Last Update : 18-Dec-2011,Sunday
 
નકલી નોટો છાપનારા ત્રણને ૧૦ વર્ષની કેદ

 

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
દેશના અર્થતંત્રને અસર કરનાર નકલી ચલણી નોટોના કારણે સામાન્ય પ્રજાને સાચી નોટમાંથી પણ વિશ્વાસ ઉઠી જાય અને સાચી નોટ પ્રત્યે પણ શંકા સેવે તેથી આવા ગુનાને સહજતાથી લઇ શકાય નહિ તેવી નોંધ કરી એડીશનલ સેશન્સ જજ દ્વારા નકલી ચલણી નોટની મીની ફેક્ટરી ચલાવનાર ત્રણ આરોપીને દશ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
નકલી નોટોનાં કારણે સામાન્ય પ્રજાને સાચી નોટ પરથી પણ વિશ્વાસ ઉઠી જાય ઃ કોર્ટ
આ અંગેની વિગત એવી છે કે, નવેમ્બર ૨૦૦૯ માં નવાપુરા શક્તિકૃપા સર્કલ પાસેથી નજીર એહમદ ઉર્ફે સલિમ અબ્દુલ બશીરખાન શંકાસ્પદ હાલતમાં પોલીસનાં હાથે ઝડપાયો હતો. જેની અંગજડતી દરમિયાન નકલી ચલણીનોટો મળી આવી હતી. નજીક એહમદ અને તેના બે સાગરિતો ભરત ઉર્ફે ક્રિષ્ણા ધીરૃભાઇ વ્યાસ, રફીકખાન યુસુફખાન પઠાણના ભાડાના મકાનમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી બનાવની ચલણીનોટ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ કેસ અત્રેની અદાલતના એડીશનલ સેશન્સ જજ એ.એમ. દવે સમક્ષ ચાલી ગયો હતો. સરકાર તરફે વકીલ પ્રકાશ ભટ્ટે રજૂઆતો કરી હતી. બંન્ને પક્ષની રજુઆતો સાંભળીને ન્યાયાધીશ એ.એમ. દવેએ ત્રણેય આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. ન્યાયાધીશ એ.એમ. દવે એ નોંધ્યું હતું કે, આરોપીઓએ અર્થતંત્રને અસર થાય તેવી બનાવટી નોટો જાણે અજાણે પણ કોઇ નિર્દોષ વ્યક્તિના હાથમાં આવી જાય અને તેવી નોટ સાચી હોવાનું માની ચલણમાં મૂકવાનો પ્રયત્ન કરે તો તેવી નિર્દોષ વ્યક્તિ પણ ખોટા ગુનામાં સંડોવાઇ જાય તેવો ગુનો કર્યો છે. દેશના અર્થતંત્રને અસર કરનાર ગુનો સહજતાથી લઇ શકાય નહિં. નકલી નોટના કારણે સામાન્ય પ્રજાને સાચી નોટમાંથી પણ વિશ્વાસ ઉઠી જાય અને સાચી નોટો પ્રત્યે પણ શંકા સેવે તે રીતે બજારમાં ગંભીર બાબતો આકાર લે આવા સંજોગોમાં આરોપીઓ તરફે કોઇ સહાનૂભુતિ કે દયા દાખવવી વ્યાજબી જણાતું નથી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved