Last Update : 18-Dec-2011,Sunday
 

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ

 

નિફ્ટી ફ્યુચર ૪૭૧૦ પોઈન્ટ ઉપર તેજી તરફી રૃખ
નિફ્ટી ફ્યુચર બંધ (૪૬૨૬) આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૪૬૯૦ પોઈન્ટના પ્રથમ અને ૪૭૧૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૪૬૦૩ પોઈન્ટથી ૪૫૭૦ પોઈન્ટ, ૪૫૪૫ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૭૧૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝીશન બનાવવી.
IRB ઈન્ફ્રા (૧૪૬) IRB ગુ્રપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૃા. ૧૩૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૃા. ૧૩૧ સ્ટોપલોસથી ખરીદવા લાયક આ સ્ટોક ટુંકા સમયગાળે રૃા. ૧૫૫ થી ૧૬૫નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે. રૃા. ૧૬૭ ઉપર તેજી તરફી ધ્યાન.
ગેઈલ (૩૭૬) ટેકનિકલ ચાર્ટ મુજબ રૃા. ૩૬૧ આસપાસ પોઝિટીવ બ્રેકઆઉટ રૃા. ૩૫૩ના સપોર્ટથી ખરીદવાલાયક. રૃા. ૩૮૯ થી ૩૯૫નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
ભારત પેટ્રો (૫૩૦) રૃા. ૫૧૭નો પ્રથમ તેમજ રૃા. ૫૦૭ના બીજા સપોર્ટથી ઓઈલ-ગેસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૃા. ૫૪૯ થી ૫૫૭ સુધીની તેજી તરફી રૃખ નોંધાવશે.
અબાન ઓફશોર (૩૦૩) ઓઈલ-ગેસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે ટ્રેડિંગલક્ષી રૃા. ૩૧૯ થી ૩૩૩ના ભાવની સંભાવના ધરાવે છે. રૃા. ૨૯૦નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
GSPC (૮૬) ફર્ટિલાઈઝર સેક્ટરનો ફન્ડામેન્ટલ એ ગુ્રપનો આ સ્ટોક રોકાણઅર્થે રૃા. ૮૧ના સ્ટોપલોસથી ખરીદવાલાયક. તેજી તરફ ઉછાળે આ સ્ટોકમાં રૃા. ૯૧ થી રૃા. ૯૭ના ભાવ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
સિમ્પલેક્ષ રિઆલિટી (૧૨૦) સ્થાનિક ફંડોની લેવાલની શક્યતાએ આ સ્ટોકમાં રૃા. ૧૧૩ આસપાસના સપોર્ટથી ટ્રેડિંગલક્ષી રૃા. ૧૨૯ થી ૧૩૩ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે.
રામકો સિસ્ટમ (૬૫) રૃા. ૬૦નો પ્રથમ તેમજ રૃા. ૫૬ના સ્ટ્રોંગ સપોર્ટથી IT સોફ્ટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૃા. ૭૧ થી ૭૫ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે.
રિલાયન્સ (૭૨૩) રિલાયન્સ સેક્ટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૃા. ૭૪૫ના સ્ટોપલોસથી વેચાણ લાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૃા. ૭૦૧ થી ૬૯૦ના ભાવની આસપાસ નફો બુક કરો.
સ્ટેટ બેંક (૧૬૮૦) ટેકનિકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૃા. ૧૭૧૦ આસપાસ નફારૃપી વેચવાલી થકી રૃા. ૧૬૩૭ થી ૧૬૦૭ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડિંગલક્ષી રૃા. ૧૭૧૭ સ્ટોપલોસ ધ્યાને લેવો.
- નિખીલ ભટ્ટ

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સાયના સુપર સિરિઝ ફાઇનલ્સમાં ટાઇટલથી હવે એક વિજયની જરૃર
ઇજાગ્રસ્ત ઇશાંત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે
બીજી ટેસ્ટમાં પાકિસ્તાન સામે બાંગ્લાદેશના પાંચ વિકેટે ૨૩૪
સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ઇનિંગ,૮૧ રનથી હરાવ્યું

ગુજરાતની રણજી ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરાતા વિવાદ

નવા સપ્તાહમાં નિફ્ટી ૪૭૫૫થી ૪૫૩૩, સેન્સેક્ષ ૧૫૭૯૯થી ૧૫૧૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આંચકા પચાવી ફરી ઉછાળોઃ બિસ્કીટ બે દિવસમાં રૃ.૧૫ હજાર તૂટયા પછી રૃ.૨૫૦૦ વધ્યા!
ડોલરના ભાવો વધતાં હાર્ડવેર માલો મોંઘા બનવાની બતાવાતી શક્યતા
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ
ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ
સની દેઓલ અને અમીષા પટેલ ૧૦ વર્ષ બાદ સાથે કામ કરશે
જેક્વેલિન ફર્નાન્ડીસ અંગપ્રદર્શન કરે તે પ્રેમી સાજિદ ખાનને પસંદ નથી
અભિષેક અને ઐશ્વર્યાની નવજાત પુત્રીના નામની શોધ હજી ચાલુ
પ્રિયંકા ચોપરાને કારણે અનુરાગ બાસુની ફિલ્મનું શૂટિંગ ધીમી ગતિએ ચાલે છે
મહારાષ્ટ્રમાં કુપોષણને કારણે દરરોજ ૬૫ બાળકનાં મૃત્યુ
અણ્ણા હઝારે સાથે ઉપવાસમાં બેસવા હજારથી વધુ સમર્થકો તૈયાર
આજે બાણગંગામાં શ્રીરામ અને ગંગાની ૧૦૮ દીવાની આરતી
ચિદમ્બરમે ટેલિકોમ કંપનીઓને ગેરકાયદે ફાયદો લેવા દીધોઃ સ્વામી
દાઉદ વિષેના સવાલોના જવાબ ઈન્ટરપોલે ટાળ્યા
ઇશરત અને જાવેદનો હવાલો Dy.SP અમીન અને બારોટે લીધો હતો
સિનિયર ડૉક્ટરોનો મ્યુનિસિપલ હોસ્પિટલો, કોલેજ છોડવા નિર્ણય
કેલિકોના ત્રણ કામદારોના ખાતામાં કોઈ રોકડા નાણાં જમા કરાવી ગયું!
બે ભાઈઓનાં વર્ષોથી બંધ મકાન બારોબાર વેચાઇ ગયાં
સાત મુસાફરો બોર્ડિંગ પાસ સાથે એરપોર્ટમાં ઘૂસ્યાઃ સુરક્ષામાં ચેડાં
ફ્રાન્સના પૂર્વ પ્રમુખ જેકસ શિરાક ભ્રષ્ટાચારના કેસમાં દોષિત સાબિત
અમેરિકાના સંરક્ષણ બિલને પ્રતિનિધિ સભાની આખરે મંજુરી
વડાપ્રધાન મોસ્કોની ત્રણ દિવસની મુલાકાતે
સ્પાઇકી હેરસ્ટાઇલ ધર્મ વિરૃધ્ધ હોઇ પોલીસે યુવકોનું મુંડન કર્યું
સીરિયામાં બળવાખોર જૂથે સેનાના ૨૭ જવાનોને ઠાર કર્યા ઃ અગ્રણી નેતા
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વેરાયટી સાથે ફાયદારૂપ ચ્હા
હાર્ટ ડિસીઝને કહો બાય બાય

વિચિત્ર અનુભવોની હારમાળા મારા પાછળ જ છેઃ બિપાશા

વિવેક ફસાઈ ગયો

ન્યૂ યર માટે રણબીર ફેવરીટ
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved