Last Update : 18-Dec-2011,Sunday
 
ખેડા જિલ્લામાં ૪૬૬માંથી ૨૫ ગ્રામ પંચાયતો સમરસ
 
નડિયાદ, તા. ૧૭
ખેડા જીલ્લામાં ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાની યોજનામાં અત્યારે તો નિરાશાજનક ચિત્ર ઉપસ્યું છે. જિલ્લામાં ૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી જાહેર કરાઈ છે. જેમાં અત્યાર સુધીમાં ફક્ત ૨૩ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે. અર્થાત ૫.૧૪ ટકા ગ્રામપંચાયતો જ સમપસ બની છે. મહુધા,બાલાસિનોર અને વિરપુર જેવા ત્રણ તાલુકામાં અત્યાર સુધી એક પણ ગ્રામ પંચાયત સમરસ થઈ નથી.
જિલ્લામાં સમરસ ગ્રામ પંચાયત માટે નિરાશાજનક ચિત્ર
ગામડાઓમાં ગ્રામ પંચાયતોની ચુંટણી દરમ્યાન વેરના વાવેતર ન થાય તે માટે સરકાર ધ્વારા ચુંટણી વિના ગ્રામ પંચાયતોને સમરસ બનાવવાની યોજના જાહેર કરાઈ છે. જે મુજબ જે ગ્રામ પંચાયત સમરસ બને તેને સરકાર તરફથી વિકાસના કામોમાં અગ્રીમતા મળે તે હેતુસર વધારે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.
પરંતુ શુક્રવારે સાંજ સુધીમાં ખેડા જિલ્લામાં ૪૬૬ માંથી અંદાજે ૨૫ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ હોવાાની બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. જેમાં કપડવંજ તાલુકામાં સૌથી વધુ આઠ જેવી કે ભાદરવાના મુવાડા, વેજલપુર, મહેમદપુરા, વ્યાસજીના મુવાડા, રામતલાવડી, રમોસલી, નારના મુવાડા અને સાવલી ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જિલ્લામાં સૌથી મોટાગણાતા ઠાસરા તાલુકામાં સીમલજ, અમૃતપુરા, કોસમ,સોનૈયા, વલ્લભપુરા અને ચંદાસર મળી છ ગ્રામ પંચાયતો સમરસ બની છે. નડિયાદ તાલુકામાં ઝારોલ તથા બિલોદરા, જેવી બે કઠલાલ તાલુકામાં પોરડા (ફાગવેલ) અને લક્ષ્મણઅપુરા (લાડવેલ) જેવી બે, મહેમદાવાદ તાલુકામાં અજબપુરા, મલાતજ કનીજ અને ખંભાલી જેવી ચાર, માતર તાલુકામાં વિરોજા અને પીપલીયા જ્યારે ખેડા તાલુકામાં એક માત્ર વડાલા ગ્રામ પંચાયત સમરસ થઈ હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
સમરસ બનેલી ગ્રામ પંચાયતોના ફાયનલ રિપોર્ટ શનિવારે મોડી સાંજ સુધી જિલ્લા ચુંટણી શાખાને મળ્યા ન હોવાનું આ શાખાના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. શનિવારે ગ્રામ પંચાયતની ચુંટણીઓમાં ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. તેથી આ દિવસે ગામડાઓમાં પૂર્વ સરપંચ, સભ્યો તથા કેટલાક આગેવાનો ધ્વારા પોતાના સમર્થક ઉમેદવારના પ્રતિસ્પર્ધી (સામેના ઉમેદવાર)ને તેનું ફોર્મ પાછુ ખેંચવા માટે યેનકેન પ્રકારે સામ, દામ,દંડ અને ભેદ જેવી યુક્તિઓ અજમાવવામાં આવી હોવાનુ જાણવા મળે છે.
કેટલાક ઉમેદવારો પોતાનું ફોર્મ ભર્યા બાદ શનિવારે પરત ખેંચવાના દિવસની આગલી રાતથી જ પોતાના ગામમાંથી કયાંક ગાયબ થઈ ગયા હતા. આવા કેટલાક ઉમેદવારોને શનિવારે શોધીને તેમનું ફોર્મ પાછુ ખેંચવા માટેના પ્રયાસો કરાયા હોવાનું પણ જાણવા મળે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved