Last Update : 18-Dec-2011,Sunday
 
બાજવાથી રોજ ૫૦ કિમીનું સાયક્લીંગ..પરિણામ ૪ ગોલ્ડ મેડલ

 

નબળી આર્થિક પરિસ્થિતિ સામે નીલનાા જંગની સોનેરી ગાથા

કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માટે દડમજલ પણ અધ્યાપકો હાજર ના રહેતા હોવાથી કંટાળીને કોચીંગ ક્લાસીસનો આશરો લીધો
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
કોલેજમાં ભણવા માટે મોંઘી દાટ મોટરસાયકલ નહી પરંતુ દ્રઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ.જેનુ ઉદાહરણ છે એમ.એસ.યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી નીલ ઠક્કર.નબળી આર્થિક પરિસ્થિતિના કારણે બાજવાથી રોજ ૫૦ કીલોમીટરની અવરજવર સાયકલ પર કરીને અભ્યાસ કરનારા નીલે આજે એમ.એસ.યુનવિર્સીટીના ૬૦માં પદવીદાન સમારોહમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
બાજવામાં રહેતા નીલે અત્યાર સુધીમાં પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને ક્યારેય અભ્યાસની આડે આવવા દીધી નથી.૧૦મા ધોરણમાં એક તબક્કે ગ્રેસ માર્કથી પાસ થયા બાદ આ વિદ્યાર્થીએ અભ્યાસમાં ઝળહળતો દેખાવ કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો.એ બાદ તેણે અત્યાર સુધી પાછુ વાળીને જોયુ નથી.
જોકે કોમર્સ ફેકલ્ટીમાં ગુલ્લેબાજ પ્રાધ્યાપકોનો તેને અનુભવ થઈ ચુક્યો છે.નીલે આજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમ વર્ષમાં હું જ્યારે બાજવાથી સાયકલ પર રોજ એમ.એસ.યુનિવર્સીટીમાં અભ્યાસ કરવા માટે આવતો હતો.ફેકલ્ટીમાં લેક્ચર ભરવા માટે જતો ત્યારે ઘણી વખત એવુ બનતુ કે ઓછા વિદ્યાર્થી હોવાના કારણે પ્રાધ્યાપક કહેવડાવી દે કે આજે વર્ગ નહી લેવાય કે પછી પ્રાધ્યાપક આવ્યા જ ના હોય.
આ જ રીતે પ્રથમ વર્ષમાં ઉત્તીર્ણ થયા બાદ મીત્રોએ સલાહ આપી કે કોચીંગ ક્લાસ જોઈન્ટ કરી લે.કોચીંગ ક્લાસના સંચાલકને મેં થોડી ફી એડવાન્સ પેટ ચુકવી ત્યારે જ મારી નબળી આર્થિક પરિસ્થિતિની વાત કરી હતી.એ બાદ બીજા વર્ષમાં જ્યારે હું સમગ્ર ફેકલ્ટીમાં પ્રથમ આવ્યો ત્યારે કોચીંગ ક્લાસના શિક્ષકે મારી તમામ ફી માફ કરી દીધી હતી.એટલુ જ નહી પણ મને અગાઉ લીધેલી રકમ પણ પર આપી હતી.
નીલે કહ્યું હતું કે ત્રીજા વર્ષમાં ફેકલ્ટીમાં ફરી એક વખત પ્રથમ ક્રમ મેળવવાની સાથે ૪ ગોલ્ડ મેડલ મેળવવાની મને જેટલી ખુશી છે તેના કરતા વધારે આનંદ મારા માતા પિતા અને મારી બહેનને થયો છે.
નીલના પિતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે મારી આર્થિક પરિસ્થિતિ જાણતો હોવાથી નીલે ક્યારેય મારી પાસે વિશેષ સવલતો માંગી નથી.રોજ ૫૦ કીલોમીટર સાયકલ ચલાવીને જ તેણે આ ગોલ્ડ મેડલ મેળવ્યા છે.મને મારા પુત્ર પર ગર્વ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ