટ્રેક્ટરમાં ગ્રીસીંગ તથા સાફ સફાઈનું કામ કરતા હતા. ત્યારે ક્વૉરીના ઓફટના ઢાળમાં ઢાળમાં મુકેલ ટ્રેક્ટર નં. જી જે ૯ એડી ૩૧૦૯ અચાનક ઢાળમાં રગડતાં ટ્રેક્ટરના મોટા વ્હીલ નીચે માથાનો ભાગ આવી ચગદાઈ જતાં આશાસ્પદ યુવાનનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે આ સમાચાર વાયુવાગે આકરૃન્દમાં ફેલાઈ જતાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે અકસ્માત સંદર્ભે શીરીષભાઈ નરસિંહભાઈ પટેલ રહે. બોરીયા ટીંબાનાઓએ ધનસુરા પોલીસને જાણ કરતાં વડાગામ આઉટ પોસ્ટના જમાદાર હસમુખભાઈ બ્રહ્મભટ્ટને સ્થળ પર પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આકરૃન્દ ગામનો આશાસ્પદ યુવાનનું એકાએક મોત નિપજતાં પ્રજાપતિ પરિવાર પર જાણે કે એકાએક આફતનું આભ તૂટી પડતાં કરૃણતા સર્જાઈ હતી. જ્યારે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved